ⓘ Free online encyclopedia. Did you know? page 3
                                               

ફારસી નૃત્ય

ફારસી નૃત્ય અથવા ઈરાની નૃત્ય ઈરાનની સ્વદેશી નૃત્ય શૈલીઓને સંદર્ભિત કરે છે. ફારસી નૃત્યમાં અદ્યતન દરબારી નૃત્યો અને ઊર્જાસભર લોક નૃત્યોનો સમાવેશ થાય છે. ઈરાન દેશની અલ્પસંખ્યક વસ્તીમાં કુર્દિશ, અઝરબૈજાની, તુર્કમેન, યહૂદીઓ, આર્મેનિયન, જ્યોર્જિયન લોક ...

                                               

મણિપુરી નૃત્ય

મણિપુરી નૃત્ય એ ભારતીય શાસ્ત્રીય નૃત્યમાંનું એક મુખ્ય નૃત્ય છે. આ નૃત્યનો ઉદ્ગમ ઈશાન ભારતના રાજ્ય મણિપુરમાં થયો હતો જે બર્મા ને અડે છે. ચારે તરફ પહાડીઓથી ઘેરાયેલ મણિપુર રાજ્ય ભારત મુખ્ય ભૂમિ અને પૂર્વી ભારતના સંગમ સ્થળ પર આવેલ છે અને આ ક્ષેતએ પોત ...

                                               

ટિપ્પણી નૃત્ય

ટીપણી લાકડાની ૧૭૫ સેમી લાંબી લાકડીની બનેલી હોય છે જેને એક છેડે લાકડાનો અથવા ધાતુનો ઘનાકાર ટુકડો હોય છે, જેને ગરબો કહે છે. પ્રાચીન સમયમાં બાંધકામના પાયાને અથવા ઉપરના માળમાં વપરાયેલા ચૂનાના ગારાને ટીપી ટીપી મજબૂત બનાવવા માટે ટીપણી વપરાતી. ટીપવાના ક ...

                                               

કચ્છી ઘોડી નૃત્ય

કચ્છી ઘોડી નૃત્ય એ એક ભારતીય પરંપરાગત નૃત્ય છે, જેનો ઉદ્‌ભવ અને વિકાસ રાજસ્થાન રાજ્યના શેખાવટી ક્ષેત્રમાંથી થયો છે. આ નૃત્ય કેવળ રાજસ્થાન જ નહીં, પણ ભારત દેશના અન્ય ભાગોમાં જેમ કે મહારાષ્ટ્ર, ગુજરાત વગેરે રાજ્યમાં પણ જોવા મળે છે. આ નૃત્યમાં નર્તક ...

                                               

ચરી નૃત્ય

ચરી નૃત્ય ભારત દેશના રાજસ્થાન રાજ્યનું આકર્ષક અને પ્રસિદ્ધ લોકનૃત્ય છે. આ નૃત્ય ગુર્જર અને સૈની સમુદાયની મહિલાઓ સામુહિક રીતે કરે છે. રાજસ્થાનના અજમેર તેમ જ કિશનગઢ પ્રાંતમાં આ નૃત્ય વિશેષ પ્રચલિત છે. ચરી નૃત્ય રાજસ્થાનમાં મોટા સમારોહ સમયે, તહેવાર ...

                                               

તાંડવ નૃત્ય

તાંડવ અથવા તાંડવ નૃત્ય શંકર ભગવાન દ્વારા કરવામાં આવેલ અલૌકિક નૃત્ય છે. એવું માનવામાં આવે છે કે આ નૃત્યમાં ઈશ્વરની શક્તિઓ ત્રાહિમામ મચાવે છે. આ નૃત્ય શિવ, કાલી જેવા દેવીદેવતાઓ કરે છે. શિવજીની ત્રીજી આંખ ખુલવાથી હાહાકાર મચી જાય છે.

                                               

પઢાર નૃત્ય

પઢાર નૃત્ય મધ્ય ગુજરાતમાં ભજવાતું એક લોકનૃત્ય છે. "પઢાર" સૌરાષ્ટ્રમાં ભાલ વિસ્તારના નળસરોવરના કિનારે વસતી માછીમાર કોમનું નામ છે. પઢાર નૃત્ય તેમના દ્વારા કરવામાં આવે છે. આ નૃત્યમાં નૃત્યકાર નાચતી વખતે તેના હાથમાં નાની લાકડીઓ રાખે છે. તે નૃત્ય કરતી ...

                                               

આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ

આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ, આંતરરાષ્ટ્રીય નૃત્ય પરિષદ તથા અંબ્રેલા ઓર્ગેનાઇઝેશન દ્વારા યુનેસ્કોનાં સહયોગમાં,૨૯ એપ્રિલનાં રોજ દરેક પ્રકારનાં નૃત્યો માટે મનાવવામાં આવે છે. આ ઉજવણી ૧૯૮૨ થી,યુનેસ્કોની આંતરરાષ્ટ્રીય રંગમંચ સંસ્થા દ્વ્રારા, શરૂ કરાયેલ છે ...

                                               

ભરતનાટ્યમ

ભરતનાટ્યમ અથવા ભારતનાટ્યમ એ તામિળનાડુ ક્ષેત્રમાં ઉદ્ગ્મ પામેલ એક શાસ્ત્રીય નૃત્ય શૈલિ છે. ભારતનાટ્યમ સાથે મોટે ભાગે શાસ્ત્રીય સંગીત સંલગ્ન હોય છે. આ નૃત્યને તેની પ્રેરણા પ્રાચીન ચિદંબરમના મંદિરના શિલ્પો પરથી મળે છે.

                                               

મહેંદી રંગ લાગ્યો (૧૯૬૦ ચલચિત્ર)

આ ચલચિત્રનું સંગીત અવિનાસ વ્યાસે આપ્યું હતું અને હિંદી ચલચિત્રના લોકપ્રિય ગાયકો જેવા કે લતા મંગેશકર, મન્ના ડે, મહંમદ રફી અને મહેન્દ્ર કપૂર દ્વારા ગીતો ગાવામાં આવ્યા હતા. ચલચિત્રનું ગરબા આધારિત ગીત મહેંદી તે વાવી હજુ સુધી લોકપ્રિય છે અને લગ્નપ્રસં ...

                                               

થઇ જશે! (ચલચિત્ર)

થઇ જશે! ૨૦૧૬માં રજૂ થયેલ શહેરી પાશ્વભૂમિકા ધરાવતું એક ગુજરાતી ચલચિત્ર છે, જેનું લેખન અને દિગ્દર્શન નિરવ બારોટે કર્યું છે. આ ચલચિત્ર અમદાવાદ શહેરમાં પોતાના ધ્યેયને હાંસલ કરવા સંઘર્ષ કરતાં મધ્યમ વર્ગના વ્યક્તિની કથા છે. આ ચલચિત્રમાં મનોજ જોશી, મલ્હ ...

                                               

ચલચિત્ર નિર્માતા

ફિલ્મ નિર્માતા અથવા ચલચિત્ર નિર્માતા એ વ્યક્તિ હોય છે જે ફિલ્મના નિર્માણ માટે જવાબદાર હોય છે. ફિલ્મ બનાવવા માટે ફિલ્મ નિર્માતા યોગ્ય પ્રમાણમાં પૈસાની વ્યવસ્થા તેમજ "દિગ્દર્શક" અથવા ફિલ્મ નિર્દેશક તથા ફિલ્મ માટે યોગ્ય કલાકારો અને અભિનેતા/અભિનેત્રી ...

                                               

બે યાર (ચલચિત્ર)

બે યાર એ ૨૯ ઓગસ્ટ ૨૦૧૪ના રોજ અભિષેક જૈન દિગ્દર્શિત રજૂ થયેલું ગુજરાતી ચલચિત્ર છે. આ ચલચિત્ર મૈત્રી અને બે મિત્રોની વાર્તા પર આધારિત છે. ફિલ્મના કલાકારો દર્શન જરીવાલા, મનોજ જોષી,અમિત મિસ્ત્રી,કવિન દવે,આરતી પટેલ, દિવ્યાંગ ઠક્કર, પ્રતિક ગાંધી,સંવેદન ...

                                               

એપ્રિલ ૯

૧૮૫૮ - ગંગા નદીની નહેરનું ઉદઘાટન ૧૯૫૩ – "વોર્નર બ્રધર્સ" દ્વારા પ્રથમ ત્રિપારિમાણીક ચલચિત્ર3-D film,"હાઉસ ઓફ્ વેક્સ" રજુ થયું. ૧૪૧૩ – હેન્રિ પાંચમો,ઇંગ્લેન્ડ ની ગાદીએ બેઠો. ૧૯૬૭ – પ્રથમ બોઇંગ ૭૩૭ વિમાને પોતાનું પહેલું ઉડાન ભર્યું. ૧૯૧૫ - ગાંધીજીએ ...

                                               

છેલ્લો દિવસ (ચલચિત્ર)

છેલ્લો દિવસ - ધ ન્યૂ બિગનિંગ એ કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત રમૂજી ગુજરાતી ચલચિત્ર છે. આ ચલચિત્રની વાર્તા કોલેજના છેલ્લાં વર્ષના ૮ મિત્રોની આસપાસ ફરે છે. મલ્હાર ઠક્કર, યશ સોની, મિત્ર ગઢવી, અરજવ ત્રિવેદી, રાહુલ રાવલ, જાનકી બોડીવાલા ...

                                               

સપ્તપદી

સપ્તપદી એ અમિતાભ બચ્ચન કોર્પોરેશન લિ. દ્વારા નિર્મિત એક ગુજરાતી ચલચિત્ર છે. તેમાં માનવ ગોહીલ અને સ્વરૂપ સંપતે અભિનય આપ્યો હતો. સપ્તપદી, એ એક આધુનિક ભારતીય સ્ત્રીની વાર્તા છે જે તેના ૨૦ વર્ષના આરામદાયક લગ્ન જીવનને દાવ પર લગાડી પોતાના મનની આકાંક્ષા ...

                                               

જાન્યુઆરી ૧૪

૧૯૩૫: લાભશંકર ઠાકર, જાણીતા ગુજરાતી સાહિત્યકાર અ. ૬ જાન્યુઆરી ૨૦૧૬ ૧૯૩૭: શોભન બાબુ, ભારતીય ચલચિત્ર અભિનેતા તેલુગુ ચલચિત્ર, અ. માર્ચ ૨૦, ૨૦૦૮ ૧૯૩૮: વિનોદ ભટ્ટ, ગુજરાતી હાસ્યલેખક, કટારલેખક.

                                               

એપ્રિલ ૨

૧૯૮૪ - સ્કોડ્રન લિડર રાકેશ શર્મા Rakesh Sharma સોયુઝ ટી-૧૧ Soyuz T-11 અવકાશ યાનમાં, અવકાશમાં ગયા અને ભારતનાં પ્રથમ અવકાશયાત્રી બન્યા. ૧૭૫૫ - કોમોડોર વિલિયમ જેમ્સે ભારતનાં પશ્ચિમ કિનારે,ચાંચિયાઓનાં ગઢ,સુવર્ણદુર્ગ Suvarnadurg પર કબ્જો કર્યો. ૧૯૦૨ - ...

                                               

અખંડ સૌભાગ્યવતી (ચલચિત્ર)

અખંડ સૌભાગ્યવતી ગુજરાતી ચલચિત્રોના ઈતિહાસમાં એક યાદગાર ચલચિત્ર હતું. કર્ણપ્રિય ગીતો અને ગરબાની સાથે ભારતીય સમાજની અંદર દહેજની પ્રથા પર પ્રકાશ પાડતું મહેશ કુમાર અને આશા પારેખ અભિનીત ચલચિત્રમાં કલ્યાણજી-આનંદજીએ સંગીત આપ્યું હતું. લતા મંગેશકરના સ્વે ...

                                               

નાનાભાઈ ભટ્ટ (ચલચિત્ર જગત)

નાનાભાઈ ભટ્ટ અથવા યશવંત ભટ્ટ જાણીતા ગુજરાતી અને હિંદી ચલચિત્ર દિગ્દર્શક અને નિર્માતા હતા. તેમનો જન્મ ૧૨ જૂન ૧૯૧૫ના દિવસે પોરબંદરમાં એક ગુજરાતી બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમણે મિ. એક્સ, ઝિમ્બો કમ્સ ટુ ટાઉન, લાલ કિલા અને સફળ ચલચિત્ર કંગન જેવા ચલચ ...

                                               

કનૈયાલાલ મુનશી

કનૈયાલાલ માણેકલાલ મુનશી જેઓ ક. મા. મુનશી તરીકે પણ જાણીતા હતા, ભારતીય સ્વતંત્રતાસેનાની, રાજકારણી, ગુજરાતી ભાષાના જાણીતા લેખક અને શિક્ષણશાસ્ત્રી હતા. તેઓ વ્યવસાયે વકીલ હતા, અને પછીથી લેખન અને રાજકારણ તરફ વળ્યા હતા. ગુજરાતી સાહિત્યમાં તેઓ અત્યંત જાણ ...

                                               

નેલ્સન મંડેલા

નેલ્સન રોલિહ્‍લાહ્‍લા મંડેલા દક્ષિણ આફ્રિકાના ક્રાંતિકારી હતા જેમને જેલ થયેલી અને પછી ૧૯૯૪ થી ૧૯૯૯ સુધી તેઓ એક રાજપુરુષ અને સેવાભાવી, પરગજુ વ્યક્તિ તરીકે દક્ષિણ આફ્રિકાનાં પ્રમુખપદે રહ્યા. આ હોદ્દો ધારણ કરનારા તેઓ પ્રથમ અશ્વેત વ્યક્તિ હતા. તેઓ ૧૯ ...

                                               

બર્ટ્રાન્ડ રસેલ

બર્ટ્રાન્ડ આર્થર વિલીયમ રસેલ સુપ્રસિદ્ધ બ્રિટિશ તત્ત્વચિંતક, ગણિતજ્ઞ, શાંતિવાદી વિચારક અને લેખક હતા. તેમની ગણના વીસમી સદીના સૌથી વધુ પ્રભાવક બૌદ્ધિક અને બહુશ્રુત લેખકોમાં થાય છે. તેમના સાહિત્યિક પ્રદાન માટે તેમને ૧૯૫૦ના વર્ષનું સાહિત્યનું નોબેલ પ ...

                                               

ગુજરાતનું રાજકારણ

૧ મે ૧૯૬૦ના રોજ ભૂતપૂર્વ બૃહદ મુંબઇ રાજ્યના ૧૭ ઉત્તરીય જિલ્લાઓમાંથી ગુજરાત રાજ્ય રચવામાં આવ્યું હતું. બાદમાં આ જિલ્લાઓના વધુ વિભાજન કરવામાં આવ્યા હતા. રાજ્યમાં હાલમાં ‍‍, ૩૩ વહીવટી જિલ્લાઓ છે. અન્ય શહેરોથી વિપરીત, ગાંધીનગરની પોતાની વહીવટી સંસ્થા ...

                                               

કોલકાતા

કોલકાતા દ્વારા વ્યખ્યાયિત કરેલા વિશ્વનાં સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરોની યાદીમાં ૭માં ક્રમે મુકે છે. બ્રિટિશ રાજ દરમ્યાન ઇ.સ. ૧૯૧૧ સુધી કલકત્તા ભારતની રાજધાની રહ્યું. એક સમયે આધુનિક શિક્ષણ, ઉદ્યોગો, વિજ્ઞાન, સંસ્કૃતિ અને રાજકારણનું કેન્દ્ર રહી ચુકે ...

                                               

એચ. એમ. પટેલ

એચ. એમ. પટેલ તરીકે જાણીતા હીરુભાઇ મૂળજીભાઇ પટેલ ઇન્ડિયન સિવિલ સર્વિસના નિવૃત અધિકારી, રાજકારણ ક્ષેત્રે સંચાલક અને વહિવટકર્તા હતા. તેઓ મોરારજી દેસાઈની જનતા સરકારમાં નાણામંત્રી રહ્યાં.

                                               

નવિન પટનાયક

નવિન પટનાયક ભારતીય રાજકારણ ક્ષેત્રના એક જાણીતા વ્યક્તિ છે. તેઓ હાલના સમયમાં ભારત દેશના દક્ષિણ પૂર્વ ભાગમાં આવેલા ઓરિસ્સા રાજ્યના મુખ્યમંત્રી છે. તેઓ આ પદ પર માર્ચ ૫, ૨૦૦૦થી પહેલી વાર બીરાજમાન થયા પછી સતત ત્રીજી વાર તેઓ મુખ્યમંત્રી બન્યા છે. આ ઉપર ...

                                               

ચંદ્રકાંત બક્ષી

ચંદ્રકાંત બક્ષીનો જન્મ પાલનપુર ‍હવે બનાસકાંઠા જિલ્લામાં ખાતે ૨૦ ઓગસ્ટ, ૧૯૩૨ ના રોજ થયો હતો. તેઓ ગુજરાતી જૈન કુટુંબના કેશવલાલ બક્ષી અને ચંચળબેનના બીજા પુત્ર હતા. તેમણે પ્રારંભનું શિક્ષણ પાલનપુર અને કલકત્તામાં લીધું હતું. ૧૯૫૨માં તેઓ કલકત્તા યુનિવર ...

                                               

કમ્પ્યુટર સુરક્ષા

કમ્પ્યુટર સુરક્ષા, સાયબર સુરક્ષા અથવા ઇન્ફર્મેશન ટેકનોલોજી સુરક્ષા એ કોમ્પ્યુટરના હાર્ડવેર, સૉફ્ટવેર અથવા ઇલેક્ટ્રોનિક ડેટાની ચોરી અથવા નુકસાનથી કમ્પ્યુટર સિસ્ટમ્સનું રક્ષણ તેમજ તેઓ પ્રદાન કરેલા સેવાઓના વિક્ષેપ અથવા ખોટા નિર્દેશથી સુરક્ષિત કરે છે ...

                                               

બુદ્ધિપ્રકાશ

બુદ્ધિપ્રકાશ ની સ્થાપના ૧૮૫૦માં લીથોટાઇપ પાક્ષિક તરીકે થઇ હતી. આ સામયિકનો પ્રથમ અંક ૧૫ મે ૧૮૫૦ના રોજ અમદાવાદથી પ્રગટ થયો હતો. પ્રથમ અંકમાં ૧૬ પાનાંઓમાં ૨૬ વિષયો આવરાયા હતા જેમાં વિજ્ઞાન અને ટેકનોલોજીથી લઇને ફિલસૂફીનો સમાવેશ થતો હતો. તેની કિંમત પ્ ...

                                               

ભારતી ભૂષણ

ભારતી ભૂષણ એ ગુજરાતી સાહિત્યનું ત્રિમાસિક સામયિક હતું. બાલાશંકર કંથારીયાની ગઝલો અને ઉર્મિકાવ્યો આ ત્રિમાસિકમાં જ પ્રગટ થયેલા. બલિહારી તારા અંગની ચંબેલીમાં દીઠી નહીં સખ્તાઈ તારા દિલની, મે વ્રજ માં દીઠી નહીં ગઝલ સામાયિકમાં પ્રથમ પ્રગટ થઈ હતી. ભારતી ...

                                               

હરિલાલ ઉપાધ્યાય

હરિલાલ ઉપાધ્યાય ગુજરાતી સાહિત્ય ક્ષેત્રના વીસમી સદીના સમયના જાણીતા સર્જક હતા, જેમની ગણના ટોચના સાહિત્યકારોમાં કરવામાં આવે છે. તેમણે ૧૦૦ કરતાં વધુ પુસ્તકો લખ્યાં છે. તેમની ગુજરાતી સાહિત્ય ક્ષેત્રની પાંચ દાયકાની સર્જન યાત્રા દરમ્યાન તેઓએ ઐતિહાસિક ન ...

                                               

ભારતીય ભૂમિસેના

ભારતીય ભૂમિસેના એ ભૂમિ આધારભૂત શાખા છે અને ભારતીય શસ્ત્ર સજ્જ સેનાનો સૌથી મોટો વિભાગ છે. તેનો પ્રાથમિક ઉદ્દેશ એ બાહ્ય આક્રમણો અને ધમકીઓથી રાષ્ટ્રીય સુરક્ષા અને ભારતના પ્રજાસત્તાકનું રક્ષણ સુનિશ્ચિત કરવાનું છે અને તેની સરહદની અંદર શાંતિ જાળવવાની અ ...

                                               

ભારતીય શાંતિરક્ષક સેના

ભારતીય શાંતિરક્ષક સેના એ શાંતિરક્ષા માટે ૧૯૮૭ થી ૧૯૯૦ વચ્ચે શ્રીલંકા ખાતે તૈનાત ભારતીય સેનાનું દળ હતું. તે ૧૯૮૭ની ભારત-શ્રીલંકા સમજૂતી હેઠળ તૈનાત કરવામાં આવી હતી. સમજૂતીનું મુખ્ય લક્ષ્ય શ્રીલંકાના તમિલ ઉગ્રવાદીઓ અને ત્યાંની સરકાર વચ્ચેનું ગૃહયુદ્ ...

                                               

ભારતીય માનક સમય

ભારતીય માનક સમય) એ સમયક્ષેત્ર છે જે ભારત અને શ્રીલંકા દેશે અપનાવેલું છે, તેનો વૈશ્વિક સમય અનુબદ્ધતા સાથે +૦૫:૩૦ કલાકનો મેળ બેસે છે. એટલે કે GMT કરતાં આ સમયક્ષેત્ર સાડા પાંચ કલાક આગળ ચાલે છે. ભારત ’ડેલાઈટ સેવિંગ ટાઈમ’ કે અન્ય ઋતુગત ફેરફારોને ધ્યાન ...

                                               

અશોક ચક્ર (પુરસ્કાર)

અશોક ચક્ર પુરસ્કાર ભારત સરકાર દ્વારા એનાયત કરવામાં આવતો શાંતિના સમય માટેનો સૌથી ઊચ્ચ વીરતા પુરસ્કાર છે. આ સન્માન સૈનિકો અને અસૈનિકો પૈકી ફરજ દરમિયાન બતાવેલી અસાધારણ વીરતા અથવા બહાદુરી, શૂરવીરતા અથવા બલિદાન માટે એનાયત કરવામાં આવે છે. આ પુરસ્કાર મર ...

                                               

આઝાદ હિંદ ફોજ

આઝાદ હિંદ ફોજ એ દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન ભારતીય રાષ્ટ્રવાદી રાસબિહારી બોઝ અને મોહનસિંહ દેવ દ્વારા સ્થાપિત એક સશસ્ત્ર દળ હતું જેનો મુખ્ય ઉદ્દેશ બ્રિટીશ શાસનથી ભારતની આઝાદી મેળવવાનો હતો. આ દળની રચના ભારતીય રાષ્ટ્રીય સેના તરીકે ૧૯૪૨માં મલાયા, ઉત્ત ...

                                               

જમ્મુ અને કાશ્મીર લાઇટ્ ઇન્ફન્ટ્રી

જમ્મુ અને કાશ્મીર લાઈટ ઇન્ફન્ટ્રી ભારતીય ભૂમિસેનાની એક પાયદળ રેજિમેન્ટ છે. તેનું મુખ્ય મથક એટલે કે રેજિમેન્ટલ કેન્દ્ર શ્રીનગર ના હવાઈ મથક, અવંતીપુર ખાતે છે અને જમ્મુ નજીએક નાનું કેન્દ્ર છે. તેનું ચિહ્ન એકમેકને ચોકડી પર રહેલ બે બંદુકો છે. તેમનું સ ...

                                               

પુજા ઠાકુર

પૂજા ઠાકુર, ભારતીય વાયુ સેના ખાતે વિંગ કમાન્ડર અને હાલમાં વાયુ સેના મુખ્ય મથક ખાતે કર્મચારી અધિકારી કચેરી અંતર્ગત પ્રચાર સેલ દિશા માટે કાર્યરત છે. તેણી જાન્યુઆરી ૨૫, ૨૦૧૫ના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે રાજકીય મહેમાન માટે આંતર-સેવા ગોર્ડન ઓફ ઓનરનું નેત ...

                                               

ભારતીય સ્વતંત્રતા ચળવળ

ઢાંચો:Colonial India ભારતીય સ્વતંત્રતા ચળવળ એ ભારતમાં બ્રિટીશ શાસનનો અંત લાવવાના અંતિમ ઉદ્દેશ સાથે ચલાવવામાં આવેલી ઐતિહાસિક લડતની ઘટનાઓની શ્રેણી હતી. આ ચળવળ ૧૮૫૭ થી ૧૯૪૭ સુધી ચાલી હતી. ભારતીય સ્વતંત્રતા માટેની પહેલી રાષ્ટ્રવાદી ક્રાંતિકારી ચળવળ બ ...

                                               

ભારતીય ધ્વજો

તેજ સમયે ભારતીય રાષ્ટ્રીય સેના દ્વારા ધ્વજની એક અન્ય આવૃત્તિ ઉપયોગમાં લેવાતી જેના પ્ર શબ્દો આઝાદ હિંદ લખેલા હતાં અને તેમાં ચરખાને બદલે સુભાષવંદ્ર બોઝને સૈનિક કાર્યવાહીને દર્શાવતા તરાપ મારતા વાધનું ચિત્ર હતું. આ ધ્વજને ભારત ભૂમિ પર સૌ પ્રથમ વખત મણ ...

                                               

મદ્રાસ રેજિમેન્ટ

મદ્રાસ રેજિમેન્ટ એ ભારતીય ભૂમિસેનાની એક પાયદળ રેજિમેન્ટ છે. તેનો ઉદભવ આશરે ૧૭૫૦ની આસપાસ છે. તેણે અંગ્રેજ ભારતીય સેનામાં તેમજ સ્વતંત્રતા બાદ ભારતીય સેના માટે અનેક અભિયાનોમાં ભાગ લીધો છે.

                                               

ક્રીપ્સ મિશન

ક્રીપ્સ મિશન એ અંગ્રેજ સરકાર દ્વારા બીજા વિશ્વયુદ્ધમાં ભારતીયોનો સહયોગ મેળવવા માટેનો એક પ્રયાસ હતો. આ મિશન માર્ચ ૧૯૪૨માં ભારત આવ્યું હતું. આ શિષ્ટ મંડળના પ્રમુખ સર સ્ટેફોર્ડ ક્રીપ્સ હતા. તેઓ વયસ્ક ડાબેરી રાજ નૈતિક અને બ્રિટેનના વડા પ્રધાન વિન્સ્ટ ...

                                               

ગણિત

ગણિતશાસ્ત્ર એ જથ્થા, માળખાં, અવકાશ અને ફેરફારનો અભ્યાસ છે. ગણિતશાસ્ત્રની ચોક્કસ વ્યાખ્યા અને તેના વ્યાપ વિષે ગણિતજ્ઞો અને તત્વજ્ઞો જુદા જુદા વિચારો ધરાવે છે. ગણિતજ્ઞો આસપાસથી સુંદર રચનાઓ ખોળે છે અને તેનો ઉપયોગ નવી ધારણાઓ બનાવવામાં કરે છે. તેઓ ગણિ ...

                                               

સ્વામી ભારતી કૃષ્ણ તીર્થ મહારાજ રચિત વૈદિક ગણિત

જગદગુરુ સ્વામી ભારતી કૃષ્ણ તીર્થ દ્વારા વિરચિત વૈદિક ગણિત અંકગણિતીય ગણના માટેની વૈકલ્પિક અને સંક્ષિપ્ત વિધિઓનો એક સમૂહ છે. આ વૈદિક ગણિતમાં ૧૬ મૂળ સૂત્ર આપવામાં આવ્યા છે. વૈદિક ગણિત ગણવા માટેની એક એવી પદ્ધતિ છે, જેમાં જટિલ અંકગણિતીય ગણતરીઓ અત્યંત ...

                                               

એપ્રિલ ૨૬

૧૯૭૦ – વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન અસ્તિત્વમાં આવ્યું. ૧૯૮૬ – સોવિયેત યુનિયન Soviet Unionમાં,હવે યુક્રેઇન Ukraine, ચર્નોબિલ દુર્ઘટના nuclear disaster બની, જે વિશ્વની સૌથી ખરાબ અણુ વિજ મથક દુર્ઘટના ગણાઇ. ૧૯૯૪ – ભૌતિકશાસ્ત્રીઓએ ટોપ ક્વાર્ક top quark ...

                                               

મણકાઘોડી

મણકાઘોડી એ ગણિત માટે વપરાતું ઘણું જૂનું સાધન છે. તે વિશ્વના અમુક ભાગોમાં હજી પણ વપરાય છે. ઘણી વખત અંધજનો તેને વાપરે છે, કારણ કે તેઓ સંખ્યાઓને સહેલાઇથી અનુભવી શકે છે. મોટાભાગનાં મણકાઘોડીમાં મણકાંઓને ખસેડીને ગણતરી કરવામાં આવે છે. મણકાઘોડીની મદદથી સ ...

                                               

ઉમાસ્વાતી

ઉમાસ્વાતી એ સૌથી પ્રચલિત જૈન ધર્મગ્રંથ તત્વાર્થ સૂત્ર ના રચયિતા છે. તેમના જીવન વિષેની માહિતીઓ વિવાદાસ્પદ છે. દિગંબરો અને શ્વેતાંબરો બંને તેમને પોતાના જૂથના હોવાનું ગણે છે. તેઓ આચાર્ય ઉમાસ્વામી તરીકે ઓળખાય છે, જ્ઞાની પુરુષો માટે આચાર્ય એ વિશેષણ ઉમ ...

                                               

પી. સી. વૈદ્ય

ગાંધીવાદી, શીક્ષણવિદ, વિદ્વાન ગણિતશાસ્ત્રી અને ભૌતિકશાસ્ત્રવિદ્ એવા પ્રહલ્લાદભાઈ ચૂનીલાલ વૈદ્ય, જેઓ પી. સી. વૈદ્ય તરીકે જાણીતા હતા, નો જન્મ જુનાગઢ જિલ્લાના શાહપુર ગામે ૨૩ મે ૧૯૧૮ના રોજ થયો હતો.

                                               

સ્વામી ભારતી કૃષ્ણ તીર્થ

સ્વામી ભારતી કૃષ્ણતીર્થ જી મહારાજ જગન્નાથપુરી મઠના શંકરાચાર્ય હતા. શાસ્ત્રોક્ત અષ્ટાદશ વિદ્યાઓના જ્ઞાતા, અનેક ભાષાઓના પ્રકાંડ પંડિત તથા દર્શનના અધ્યેતા પુરીના શંકરાચાર્ય સ્વામી ભારતી કૃષ્ણતીર્થ જી મહારાજે વૈદિક ગણિતની શોધ કરી સમસ્ત વિશ્વને આશ્ચર્ ...