Back

ⓘ પુરી (વાનગી)
પુરી (વાનગી)
                                     

ⓘ પુરી (વાનગી)

પુરી, એ ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ભોજન અને નાસ્તામાં વપરાતી, તળેલી વાનગી છે. ગુજરાતી વાનગીઓમાં પણ પુરી પોતાનું આગવું સ્થાન ધરાવે છે, આ વાનગી સવારનાં નાસ્તાથી લઇ અને ખાસ પ્રસંગોએ યોજાતા ભોજન સમારોહમાં શાક અને મિઠાઇઓ સાથે જમવાની મુખ્ય વાનગીનું સ્થાન ભોગવે છે.

જ્યોર્જીયન ભાષામાં બ્રેડને પુરી કહેવામાં આવે છે. પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં તેને "લુચી" કહેવામાં આવે છે.

પુરી અનેક પ્રકારનું વૈવિધ્ય ધરાવતી હોય શકે છે. જેમકે "મોળી પુરી", "તીખી પુરી", "મસાલા પુરી", "ગળી પુરી" જેને સૌરાષ્ટ્રમાં થેપલા પણ કહેવાય છે, અને જન્માષ્ટમીનાં તહેવારોમાં ખાસ તે બનાવવાનો રિવાજ છે અને ઘણા ધાર્મિક સ્થાનોમાં પ્રસાદ તરીકે પણ પુરી આપવામાં આવે છે. પરંતુ તમામ પ્રકારની પુરી બનાવવાની રીત, તેમાં પડતા મસાલાઓ સીવાય, મોટેભાગે સરખીજ હોય છે.

પુરીને દૂધપાક, બાસુંદી, છોલેકાબુલી ચણાનું શાક, ચણા મસાલા, કોરમા જેવી વિવિધ વાનગીઓ સાથે ખાઇ શકાય છે. તે ઉપરાંત પાણીપુરી જેવા નાસ્તાઓમાં પણ તેનો ઉપયોગ થાય છે.

                                     

1. રીત

પુરી બનાવવા માટે લોટ ઘઉં,મેંદો કે ચણાનો લોટ, તેલ,ઘીનું મોણ, જરૂર મુજબ મીઠું અને અન્ય મસાલા. આ બધું એકઠું કરી તેનો નરમ લોટ બાંધવો. ત્યાર બાદ લોટનાં નાના નાના લુઆ ગોરણા વાળી અને તેને વેલણ વડે ગોળ વણી લેવા. આ વણેલી પુરીને કડાઇમાં ઘી અથવા તેલમાં, સોનેરી રંગની થાય ત્યાં સુધી તળવી, બહાર કાઢી કાગળ પર મુકવી. જેથી વધારાનું તેલ શોષાય જશે. આ વાનગી ભરપુર તૈલી વાનગી હોય છે.

                                     
  • વ નગ છ આ શ ક હ ર વ નગ છ જ મ આલ બટ ક અન ચણ અથવ વટ ણ ન શ ક, મ દ પ ર ઉપર ડ ગળ અન મસ લ - ચટણ સ થ પ રસવ મ આવ છ આ વ નગ ઉત તર
  • કર લ વ નગ ત જ ન સ ત જ મક ખમણ, પ ત ર ઈત ય દ પણ મ ક ય છ ત ન પણ ફરસ ણ કહ છ ગ ઠ ય સ વ પ પડ ફ ફડ ચ વડ ચ ર ફળ ચકર કડક પ ર ફરસ પ ર મઠર
  • છ ચ ટ ન મન ખ દ ય પદ ર થન શ ર ણ મ આવત આ વ નગ એક ચટપટ વ નગ છ મ બઈન સ વપ ર વખણ ય છ પ ર ઉપર વ વ ધ પ રક રન પદ ર થ ન થર કર ન આવ નગ બન વ ય
  • ર ઈત એ ભ રત અન પ ક સ ત નમ ખવ ત સહ ય ર વ નગ છ આ વ નગ દહ મ થ બન છ અન ર ટલ પ ર જ વ અન ય વસ ત ત મ ડ બ ડ ન ખ વ ન ઉપય વગમ લ વ મ
  • અન ક સર ઉમ રવ મ આવ છ આ વ નગ ઠ ડ ઠ ડ પ રસ ય છ ગ જર ત ભ જનમ પ ર ન સ ઈડડ શ તર ક પ ર સ થ ખ સ કર ન ખ જ પ ર સ થ ક જમ ય બ દન મ ષ ટ ન
  • ભ ળ એ એક અમ ક પદ ર થ અન ચટણ ઓન મ શ ર કર બન વ ત વ નગ છ જ વ નગ વસ ત ઓન ભ ળવણ કરવ થ ત ય ર થઈ જ ય ત ભ ળ. ભ ળ સ મ ન ય ર ત મમર બ ફ લ બટ ટ
  • પણ ઉપય ગમ લ વ ય છ ર ટલ ર ટલ ભ ખર પર ઠ પ ર થ પલ શ ક એટલ ક ર ટલ ન બચક ખ ઈ શક ય ત વ વ નગ સ મ ન ય ર ત ભ જનન આ વ ય જનન શ ક તર ક ઓળખવ મ
  • ઓળખ ત પછ મ વ નગ એ ખ રન જ સ સ કરણ મન ય છ પ ટ જ તર ક ઓળખ ત પ ર વન સમયન વ નગ એ અ ગ ર જ વ નગ લ ખન શર થય ત શર આતન સમયન વ નગ છ ખ રન ઉદ ગમ
  • છ સ હ ત ય ક પ ર વ પરથ એમ જણ ય છ ક ત બન રસન આસપ સન ક ષ ત રમ આ વ નગ ઉદ ગમ પ મ હશ ગ લ ગપ પ ન મન એક બ ળ મ સ ક થ દ લ હ થ પ રસ દ ધ થ ય