ⓘ Free online encyclopedia. Did you know? page 46
                                               

નૈષધીયચરિત

નૈષધીયચરિત અથવા નૈષધચરિત એ સંસ્કૃત ભાષામાં શ્રીહર્ષ દ્વારા રચાયેલું મહાકાવ્ય છે. શ્રીહર્ષ અગિયારમી કે બારમી સદીમાં થઈ ગયેલા કવિ હતા. સંસ્કૃતના પંચમહાકાવ્યોમાં ગણના પામેલ આ મહાકાવ્યનો પ્રધાનરસ શૃંગાર છે. આ કાવ્યમાં નિષધ દેશના રાજા નળ અને વિદર્ભ દે ...

                                               

પંચતંત્ર

પંચતંત્રએ સંસ્કૃત ભાષામાં લખાયેલ પ્રાચીન પશુ-પક્ષી કથાઓનો સંગ્રહ છે. સંપૂર્ણ સંગ્રહના લેખકો અજ્ઞાત છે પરંતુ માનવામાં આવે છે કે પંચતંત્રના મોટા ભાગનાના લેખક કદાચ પંડિત વિષ્ણુ શર્મા હતા. પંચતંત્ર પાંચ તંત્રો માં વિભાજિત છે: બ્લ્ધપ્રણાશ કાલોકુકીયમ્ ...

                                               

પ્રતિજ્ઞાયૌગંધરાયણ

વત્સ દેશના રાજા ઉદયન અને વાસવદત્તાની વાત વર્ણવતું આ નાટક ચાર અંકનું છે. આ નાટકમાં વીરરસ પ્રધાન છે અને પ્રધાન યૌગંધરાયણનું પાત્ર મુખ્ય છે. આ રાજનીતિપ્રધાન આ નાટકમાં મૂળ વાર્તામાં ભાસે ઘણા ફેરફારો કર્યા છે. પ્રથમ અંકમાં ઉદયન નીલહસ્તીના શિકારે ગયો એ ...

                                               

પ્રબન્ધ

પ્રબન્ધ એ ઐતિહાસિક, ચરિત્રાત્મક વસ્તુવાળું, આખ્યાન પદ્ધતિનું કથનાત્મક અને વર્ણનાત્મક પદ્યસ્વરૂપ છે. પ્રબન્ધનું કથાવસ્તુ અને એની નિરૂપણશૈલી કોઈ ચોક્કસ નિયમોને અનુસરતા નથી. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત પ્રબન્ધોમાં પદ્મનાભ કૃત કાન્હડદે પ્રબં ...

                                               

યજુર્વેદ

યજુર્વેદ હિંદુ ધર્મના મૂળ શાસ્ત્ર એવા વેદો પૈકીનો બીજો વેદ છે, જે ગદ્ય શૈલીમાં લખાયેલા મંત્રોનો બનેલો છે." યજુર્વેદમાં યજ્ઞ કરતી વખતે યજ્ઞવેદીની સામે બેસીને બ્રાહ્મણ જે મંત્રો બોલે છે તેવા મંત્રોનું અને વિવિધ યજ્ઞો કરવા માટેના વિધિ-વિધાનનું સંકલન ...

                                               

યોગસૂત્ર

યોગસૂત્ર હિંદુઓના છ દર્શન પૈકીના એક એવા યોગદર્શનનો મુખ્ય ગ્રંથ છે. યોગસૂત્રના રચનાકાર પતંજલિ છે. યોગસૂત્પર અનેક ભાષ્યો લખાયા છે. આ ગ્રંથ પરથી પ્રેરણા લઈને અનેક સ્વતંત્ર ગ્રંથો અને સાહિત્યની પણ રચના થઈ છે.

                                               

વેતાલ પચ્ચીસી

વેતાલ પચ્ચીસી પ્રાચીન ભારતનો પ્રસિદ્ધ સંસ્કૃત વાર્તા-સંગ્રહ છે. આ વાર્તાઓ વેતાળ દ્વારા કહેવામાં આવી છે. આવી કુલ ૨૪ વાર્તાઓનો સંગ્રહ છે અને ૨૫મી વાર્તા તે ખુદ કથાની પૃષ્ઠભૂમિ વર્ણવતી વાર્તા છે. જેમાં મુખ્ય પાત્ર તરીકે રાજા વિક્રમ અને વેતાળનો સમાવે ...

                                               

સામવેદ

સામવેદ ની ગણતરી ત્રીજા વેદ તરીકે થાય છે. સામવેદ શબ્દ સંસ્કૃત શબ્દો સામ અને વેદ નો બનેલો છે. સામવેદમાં રાગમય ઋચાઓનું સંકલન છે. સામવેદ હિંદુ ધર્મના શાસ્ત્રો પૈકીનો એક ગ્રંથ છે, તે કર્મકાંડને લગતો ગ્રંથ છે, જેની ૧૮૭૫ ઋચાઓ ઋગ્વેદમાંથી લેવામાં આવેલી છ ...

                                               

સ્વપ્નવાસવદત્તા

ઉદયનકથાનો ઉત્તરાર્ધ આ છ અંકના બનેલા નાટકમાં રજૂ થયો છે. વાસવદત્તા સાથે વિલાસોમાં રચ્યાપચ્યા રાજા ઉદયનના રાજ્યનો કેટલોક ભાગ પાડોશી ઇજા આરુણિ પડાવી લે છે. તે પાછું મેળવવા માટે વાસવદત્તાને આગમાં બળી ગયાની, અને તેને બચાવવા જતાં પ્રધાન યૌગંધરાયણ પણ બળ ...

                                               

હરિવંશ

હરિવંશ હિંદુ ધર્મના મહાકાવ્ય મહાભારતની પૂર્તિ સમાન છે, જેને ઘણી વખત મહાભારતનો ઉપગ્રંથ પણ માનવામાં આવે છે. ક્યારેક તેને હરિવંશ પુરાણ નામથી પણ ઓળખવામાં આવે છે. હરિવંશના ભવિષ્યપર્વમાં પુરાણ પંચલક્ષણ સર્ગપ્રતિસર્ગના અનુસાર સૃષ્ટિની ઉત્પત્તિ, બ્રહ્મ સ ...

                                               

હિતોપદેશ

હિતોપદેશ ભારતીય જનમાનસ તથા પરિવેશથી પ્રભાવિત ઉપદેશાત્મક કથાઓ છે. હિતોપદેશની કથાઓ અત્યંત સરલ અને સુગ્રાહ્ય છે. વિભિન્ન પશુ-પક્ષીઓ પર આધારિત કથાઓ તેની ખાસ-વિશેષતા છે. રચયિતાએ આ પશુ-પક્ષીઓના માધ્યમથી કથાશિલ્પની રચના કરી છે. જેની સમાપ્તિ કોઇ બોધજનક વ ...

                                               

યંગ ઇન્ડીયા

યંગ ઈન્ડિયા એ મહાત્મા ગાંધી દ્વારા ૧૯૧૯ થી ૧૯૩૧ દરમિયાન અંગ્રેજીમાં પ્રકાશિત કરાયેલ સાપ્તાહિક પેપર અથવા જર્નલ હતું. ગાંધીજીએ આ જર્નલમાં વિવિધ અવતરણો લખ્યા હતા જેણે ઘણાને પ્રેરણા આપી હતી. તેમણે યંગ ઈન્ડિયાનો ઉપયોગ આંદોલનનું આયોજન કરવામાં અહિંસાના ...

                                               

આયરની

આયરની અથવા વિડંબના સાહિત્યિક કે અન્ય અભિવ્યક્તિની એક રીત છે, કે જેમાં પ્રયોજાયેલા શબ્દોનો કે નિરૂપાયેલી પરિસ્થિતિનો દેખીતો અર્થ તેના અભિપ્રેત અર્થ કરતાં અલગ, વિરુદ્ધ હોય છે. તેને વક્રતા કે વ્યંગ્યાર્થ પણ કહે છે. તેના બે પ્રકારો છે: ભાષાગત વ્યંગ્ય ...

                                               

વૃત્તિમય ભાવાભાસ

વૃત્તિમય ભાવાભાસ અથવા પથેટિક ફૅલસી અથવા ઊર્મિજન્ય ભાવાભાસ એ સાહિત્ય અને કળામાં ભાવનિરૂપણ માટેની એક વિશિષ્ટ પ્રયુક્તિ છે. અંગ્રેજ કળામિમાંસક જ્હોન રસ્કિને પોતાના મૉડર્ન પેઇન્ટર્સ નામના ગ્રંથમાં ચિત્રકારો માનવભાવોનું પ્રકૃતિમાં આરોપણ કરીને જે રીતે ...

                                               

દેવ ડુંગરપુરી

તેઓ ૧૮૫૦ની આસપાસમાં થઈ ગયા. અમુક સ્રોત ૧૯૦૦ દર્શાવે છે. જેઓ મારવાડ, રાજસ્થાનના સંત કવિ હોવાનું સ્વીકારાયું છે. તેમના ગુરૂનું નામ ભાવપૂરી હતું. રાજસ્થાનના ચીહઠણ ગામે તેમનો આશ્રમ છે. આ આશ્રમ તેમના અવસાન પછી તેમના શિષ્યોએ સ્થાપ્યો છે. પૂર્વાશ્રમમાં ...

                                               

નિઝામુદ્દીન ઔલિયા

મુહંમદ નિઝામુદ્દીન ઔલીયા, હઝરત નિઝામ તરીકે પણ જાણીતા છે, ચિશ્તી ફિરકાના એક સૂફી સંત હતા. માનવામાં આવે છે કે તેઓ ભારતીય ઉપખંડના સૌથી વિખ્યાત સૂફીઓમાંના એક હતા. ફરીદુદ્દીન ગંજશકર, કુતુબુદ્દીન બખ્તિયાર કાકી, અને મોઇનુદ્દીન ચિસ્તી તેમના પૂર્વગામીઓ હત ...

                                               

પાબ્લો નેરુદા

પાબ્લો નેરુદા ચિલીના સામ્યવાદી લેખક અને રાજકારણી નેફતાલી રિકાર્ડો રેયેસ બાસોઆલ્ટો નું ઉપનામ અને પછી કાયદેસરનું નામ હતું. તેમણે વિખ્યાત ચેક કવિ જેન નેરુદા પ્રત્યે માનરૂપે પોતાનું ઉપનામ પસંદ કર્યું હતું. નેરુદા વિવિધ શૈલીમાં કુશળતા ધરાવતા હતા જેમાં ...

                                               

ફરીદુદ્દીન ગંજશકર

હજરત ખ્વાજા બાબા ફરીદુદ્દીન મસૂદ ગંજશકર કે કેવળ બાબા ફરીદ તરીકે પણ ઓળખાવાય છે, સૂફીવાદની ચિશ્તીયા શાખાસાથે સંબંધિત, દક્ષિણ એશિયામાં આવેલું પંજાબ ક્ષેત્રથી એક સૂફી રહસ્યવાદી શાયર હતા. તેઓને પંજાબી ભાષાના સૌથી પહેલા સાહિત્યકાર માનવામાં આવે છે. શીખ ...

                                               

બહાદુર શાહ ઝફર

બહાદુર શાહ ઝફર ભારતમાં મુઘલ સામ્રાજ્યના અંતિમ બાદશાહ હતા અને ઉર્દૂ ભાષાના જાણીતા શાયર હતા. તેમણે ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભારતીય સિપાહીઓનું નેતૃત્વ કર્યુ હતું. યુદ્ધમાં હાર્યા પછી અંગ્રેજોએ તેમને બર્મા મોકલી દીધા, જ્યાં તેમનું મૃત્યુ થયું. બ ...

                                               

ભાલણ

ભાલણ મધ્યકાલીન ગુજરાતી કવિ હતા. તેઓ પાટણના વતની હતા અને સંસ્કૃતના પ્રકાંડ પંડીત હતા. તેઓ આખ્યાનકવિ, પદકવિ અને અનુવાદક હતા. તેમના ગુરુ શ્રીપત કે શ્રીપતિ હોવાનુ માનવામાં આવે છે. તેઓ સંસ્કૃતના સારા અભ્યાસી હતા અને તેમને વ્રજ ભાષાનું જ્ઞાન પણ હોવાની ...

                                               

રહીમ

અબ્દુલ રહીમ ખાન-એ-ખાનાં કે માત્ર રહીમ મધ્યકાલીન સામંતવાદી સંસ્કૃતિના કવિ હતા. રહીમનું વ્યક્તિત્વ બહુમુખી પ્રતિભા-સંપન્ન હતું. તેઓ એક કવિ, સેનાપતિ, પ્રશાસક, આશ્રયદાતા, દાનવીર, કૂટનીતિજ્ઞ, બહુભાષાવિદ, કલાપ્રેમી ઉપરાંત વિદ્વાન હતાં. રહીમ સાંપ્રદાયિક ...

                                               

રુડયાર્ડ કિપલિંગ

જોસેફ રુડયાર્ડ કિપલિંગ અંગ્રેજી સર્જક અને કવિ હતા. તેમનો જન્મ મુંબઈમાં માં થયો હતો. તેઓએ બાળકોનાં પુસ્તકો જેવાં કે, કિમ, ધ જંગલ બુક અને પુક ઓફ પૂક્સ હિલ લખ્યાં હતાં. તેઓએ જાણીતી કવિતાઓ, ઇફ- અને ગંગા દિન તેમજ ભારતનું વાતાવરણ ધરાવતી ઘણી ટૂંકી વાર્ત ...

                                               

રૂમી

મૌલાના જલાલુદ્દીન મુહંમદ રૂમી ફારસી સાહિત્યના લોકપ્રિય લેખક હતા, આની સાથે તેઓ સુન્ની મુસ્લિમ કવિ, કાયદાશાસ્ત્રી, ઇસ્લામી વિદ્વાન, ધર્મશાસ્ત્રી, અને સૂફી રહસ્યવાદી પણ હતા. તેમને મસનવીમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યા અને સૂફી પરંપરામાં નર્તક સાધુઓની પરં ...

                                               

વલ્લભ ભટ્ટ

વલ્લભ ભટ્ટ મધ્યકાલીન ગુજરાતી કવિ હતા. અમદાવાદમાં જન્મેલા તેઓ પછીથી બહુચરાજી જઈને વસ્યા કારણકે તેઓ બહુચર માતાના ભક્ત હતા. તેઓ તેમના ગરબાઓ, ખાસ કરીને આનંદનો ગરબો માટે જાણીતા છે.

                                               

શૈલેશ લોઢા

શૈલેશ લોઢા નો જન્મ રાજસ્થાનના જોધપુર શહેરમાં એક મારવાડી પરિવારમાં થયો હતો. તેઓ હિંદી ભાષાના પ્રખ્યાત કવિ, મંચ સંચાલક, હાસ્યકવિ, હાસ્ય લેખક તેમજ સબ ટીવી પર પ્રસારિત થઈ રહેલી ભારત દેશની સૌથી લાંબી દૈનિક ધારાવાહિક તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ના અભિનેત ...

                                               

સચલ સરમસ્ત

સચલ સરમસ્ત સિંધના પ્રખ્યાત સૂફી કવિ હતા. તેમનો જન્મ રાણીપુર નજીક દરાઝા, સિંધમાં થયો હતો. તેમનું અસલ નામ અબ્દુલ વહાબ ફારૂકી હતું પરંતુ તેમની નિર્મળતા જોઈને તેમને "સચલ" કે "સચ્ચું" કહેવાય છે. તેમણે પોતાના સર્જનોમાં પણ તે નામ હેઠળ લખ્યા. સિંધીમાં "સ ...

                                               

સૂરદાસ

કૃષ્ણ ભક્તિ ની અજસ્ર ધારા ને પ્રવાહિત કરવા વાળા ભક્ત કવિઓ માં સૂરદાસ નું નામ સર્વોપરિ છે. હિન્દી સાહિત્ય માં ભગવાન શ્રીકૃષ્ણ ના અનન્ય ઉપાસક અને વ્રજભાષા ના શ્રેષ્ઠ કવિ મહાત્મા સૂરદાસ હિંદી સાહિત્ય ના સૂર્ય મનાય છે. હિંદી કવિતા કામિની ના આ કમનીય ક ...

                                               

અક્કલ સાહેબ

સંત અક્કલ સાહેબ રવિ-ભાણ સંપ્રદાયના સંતકવિ છે. તેઓ દાસી જીવણ સાહેબ ના ગુરુભાઈ અને ભીમ સાહેબ ના શિષ્ય હતા. તેઓ ગેડિયા બ્રાહ્મણ હતા. સુરેન્દ્રનગરના થાનગઢ ખાતે તેમનું સમાધિસ્થાન અને આશ્રમ આવેલો છે. તેમની આ ગુરુગાદી બુંદશિષ્ય પરંપરાથી આજે પણ ચાલી રહી છે.

                                               

અરજણ ભગત

અરજણ ભગત રવિ ભાણ સંપ્રદાયના સંતકવિ. તેઓ દાસી જીવણ સાહેબના શિષ્ય હતા. વતન:જામકંડોરણા પાસેનું ભાદરા ગામ. જાતે રાજપૂત. દીક્ષા ઇ.સ.૧૮૦૯-૧૦ માં દાસી જીવણ સાહેબ પાસેથી લીધી. રવિ ભાણ સંપ્રદાયની યોગ જ્ઞાનમાર્ગી ભજનવાણીના સર્જક. કોટડા સાંગાણીના પ્રેમ સાહે ...

                                               

ઇમામ અહમદ રઝા

અહમદ રઝા ખાન, જેમને સામાન્ય રીતે ઇમામ અહમદ રઝાખાન બરેલ્વી અથવા આલા હજરત નાં નામે ઓળખવામાં આવે છે. તેઓ એક ઇસ્લામી વિદ્વાન, ન્યાયવાદી, ધર્મવિજ્ઞાની, તપસ્વી, સૂફી અને બ્રિટીશ ભારતમાં એક સુધારક હતા. તેઓ બરેલવી આંદોલનના સ્થાપક ગણાય છે. એહમદ રઝાખાને ઇસ ...

                                               

એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ

એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ,જેઓનો જન્મ પશ્ચિમ બંગાળ રાજ્યનાં કોલકાતા શહેરમાં થયો હતો. તેમનું જન્મ સમયનું નામ અભય ચરણ ડે હતું. અંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ, કે જે સામાન્ય રીતે હરે કૃષ્ણ તરીકે પ્રચલિત છે તેના સંસ્થાપક હતાં. પ્રભુપાદે અમેર ...

                                               

જેસલ જાડેજા

જેસલજીનો જન્મ ૧૪મી સદીની આસપાસ કચ્છનાં દેદા વંશનાં રાજપૂત રાવજી જાડેજાના પુત્ર ચાંદોજી જાડેજાને ત્યાં થયો હતો તેવુ જાણવા મળે છે. જેસલજીનું પૂર્વજીવન રાજ્ય સામે બહારવટે ચડેલા કાલજાળ લૂંટારા તરીકે સર્વત્ર આલેખાયું છે. સૌરાષ્ટ્રનાં સંત રાજવી સાંસતિય ...

                                               

તુલસીદાસ

ઉત્તર પ્રદેશમાં પ્રયાગ નજીક ચિત્રકૂટ જિલ્લામા રાજાપુર નામે એક ગામ છે, તે ગામમાં આત્મારામ દૂબે નામનાં એક પ્રતિષ્ઠિત સરયૂપારીણ બ્રાહ્મણ રહેતા હતા. તેમની ધર્મપત્નીનું નામ હુલસી હતુ. વિક્રમ સંવત ૧૫૫૪ની શ્રાવણ શુકલ સપ્તમીના દિવસે અભુક્ત મૂલ નક્ષત્રમાં ...

                                               

દાસ વાઘો

તેમનો સમયકાળ ઇસ. ૧૭૯૨ થી ૧૮૨૫ સુધીનો ગણાય છે. તેમનો જન્મ રાજકોટ જીલ્લાના, ગોંડલ તાલુકાના વાછરા ગામે વાલ્મિકી રૂખી જ્ઞાતિના સદગૃહસ્થશ્રી પાતાભાઈને માતા લક્ષ્મીબાઈની કૂંખે થયો હતો. શ્રી વાઘા ભગત દાસી જીવણના પ્રિય શિષ્ય એવા પ્રેમ સાગર સાહેબ કોટડા સા ...

                                               

દાસી જીવણ

દાસી જીવણનો જન્મ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યનાં રાજકોટ જિલ્લાનાં ગોંડલ તાલુકાનાં ઘોઘાવદર ગામમાં થયો હતો. જે સંવત ૧૮૦૬ માં આસો મહિનાની અમાસ એટલે કે દિવાળીના દિવસે ચમાર જ્ઞાતિનાં એક ગરીબ કુટુંબમાં થયો હતો. તેમનું મૂળ નામ જીવણદાસ હત ...

                                               

નથુરામ

તેઓ જ્ઞાતિએ મેઘવાળ ગરવા બ્રાહ્મણ હતા. ગુજરાતના બનાસકાંઠા જિલ્લાનું રાધનપુર તેમનું ભક્તિસ્થળ હતું. તેમનો આશ્રમ રાધનપુર ખાતે આવેલો છે. તેમના શિષ્યોમાંથી બાલક સાહેબ તેજસ્વી નિવડ્યા. નથુરામે તેમના આશ્રમ ખાતે કારતક વદ ૮ આઠમ ને ગુરુવાર ૧૮ નવેમ્બર ૧૮પર ...

                                               

પીઠો ભગત

દાસ પીઠો કે પીઠા ભગત તરીકે લોકસમાજમાં અત્યંત પ્રસિદ્ધ એવા રવિ ભાણ સંપ્રદાયના આ સંત કવિનો જન્મ ડેડરવા વંથલી પાસે ખાતે વાણવી શાખની મેઘવાળ જ્ઞાતિમાં થયેલો. તેમનાં લગ્ન ખજુરા ખાટલી ગામે થયેલાં.તેમને પાંચ પુત્રો હતા, જેમાંથી ચારની વંશ પરંપરા હાલ ચાલુ ...

                                               

પુનિત મહારાજ

તેમનો જન્મ ઇ. સ. ૧૯૦૮માં ૧૯મી મે ના રોજ એટલે કે વિક્રમ સંવત ૧૯૬૪ ની વૈશાખ વદ બીજ ના દિવસે શ્રી ભાઇશંકરભાઇ અને લલિતા બેન ના ત્યાં ધંધુકા ખાતે વાલમ બ્રાહ્મણ કુટુંબ માં થયો હતો. બાળપણનું નામ બાલકૃષ્ણ હતું. નાનપણથી તેઓ માટલાની બે ઠીકરીઓ વગાડીને કીર્ત ...

                                               

પ્રેમ સાહેબ

પ્રેમ સાહેબ રવિભાણ સંપ્રદાયના સંત કવિ હતા. દાસી જીવણ પ્રેમ સાહેબના ગુરુ હતા. રાજકોટ જિલ્લાનું કોટડા-સાંગાણી ગામ તેમનું વતન હતું અને ત્યાં રહીને જ તેમણે ભક્તિ કરી. તેમનો જન્મ વિ.સં. ૧૮૪૮ની પોષ વદ બીજના દિવસે પિતા પદમાજી અને માતા સુંદરબાઈને ઘેર કડિ ...

                                               

ભાણ સાહેબ

તેમનો જન્મ મહા સુદ ૧૧/૧૫ સંવત ૧૭૫૪ ઈ.સ. ૧૬૯૮ ના દિવસે ચરોતરના કે ભાલકાંઠાના કનખીલોડ ગામમાં લોહાના કુળમાં થયો હતો. તેમના પિતાનું નામ કલ્યાણજી અને માતાનું નામ અંબાબાઈ હતું. તેમની અટક ઠક્કર હતી. તેમના ગુરુનું નામ આંબા છઠ્ઠા અથવા ષષ્ટમદાસ હતું. તેમના ...

                                               

ભીમ સાહેબ

ભીમ સાહેબ રવિ-ભાણ સંપ્રદાયના પ્રસિદ્ધ અને તેજસ્વી સંતકવિ છે. તેમનો જન્મ સૌરાષ્ટ્રના મોરબી તાલુકામાં આવેલા આમરણ ગામમાં મેઘવાળના બ્રાહ્મણ જ્ઞાતિમાં થયેલો. તેમના શિષ્યોમાંથી ઘોઘાવદરના દાસી જીવણ સાહેબ અને થાનગઢના અક્કલ સાહેબ સમર્થ સંતો પાક્યા છે. તેમ ...

                                               

મીરાંબાઈ

મીરાંબાઈ એક કૃષ્ણભક્ત હતાં જેમણે ભગવાન કૃષ્ણને પોતાના પતિ તરીકે સ્થાપ્યા હતા અને તેને અનુલક્ષીને અનેક ભજનો રચ્યાં છે. આ ભજનો મુખ્યત્વે સાખ્ય ભાવમાં રચાયેલાં છે. મેવાડના વતની અને એક સમયે રાજરાણી મીરાંબાઈએ કૃષ્ણ પ્રત્યેની ભક્તિ માટે તમામ સુખ સાહ્યબ ...

                                               

મેકણ દાદા

મેકણ દાદા અથવા મેકરણ દાદા એ કચ્છના કબીર તરીકે ઓળખાતા એક કાપડી સંત હતા. સંત કબીરની માફક તેમણે કચ્છી ભાષામાં અનેક દોહાઓની રચના કરી છે.

                                               

રંગ અવધૂત

રંગ અવધૂત, જન્મે પાંડુરંગ વિઠ્ઠલપંત વાલામે, હિંદુ ધર્મના દત્ત પંથ ના સંત કવિ હતા. તેમને ગુજરાતમાં દત્ત પંથના વિસ્તરણનો શ્રેય આપવામાં આવે છે.

                                               

રવિ સાહેબ

રવિ સાહેબ રવિ-ભાણ સંપ્રદાયના સ્થાપક સંત છે. તેમનો જન્મ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના તણછા નામના ગામમાં થયેલો. કહેવાય છે કે પૂર્વજીવનમાં દીક્ષા પહેલાં તેઓ રવજી નામે ધૂર્ત અને વ્યાજખાઉં વાણિયા હતા. કોઇ કહે છે તેઓ રવજી નામના દુષ્ટ અને જુલ્મી જમાદાર હત ...

                                               

વજીહુદ્દીન અલવી

તેમનો જન્મ ઇસવીસન ૧૫૦૦માં રર/ મોહર્રમ / ૯૧૦ હિજરીસનમાં ચાંપાનેર ખાતે થયો હતો. તેમનું જન્મ સમયે સય્યિદ અહમદ વજીહુદ્દીન લકબ નામ પાડવામાં આવ્યું હતું. તેમના પૂર્વજો પહેલા યમનમાં પછી મક્કામાં સ્થાયી થયા હતા અને પછી તેમના દાદા ત્યાંથી સુલતાન મહમૂદ બેગ ...

                                               

શ્રી ભાણદેવ

શ્રી ભાણદેવ ભારતીય ઉપખંડમાંના પુરાતન તથા સૌથી પ્રચલિત એવા હિંદુ ધર્મના સમર્થ જ્ઞાતા છે. તેથી પણ વિશેષ તો તેઓ હિન્દુ આધ્યાત્મવિદ્યાના મર્મજ્ઞ અને સંનિષ્ઠ અધ્યાત્મ પુરુષ છે. આમ હોવાથી આ ગ્રંથમાં હિન્દુ-ધર્મ, હિન્દુ-દર્શન અને હિન્દુ-અદ્યાત્મવિદ્યા – ...

                                               

શ્રીમદ્ રાજચંદ્ર

શ્રીમદ્ રાજચંદ્ર એ ગુજરાતી કવિ, જૈન ફિલસૂફ અને જ્ઞાતા હતા. તેઓ ગાંધીજીના આઘ્યાત્મિક ગુરુ તરીકે જાણીતા છે. તેમનો જન્મ ૯ નવેમ્બર ૧૮૬૭ અને દેવ દિવાળીને દિવસે મોરબી પાસેનાં વવાણિયા ગામે થયો હતો. દશાશ્રીમાળી વણિક જ્ઞાતિમાં જન્મેલા શ્રીમદ્ રાજચંદ્રના પ ...

                                               

સંત કબીર

સંત કબીર એક મહાન સંત કવિ હતા. તેમના સાહિત્યનો પ્રભાવ હિન્દુ અને મુસ્લીમ ધર્મમાં તથા સૂફિ પંથમાં જોવા મળે છે. લોકવાયકા પ્રમાણે કબીરનો જન્મ વિધવા બ્રાહ્મણીના ગર્ભથી કાશીમાં થયો હતો. લોકલાજને કારણે બ્રાહ્મણીએ પુત્રને કાશીના લહરતારા સ્થાને ત્યજી દીધો ...

                                               

સંત તુકારામ

સંત તુકારામ, જેઓ તુકારામ નામથી પણ ઓળખાય છે, ૧૭મી સદીના એક મહાન સંત કવિ હતા. તેઓ ભારતમાં લાંબા સમય સુધી ચાલેલા ભક્તિ આંદોલનના મુખ્ય આધારસ્તંભ હતા.