ⓘ Free online encyclopedia. Did you know? page 2




                                               

ભરૂચ જિલ્લો

ભરૂચ જિલ્લો મધ્ય ગુજરાતમાં આવેલો જિલ્લો છે. પ્રાચીન શહેર ભરૂચ, ભરૂચ તાલુકા અને જિલ્લાનું મુખ્ય મથક છે. ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા આ જિલ્લામાંથી પસાર થાય છે. ભરુચ જિલ્લો ભારત દેશની પશ્ચિમ પટ્ટી પરનું અગત્યનું ઔદ્યોગિક મથક બન્યો છે. ભરૂચ જિલ્લામ ...

                                               

પ્રાથમિક શાળા

પ્રાથમિક શાળા એટલે પ્રાથમિક શિક્ષણ આપવામાં આવતું હોય તે શાળા. ગુજરાત રાજ્યમાં કે ધોરણ ૧ થી ૮ ધોરણ સુધીના શિક્ષણને પ્રાથમિક શિક્ષણ કહેવાય છે. લગભગ બધાં જ ગામોમાં પ્રાથમિક શાળા આવેલી છે. જેમાં ધોરણ ૧ થી ૮ સુધીનાં શિક્ષણ માટેની શાળાઓ, ધોરણ ૧ થી ૪ મા ...

                                               

મમુઆરા (તા. ભુજ)

મમુઆરા ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભુજ તાલુકામાં આવેલું ગામ છે, જે જિલ્લાના પાટનગર ભુજથી ૨૫ કિ.મી. ભુજ-ભચાઉ ધોરીમાર્ગ પર ૩ કિ.મી. અંદર આવેલુ છે.

                                               

બોટાદ જિલ્લો

બોટાદ જિલ્લાની રચનાની જાહેરાત ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદ વિકાસ યાત્રા અંતર્ગત ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૨ના રોજ કરી હતી. બોટાદ જિલ્લાની રચના અમદાવાદ અને ભાવનગર જિલ્લામાંથી બે-બે તાલુકા છૂટા પાડીને કરવામાં આવી છે. ભાવનગર જ ...

                                               

માંડવી (કચ્છ)

માંડવી ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં આવેલું નાનું શહેર છે, જે આ તાલુકાનું વહિવટી મથક પણ છે. માંડવી કચ્છી સંસ્કૃતિ પ્રતિનિધિ તરીકે જાણીતું શહેર છે. માંડવી તેની સ્વાદિષ્ટ ડબલ રોટી દાબેલી માટે પ્રખ્યાત છે. વહાણવટા માટે પણ માંડવી પ્રખ્યાત છે.

                                               

નવા નાગના (તા. જામનગર)

નવા નાગના ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જામનગર જિલ્લામાં આવેલા કુલ ૭ તાલુકાઓ પૈકીના એક એવા જામનગર તાલુકામાં આવેલું એક ગામ છે. નવા નાગના ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, બ્રાસપાર્ટ ઉદ્યોગ તેમ જ ...

                                               

કેલિકો વસ્ત્ર સંગ્રહાલય

કેલિકો વસ્ત્ર સંગ્રહાલય અથવા કેલિકો ટેક્સટાઇલ્સ મ્યુઝિયમ પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં આવેલું છે. આ સંગ્રહાલયનું સંચાલન સરાભાઈ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે.

                                               

જસદણ

જસદણ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા રાજકોટ જિલ્લાનાં જસદણ તાલુકામાં આવેલું નગર છે જે આ તાલુકાનું મુખ્ય મથક છે.

                                               

મોરકંડા (તા. જામનગર)

મોરકંડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જામનગર જિલ્લામાં આવેલા કુલ ૭ તાલુકાઓ પૈકીના એક એવા જામનગર તાલુકામાં આવેલું એક ગામ છે. મોરકંડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુ ...

                                               

ચકાર (તા. ભુજ)

ચકાર ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ, તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ ...

                                               

અસીમા ચેટર્જી

અસીમા ચેટર્જી એક ભારતીય કાર્બનિક રસાયણશાસ્ત્રી હતાં, જે કાર્બનિક રસાયણશાસ્ત્રી અને ફાયટોમેડિસિનના ક્ષેત્રમાં કામ માટે જાણીતા હતાં. તેમના સૌથી નોંધપાત્ર કાર્યમાં વિંઝા આલ્કલોઇડ્સ પર સંશોધન, એન્ટિ-એપીલેપ્ટીક દવાઓના વિકાસ અને એન્ટી મેલેરિયલ દવાઓનો વ ...

                                               

રાજપીપલા

રાજપીપલા અથવા રાજપીપળા ગુજરાત રાજ્યના મધ્યપૂર્વ ભાગમાં આવેલા તેમ જ વનાચ્છાદિત ડુંગરાળ પ્રદેશ ધરાવતા નર્મદા જિલ્લાનાં નાંદોદ તાલુકામાં આવેલું નગર છે, જે નાંદોદ તાલુકાનું તથા નર્મદા જિલ્લાનું મુખ્ય મથક પણ છે.

                                               

કાંગેર ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન

કાંગેર ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા છત્તીસગઢ રાજ્યમાં આવેલા બસ્તર જિલ્લામાં આવેલું એક જંગલ છે. પ્રકૃતિએ કાંગેર ઘાટીને એવી સંપદા આપી છે, જ્યાં વનશ્રી પોતાના પૂરા શ્રૃંગારમાં સજીને, મંત્રમુગ્ધ કર દેનારી દૃશ્યાવલીઓને સમેટીને, ભ ...

                                               

સોમેશ્વર બીચ

સોમેશ્વર બીચ એક દરિયાકિનારે આવેલ બીચ છે, જે ઉલાલ, મેંગલોર, ભારત ખાતે આવેલ છે. સોમેશ્વર બીચ નામ આ દરિયાકિનારે આવેલ ભગવાન સોમેશ્વરના મંદિપર થી આવ્યું છે, કારણ કે સોમનાથ મંદિર કેટલીક સદીઓ આ સમુદ્ર કિનારા પર ઉભું છે. અનંત સુવર્ણ રેતીનો પટ ચાલવા તથા સ ...

                                               

અંબાડી (વનસ્પતિ)

અંબાડી એ ભારતમાં ઉગતી એક આયુર્વેદિક ઔષધીનો છોડ છે. અંબાડીના પર્ણનું શાક બનાવવામાં આવે છે. અંબાડીના છોડને ઉખેડી નાખ્યા પછી તેના મૂળ પકડી ઝૂડી નાંખવાથી તેની છાલમાંથી રેષા છૂટા પડે છે અને તેમાંથી દોરડાં બનાવવામાં આવે છે.

                                               

કુંવારપાઠું

કુંવારપાઠું, આપણા દેશના તમામ મેદાની પ્રદેશોમાં કુદરતી રીતે ઊગે છે. દરિયાકાંઠે, રણવિસ્તારમાં,પહાડી પ્રદેશોમાં એ વધારે પ્રમાણમાં થાય છે. આર્યુવેદ તથ યૂનાની ચિકિત્સા-પધ્ધતિઓમાં એનો પુષ્કળ ઉપયોગ કરવામાં આવે છે. ઉપરાંત શાક,અથાણું,મુરબ્બો,જામ તથા અન્ય ...

                                               

અશેળિયો

અશેળિયો એક ઔષધિય વનસ્પતિ છે. તેનું વૈજ્ઞાનિક નામ લેપિડિયમ સટાઇવમ છે. ભારત દેશમાં મધ્ય પ્રદેશ રાજ્યના ખાનદેશમાં તેમજ મુંબઈ-મહારાષ્ટ્રમાં તેની ખેતી કરવામાં આવે છે. આ ઉપરાંત વિશ્વમાં ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, નેધરલેન્ડ અને સ્કેન્ડીનાવિયા ખાતે પણ તેની ખેતી ...

                                               

કરમદાં

ઢાંચો:Taxobox કરમદાં કરમદાં એ એક ગીચ ઝાડી આકારમાં ફેલાતી વનસ્પતિ છે. તેનું વૈજ્ઞાનિક નામ કૈરિસા કૈરેંડસ Carissa carandus છે. કરમદાંના ફળોનો ઉપયોગ શાક તથા અથાણું બનાવવા માટે કરવામાં આવે છે. આ વનસ્પતિ ભારત દેશમાં રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને ...

                                               

ગુલાબ

ગુલાબ એક બહુવર્ષીય ફુલ ક્ષુપ કે લતા છે. તે રોઝેસી કુળમાં આવે છે, જેમાં ૧૦૦થી વધારે પ્રજાતિઓ છે અને વિવિધ રંગોમાં છે. આ પ્રજાતિઓ ટટ્ટાર ક્ષુપથી માંડીને આરોહી કે તલસર્પી છોડવાઓનું જૂથ ધરાવે છે, જેમના પ્રકાંડ મોટેભાગે તીક્ષ્ણ કાંટા ધરાવે છે. ગુલાબને ...

                                               

નીલગિરી

નીલગિરી) મર્ટલ કુળ મર્ટસિયાપ્રજાતિના પુષ્પિતવૃક્ષોની એક અલગ જાતિછે. આ જાતિના સદસ્ય ઓસ્ટ્રેલિયાના પુષ્પિત વૃક્ષોમાં મુખ્ય છે. નીલગિરી ની 700થી વધુ પ્રજાતિઓમાંથી મોટા ભાગની ઓસ્ટ્રેલિયન મૂળની છે,અને એમાંથી બહુ જ નાની સંખ્યામા ન્યૂ ગિની અને ઇંડોનેશિય ...

                                               

સમાજશાસ્ત્ર

સમાજશાસ્ત્ર એ વ્યક્તિના સામાજિક જીવનનો, વ્યક્તિઓથી બનેલા સમૂહજીવનની આંતરક્રિયાઓ અને આંતરસંબંધોનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરતું વિજ્ઞાન છે. તે એક સામાજિક વિજ્ઞાન છે. તે સમાજમાં બનતી સામાજિક ઘટનાઓ, સંબંધો અને સામાજિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરે છે અને આવા ...

                                               

શિક્ષણનું સમાજશાસ્ત્ર

શિક્ષણનું સમાજશાસ્ત્ર એ શિક્ષણ અને સમાજ વચ્ચેના સંબંધોનો વૈજ્ઞાનિક અભ્યાસ કરતી સમાજશાસ્ત્રની એક શાખા છે. જ્યોર્જ પેઈનને શિક્ષણના સમાજશાસ્ત્રના જનક તરીકે ઓળખવામાં આવે છે.

                                               

ભૂગોળ

ભૂગોળ (એ પૃથ્વી પર આવેલાં સ્થળો તથા તેમાં રહેલા પારિમાણિક તથા માનવીય ફેરફારોના અભ્યાસનું શાસ્ત્ર છે. "ભૂ" નો અર્થ સંસ્કૃતમાં પૃથ્વી થાય છે. આધુનિક ભૂગોળશાસ્ત્ર એ એક વૈવિધ્યપૂર્ણ શાખા છે જેમાં લગભગ તમામ અન્ય વિજ્ઞાનના અંશ જોવા મળે છે. ભૂગોળ એ અત્ય ...

                                               

સામાજિક

સામાજિક એટલે વ્યક્તિઓ અથવા સમૂહો વચ્ચેની આંતરક્રિયાત્મક પરિસ્થિતિ. ભૌતિક હાજરી ન હોય તો પણ એક વ્યક્તિના વર્તન પર અન્ય વ્યક્તિ અથવા સમુહનું હોવું અસર કરે ત્યારે તે સામાજિક સ્થિતિ બને છે. આમ, સામાજિક સંજ્ઞા બે કે તેથી વધુ વ્યક્તિ અથવા જૂથોના હોવાથી ...

                                               

વિજ્ઞાન

વિજ્ઞાન એટલે એક એવી પદ્ધતિ કે જેમાં ભૌતિક વિશ્વ અંગે અનુભવજન્ય જ્ઞાન મેળવી, તેનું વ્યવસ્થિત વર્ગીકરણ અને પરીક્ષણ કરી, કાર્ય-કારણની સમજૂતી આપતાં સ્પષ્ટીકરણો, સિદ્ધાંતો તથા આગાહીઓ વિકસાવવાનો પ્રયત્ન થાય છે. વિજ્ઞાનમાં એકલદોકલ ઘટનાઓ કરતાં જુદી જુદી ...

                                               

સામાજિક ધોરણો

સામાજિક ધોરણો એટલે અમુક સામાજિક પરિસ્થિતિ કે સામાજિક રચનાતંત્રમાં કોઈક સામાજિક સ્થાન સાથે સંકળાયેલી સમૂહની સહિયારી અપેક્ષાઓ. બીજા શબ્દોમાં કહીએ તો, કોઈ પણ સમાજમાં ચાલતી પારસ્પરિક આંતરક્રિયાઓની સહિયારી પેદાશ રૂપે સમાજના સભ્યો દ્વારા પ્રસ્થાપિત લિખ ...

                                               

આપખુદશાહી

આપખુદશાહી અથવા એકતંત્ર રાજ્યશાસનનો એક પ્રકાર છે કે જેમાં કોટિક્રમની ટોચ પર રહેલ એક વ્યક્તિના હાથમાં રાજ્યની સત્તા કેન્દ્રિત થયેલી હોય છે. આ સત્તા વારસાગત રીતે, લશ્કરી તાકાતથી કે વહીવટી તંત્રના મેળાપીપણાથી પ્રાપ્ત કરેલી હોય છે. આવી આપખુદ વ્યક્તિ પ ...

                                               

કુટુંબ

કુટુંબ સ્ત્રી અને પુરુષના જાતીય સંબંધ દ્વારા સામાજિક માન્યતા મેળવીને પારસ્પરિક ક્રિયા દ્વારા ઉપજાવતા આંતરસંબંધ લગ્નને કારણે બને છે. સામાજિક માન્યતા પ્રાપ્ત સ્ત્રી-પુરુષ જાતીય સંબંધ વડે ઉત્પન્ન થતા સંતાનોને કુટુંબ સંતાનના ઉછેરની જવાબદારી લે છે અને ...

                                               

સામાજિક વિજ્ઞાન

સામાજિક વિજ્ઞાન અથવા સમાજવિદ્યા એ વિજ્ઞાનની એક શાખા છે, જેમાં મુખ્યત્વે માનવસમાજ અને માનવસબંધોનો અભ્યાસ કરવામાં આવે છે. સામાજિક વિજ્ઞાનમાં અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, રાજ્યશાસ્ત્ર, ભૂગોળ, ઇતિહાસ, સામાજિક મનોવિજ્ઞાન વગેરેનો સમાવેશ થાય છે ...

                                               

સામાજિક સંબંધ

સામાજિક સબંધ એટલે બે કે બેથી વધારે વ્યક્તિઓ વચ્ચે સામાજિક આંતરક્રિયાના પરિણામે ઉત્પન્ન થયેલાં વ્યવહાર તેમજ પ્રતિવ્યવહાર. વ્યક્તિ પોતાના સામાજિક જીવન દરમ્યાન અનેક વ્યક્તિઓના સંપર્કમાં આવે છે જેને લીધે તે અન્ય સાથે સંપર્ક ધરાવતો થાય છે. આ સંપર્ક દ્ ...

                                               

સંઘર્ષ

સંઘર્ષ એટલે કોઈ પણ બે અથવા વધુ ઘટકો કે એકમો વચ્ચે પ્રત્યક્ષ અથવા પરોક્ષ વિવાદની સ્થિતિ. સંઘર્ષ એવી પ્રક્રિયાત્મક પરિસ્થિતિ છે કે જેમાં બે અથવા તેથી વધુ વ્યક્તિઓ કે સમૂહો પરસ્પરના હેતુઓને નિષ્ફળ બનાવવાના તથા પરસ્પરનાં હિતોની પરિપૂર્તિને અવરોધવા-અટ ...

                                               

પરિહાસ સંબંધ

પરિહાસ સંબંધ એટલે બે વ્યક્તિઓ કે બે સમૂહો વચ્ચેનો એવો સંબંધ કે જેમાં સમાજમાં પ્રચલિત પ્રથા પ્રમાણે એકને બીજાની સાથે હસી-મજાક કરવાની છૂટ હોય છે. બીજી વ્યક્તિને તેનાથી ખરાબ લાગતું નથી. ભારતીય સમાજમાં દિયર-ભાભી અને સાળી-બનેવી વચ્ચેના સંબંધોમાં નિશ્ચ ...

                                               

રાજમા (વાનગી)

રાજમા અથવા રાઝમા એ એક ઉત્તર ભારતમાં ખુબજ પ્રખ્યાત વાનગી છે. આ શાકાહારી વાનગી લાલ મરૂન રંગના મોટા ચોળામાંથી ઘટ્ટ રસાદાર તથા અનેક જાતના ભારતીય મસાલાઓ વાપરી બનાવવામાં આવે છે. આ વાનગી સામાન્ય રીતે ભાત સાથે પીરસવામાં આવે છે. ભારતીય ઉપખંડમાં લાલ રંગના ...

                                               

પુરી (વાનગી)

પુરી, એ ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ભોજન અને નાસ્તામાં વપરાતી, તળેલી વાનગી છે. ગુજરાતી વાનગીઓમાં પણ પુરી પોતાનું આગવું સ્થાન ધરાવે છે, આ વાનગી સવારનાં નાસ્તાથી લઇ અને ખાસ પ્રસંગોએ યોજાતા ભોજન સમારોહમાં શાક અને મિઠાઇઓ સાથે જમવાની મુખ્ય વાનગી ...

                                               

મગ

મગ એ એક પ્રકારનું કઠોળ છે. મગનું મૂળ વતન ભારતીય ઉપખંડમાં છે. આ ઉપરાંત જાપાન, શ્રીલંકા, બર્મા, પાકિસ્તાન, ઈરાન, ઈરાક, ઈન્ડોનેશિયા, વિએટનામ અને દક્ષિણ એશિયાના બીજા ભાગો અને યુરોપના સૂકા ક્ષેત્રો તેમજ યુનાઇટેડ સ્ટેટ્સ માં ઉગાડવામાં આવે છે. આનો ઉપયોગ ...

                                               

ફરસાણ

ફ્રરસાણ એટલે ફરસી વાનગી. સામાન્ય રીતે ચણાના કે અન્ય લોટમાંથી આ વાનગી ખારાશ પડતી ફરસી અને સ્વાદિષ્ટ હોય છે. આ વાનગી ચા સાથે કે અન્ય ક્યારે પણ ભોજન વ્યતિરિક્ત ખવાય છે. આ વાનગી એક સાથે બનાવીને આ મૂકી શકાય છે કેમકે અઠવાડીયા સુધી આ વાનગી બગડતી નથી. આ ...

                                               

લોચો

લોચો એ એક જાતના ફરસાણનો પ્રકાર છે, જે માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે. લોચો એ વિશેષ કરીને સુરતી વાનગી છે, જેનો ઉદ્ભવ અને પ્રસાર સુરતમાં થયો હતો.

                                               

જીરું

જીરું એક સપુષ્પીય વર્ગની વનસ્પતિ છે, જેનું વૈજ્ઞાનીક નામ ક્યુમીનમ સાયમીનમ છે. વરિયાળી જેવા દેખાતા જીરુંના દાણા તેમ જ પાવડરનો મસાલા તરીકે બહોળા પ્રમાણમાં વપરાય છે. ભારતીય ઉપખંડમાં આખા જીરુંના દાણા વઘારમાં તેમ જ દળીને બનાવેલા જીરાના પાવડરનો ઉપયોગ વ ...

                                               

રાઈતું

રાઈતું એ ભારત અને પાકિસ્તાનમાં ખવાતી સહિયારી વાનગી છે. આ વાનગી દહીંમાંથી બને છે અને રોટલી, પુરી જેવી અન્ય વસ્તુ તેમાં ડુબાડીને ખાવાના ઉપયોવગમાં લેવામાં આવે છે. દહીંને સ્વાદિસ્ટ બનાવવા માટે તેમાં કોથમીર, જીરું, ફુદીનો, લીલું કે લાલ મરચું અને અન્ય ...

                                               

પાપડ

પાપડ એ ભારતીય ખાણાં સાથે સાથે ખાવા માટે વપરાતી એક કરકરી વાનગી છે, જે અડદના લોટમાંથી બનાવવામાં આવે છે. સૂકવીને તૈયાર કરેલા પાપડ તેલમાં તળીને કે અંગારા પર શેકીને ખાવા માટે પીરસવામાં આવે છે. પાપઙને એક પ્રકારની સહયોગી વાનગી ગણવામાં આવે છે. આ એક પાચક ...

                                               

પાવભાજી

પાવભાજી કે ભાજીપાવ એ એક મહારાષ્ટ્રની પ્રખ્યાત વાનગી છે. જેમાં મિશ્ર શાકને પાવ સાથે ખાવા અપાય છે. પાવ ભાજીમાં બનતી ભાજી તેના વિશિષ્ટ સ્વાદને કારણે ભારતીય લોકોમાં ખાસ કરીને શહેરી સંસ્કૃતિઓમાં ઘણી પ્રિય છે. અન્ય ચાટ વાનગીથી વિપરીત આ વાનગી ગરમાગરમ પી ...

                                               

કુલેર

કુલેર એ એક ઘી, ગોળ અને બાજરીનો લોટ ભેળવીને બનાવવામાં આવતી સૂકી મિઠાઈ છે. આ વાનગી બનાવવામાં સરળ અને ઝડપી છે. પ્રાચીન સમયમાં જ્યારે ફરસાણ આદિ એ રોજીંદા ખોરાકનો ભાગ ન હતા, ત્યારે નાસ્તા તરીકે આ વાનગી ખવાતી હતી. ખાસ કરીને ખેડૂત અને સખત શારીરિક શ્રમ ક ...

                                               

ફજેતો

ફજેતો અથવા રસનો ફજેતો એક પ્રવાહી વાનગી છે. તે અમુક અંશે ઓસામણ, કઢી કે દાળ જેવી વાનગી છે. આ વાનગી પાકી કેરીનો રસ, દહીં, ચણાનો લોટ અને અન્ય મસાલાઓ વગેરે વાપરીને બનાવવામાં આવે છે. આ વાનગી પ્રાયઃ રસ પૂરીના જમણ સાથે ખવાય છે.

                                               

આલુપુરી

આલુપુરી એક વ્યંજન છે. આ શાકાહારી વાનગી છે. જેમાં આલુ અને ચણા અથવા વટાણાનું શાક, મેંદા પુરી ઉપર ડુંગળી અને મસાલા-ચટણી સાથે પીરસવામાં આવે છે. આ વાનગી ઉત્તર ભારતની પ્રખ્યાત નાસ્તામાં લેવાતી વાનગી છે. જ્યાં એ સામાન્ય રીતે બુંદી રાયતા અને કેરીના અથાણા ...

                                               

સંસ્કૃતિ

સંસ્કૃતિ કે સભ્યતા કેટલાક સંજોગોમાં વિવાદિત શબ્દ છે જેને એકબીજા સાથે સંકળાયેલા કેટલાક સંદર્ભોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. શરૂઆતમાં, માનવ સંસ્કૃતિઓના ઉલ્લેખના સંદર્ભમાં આ શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હતો જે ટેકનોલોજી, રાજનીતિ અને સમાજમાં લોકોની કામગી ...

                                               

સિંધુ ખીણની સંસ્કૃતિ

સિંધુ ખીણની સંસ્કૃતિ વિશ્વની સૌથી પ્રાચીન નદીકાંઠાની સંસ્કૄતિઓ પૈકીની એક છે. પત્રિકા નેચર માં પ્રકાશિત શોધ અનુસાર આ સભ્યતા ઓછામાં ઓછા ૮૦૦૦ વર્ષ જૂની છે. તે હડપ્પીય સંસ્કૃતિ અને અને સિંધુ-સરસ્વતી સભ્યતા ના નામે પણ ઓળખાય છે. તેનો વિકાસ સિંધુ અને પ્ ...

                                               

ફ્રાન્સ

ફ્રાન્સ યુરોપ ખંડના નૈઋત્ય ખૂણામાં આવેલો એક દેશ છે. આ દેશની રાજધાની પૅરિસ ખાતે આવેલી છે. ફ્રાન્સ દેશ તેની કલા સંસ્કૃતિ તથા ખાણી-પીણીની સંસ્કૃતિ માટે જગતભરમાં જાણીતો છે. દરવર્ષે અસંખ્ય પર્યટકો આવે છે.

                                               

ઈન્કા સંસ્કૃતિ

ઈન્કા સંસ્કૃતિ દક્ષિણ અમેરીકાના મૂળ નિવાસીઓ ની એક ગૌરવશાળી ઉપજાતિ હતી. ઈન્કા પ્રશાસનના સંબંધમાં વિદ્વાનોનો એવો મત છે કે એમના રાજ્યમાં વાસ્તવિક રાજકીય સમાજવાદ હતો તથા સરકારી કર્મચારીઓનું ચરિત્ર અત્યંત ઉજ્વળ હતું. ઈન્કા લોકો કુશળ કૃષક હતા. આ લોકોએ ...

                                               

મધ્ય ગુજરાત

મધ્ય ગુજરાત એ ભૌગોલિક રીતે ભારતના ગુજરાતના મધ્ય ભાગમાં આવેલો પ્રદેશ છે. તેના તમામ જિલ્લાઓ લગભગ સમાન બોલી, સંસ્કૃતિ અને વારસો ધરાવે છે. તેમાં નીચેના જિલ્લાઓનો સમાવેશ થાય છે: દાહોદ અમદાવાદ છોટાઉદેપુર આણંદ ચરોતર તરીકે ઓળખાય છે નર્મદા વડોદરા પંચમહાલ ખેડા

                                               

હૈદરાબાદ

હૈદરાબાદ દક્ષિણ ભારતના તેલંગાણા અને આંધ્ર પ્રદેશ રાજ્યનું સરકારી પાટનગર છે. હૈદરાબાદ આ રાજ્યના તેલંગાણા વિસ્તારમાં આવેલું છે. હૈદરાબાદ રાષ્ટ્રીય ધોરી માર્ગ, હવાઈ માર્ગ તેમ જ રેલ્વે માર્ગ દ્વારા દેશના અન્ય ભાગો સાથે જોડાયેલ હોવાથી અહીં પહોંચવા માટ ...