Back

ⓘ જીરું
જીરું
                                     

ⓘ જીરું

જીરું એક સપુષ્પીય વર્ગની વનસ્પતિ છે, જેનું વૈજ્ઞાનીક નામ ક્યુમીનમ સાયમીનમ છે. વરિયાળી જેવા દેખાતા જીરુંના દાણા તેમ જ પાવડરનો મસાલા તરીકે બહોળા પ્રમાણમાં વપરાય છે. ભારતીય ઉપખંડમાં આખા જીરુંના દાણા વઘારમાં તેમ જ દળીને બનાવેલા જીરાના પાવડરનો ઉપયોગ વાનગી બનાવતી વેળાના અંતિમ ચરણમાં સ્વાદ માટે કરવામાં આવે છે.

ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં જીરાની ખેતી કરવામાં આવે છે. આ પૈકી મહેસાણા તેમ જ પાટણ જિલ્લાઓમાં સૌથી વધુ પ્રમાણમાં જીરું પકવવામાં આવે છે.

                                     

1. આયુર્વેદમાં જીરું

ભારતીય પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદમાં પણ જીરાનો ઉલ્લેખ જોવા મળે છે. આયુર્વેદ અનુસાર જીરું એ સ્વાદમાં તીખું, પચ્યા પછી પણ તીખું, ગરમ, તીક્ષ્ણ, રુચિકારક, જઠરાગ્નિ પ્રદીપ્ત કરનાર, પિત્ત તથા અગ્નિ વધારનાર, ઉદરશૂળ - આંકડી- મરોડનું શમન કરનાર, સુગંધી, કફ, વાયુ, દુર્ગંધ, ગોળો, ઝાડા, સંગ્રહણી તથા કરમિયાંનો નાશ કરનાર છે.

                                     
  • પશ પ લન, ત મ જ વ ય પ ર છ આ ગ મમ મ ખ યત વ ઘઉ બ જર એર ડ કપ સ, જ ર જ વ ર ત મ જ અન ય શ કભ જ ન પ કન ખ ત કરવ મ આવ છ આ ગ મમ પ ર થમ ક
  • લ લવ ડ ગર ન મક એક પર વત પણ છ ર પર ત લ ક મ કપ સ, એર ડ બ જર મગ, તલ, જ ર ઇસબગ લ, ગ વ ર, ક ડ, ર યડ ઘઉ શકકરટ ટ ત મજ જ વ ર જ વ પ ક ન વ વ તર
  • ખ તમજ ર ત મ જ પશ પ લન છ આ ગ મમ મ ખ યત વ ઘઉ ડ ગર, બ જર કપ સ, દ વ લ જ ર ત મ જ શ કભ જ ન પ કન ખ ત કરવ મ આવ છ આ ગ મમ પ ર થમ ક શ ળ પ ચ યતઘર
  • પ ચ યત આવ લ છ પ રબ દર ર ણ વ વ ક ત ય ણ કપ સ મગફળ બ જર ચણ ઘઉ તલ જ વ ર જ ર સ મ ન ટ, સ મ ન ટ પ ઇપ સ ડ એશ ક લસ ચ ન પથ થર લ ઇમસ ટ ન મત સ ય ઉદ ય ગ
  • મ ખ ય વ યવસ ય ખ ત ખ તમજ ર ત મ જ પશ પ લન છ આ ગ મમ મ ખ યત વ ઘઉ જ ર વર ય ળ બ જર કપ સ, દ વ લ રજક ત મ જ અન ય શ કભ જ ન પ કન ખ ત કરવ મ
  • છ મર લવ ગ, મલ બ ર પ દડ લ બ મર પ પ પળ ક ળ જ ર શ હ જ ર ક શ હ જ ર જ ર તજ ક ળ કથ થ અન લ લ એલચ જ યફળ, બ દ ય ન ફ લ અન ધ ણ
  • સ વ ધ ઓ પ ર પ ય થય લ છ શ કભ જ મગફળ એર ડ કપ સ, ઘઉ બ જર જ વ ર, તલ, જ ર ઇસબગ લ, ગ વ ર, ક ડ, ર યડ ર ઈ સકરટ ટ જ વ ર, અન અન ય પ કન ખ ત કરવ મ
  • ખ વ મ મજ આવ છ ચ ખ ન લ ટ, ખ ર મ ઠ સફ દ મરચ જ ર તપ લ મ પ ણ લ ત મ જ ર અન ખ ર ઉમ ર ઉક ળ પ ણ ઉકળ એટલ ત મ ચ ખ ન લ ટ મ ઠ
  • ન કર ત મ જ પશ પ લન છ આ ગ મમ મ ખ યત વ મગ તલ, બ જર જ વ ર, રજક જ ર વર ય ળ ધ ણ અજમ વગ ર જ વ મસ લ ન પ ક ત મ જ અન ય શ કભ જ ન પ કન
  • જ પશ પ લન છ આ ગ મમ મ ખ યત વ ઘઉ બ જર કપ સ, દ વ લ રજક મગફળ જ ર ત મ જ અન ય શ કભ જ ન પ કન ખ ત કરવ મ આવ છ આ ગ મમ પ ર થમ ક શ ળ