Back

ⓘ આપખુદશાહી




                                     

ⓘ આપખુદશાહી

આપખુદશાહી અથવા એકતંત્ર રાજ્યશાસનનો એક પ્રકાર છે કે જેમાં કોટિક્રમની ટોચ પર રહેલ એક વ્યક્તિના હાથમાં રાજ્યની સત્તા કેન્દ્રિત થયેલી હોય છે. આ સત્તા વારસાગત રીતે, લશ્કરી તાકાતથી કે વહીવટી તંત્રના મેળાપીપણાથી પ્રાપ્ત કરેલી હોય છે. આવી આપખુદ વ્યક્તિ પોતાના નિર્ણયો-કાર્યો અંગે પોતાના હાથ નીચેના માણસો કે પ્રજાને આધીન હોતી નથી. આવી આપખુદશાહી નિરંકુશ રાજાશાહી કે સરમુખત્યારશાહી સ્વરૂપની હોય છે.

                                     
  • એન યત કરવ મ આવ ય હત આ ન ર ણય સરળ ન હત ક રણ ક ભ તક ળમ સ ટ લ નવ દ આપખ દશ હ મ ટ ન ર દ એ કર લ પ રશ સ ન સમ ત ન ક ટલ ક સભ ય ભ લ ય ન હત પર ત
  • એસ પ ર ન ટ લ ક ન ઓળખ મ લ સ યન બ ધ રણ ય મ ળખ બ ધ રણ ય ર ષ ટ રપત ય સ ન ય આપખ દશ હ ર ષ ટ રપત ક વ ન બ ઘ ઉપર ષ ટ રપત એન ડ ર ન ન ડ બ ન ક સ સદ ર ષ ટ ર ય