Back

ⓘ આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ
                                               

એપ્રિલ ૨૯

૧૯૯૧ – દક્ષિણ બાંગ્લાદેશનાં ચિત્તાગોંગ જિલ્લામાં,૧૫૫ માઇલ/કલાકની ઝડપનું વાવાઝોડું cyclone ત્રાટક્યું,જેમાં ૧,૩૮,૦૦૦ લોકોની જાનહાની થઇ અને અંદાજે ૧ કરોડ લોકો બેઘર બન્યા. ૧૯૬૫ – પાકિસ્તાન અંતરિક્ષ અને ઉચ્ચ વાયુમંડળ અનુસંધાન આયોગ SUPARCO દ્વારા,રેહબર શ્રેણીનાં સાતમાં રોકેટનું rocket સફળતા પૂર્વક પ્રક્ષેપણ કરાયું. ૧૯૫૧ - તિબેટ પર ચીનનાં કબ્જા વિશે હંગામી સંધિ સાથે,તિબેટિયન પ્રતિનિધી મંડળ ચીનની સરકારને મળ્યું. ૨૦૧૧ – બ્રિટનના રાજકુમાર પ્રિન્સ વિલિયમના કેથરિન મિડલટન કેટ સાથે લગ્ન.

આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ
                                     

ⓘ આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ

આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ, આંતરરાષ્ટ્રીય નૃત્ય પરિષદ તથા અંબ્રેલા ઓર્ગેનાઇઝેશન દ્વારા યુનેસ્કોનાં સહયોગમાં,૨૯ એપ્રિલનાં રોજ દરેક પ્રકારનાં નૃત્યો માટે મનાવવામાં આવે છે.

આ ઉજવણી ૧૯૮૨ થી,યુનેસ્કોની આંતરરાષ્ટ્રીય રંગમંચ સંસ્થા દ્વ્રારા, શરૂ કરાયેલ છે.

આ ઉજવણીનો મુખ્ય હેતુ લોકોમાં નૃત્યનાં મહત્વ પ્રત્યે જાગરુકતા ઉત્પન્ન કરવાનો તથા વિશ્વભરની સરકારોને,નૃત્યનું શિક્ષણ આપતી સવલતો ઉભી કરવા માટે મનાવવાનોં છે.નૃત્ય એ માનવ સંસ્કૃતિનું અભિન્ન અંગ છે.

                                     
  • ક ર ક ટર. - આન દ ર અગ સ અમ ર કન ટ ન સ ખ લ ડ - ઇરફ ન ખ ન, અભ ન ત આ તરર ષ ટ ર ય ન ત ય દ વસ International Dance Day બ બ સ BBC આજન દ વસ
  • સ ધ ઑડ સ ન ત ય અન સ ગ ત શ સ ત ર ય કળ ઓ છ પ ર ત ત વ ક પ રમ ણ ન આધ ર ઑડ સ ન ત ય એ ભ રતન સ થ પ ર ચ ન ન ત ય કળ છ ઑડ સ ન ત ય વર ષન ઇત હ સ
  • Durga Puja અન મહ શ વર ત ર Maha Shivratri ન સમ વ શ થ ય છ સ ગ ત, ન ત ય ન ટ ય અન ફ લ મ જ વ વ વ ધ ક ષ ત રન સ કળ લ ત એક ફ સ ટ વલ ય જ ય છ જ ન
  • લ ધ છ મ ય ન સ ક હ ઠળન આ તરર ષ ટ ર ય થ એટર ઇન સ ટ ય ટન વ એન ખ ત ન પર ષદમ ત મણ મ ર ચન વ શ વ ન ટક દ વસ તર ક ઉજવવ ન ઠર વ પસ ર કર ય હત
  • સ ખ ય મ છ ચ ન નઈ ભ રતન સ ગ ત અન સ સ ક ત ક પ ટનગર છ શહ ર ત ન ક લ સ કલ ન ત ય અન હ ન દ મ દ ર મ ટ પ રખ ય ત છ દર ડ સ મ બર મહ ન દરમ ય ન ચ ન નઈમ
  • વ શ વ - ભ રત ય ન વર સ ટ મ સચવ ય લ છ ટ ગ ર નવલકથ ઓ, ટ ક વ ર ત ઓ, ગ ત, ન ત ય ન ટ ક ઓ અન ર જક રણ અન વ યક ત ગત વ ષય પર ન બ ધ પણ લખ ય છ ત મન ટ ક
  • ઇસ ડ ર ડ કન Isadora Duncan અન મ ર થ ગ ર હ મ Martha Graham આધ ન ક ન ત ય modern dance ન રચન મ મદદ કર હત જ ય ર જ ય ર જ બ લ ન ચ ઇન George
  • આવ ય અન જ લ ઈ ન દ વસ સ ક ક મન નથ લ ઘ ટ ભ રત - ચ ન વચ ચ ન આ તરર ષ ટ ર ય વ પ ર મ ટ ખ લ લ મ ક ય જ ભ રત - ચ ન વચ ચ પ રથમ ખ લ લ સ મ બન પ ર ચ ન
  • અન ક ળ બન વ ય તથ ત મ ફ રફ ર કર ય છ ભ ગડ એ શ ખ નહ પણ પ જ બ ન ત ય છ ત મછત પ જ બ શ ખ એ આ ન ત યકલ ન સ વર પન વ શ વન ખ ણ ખ ણ મ એ હદ