Back

ⓘ હરિલાલ ઉપાધ્યાય
હરિલાલ ઉપાધ્યાય
                                     

ⓘ હરિલાલ ઉપાધ્યાય

હરિલાલ ઉપાધ્યાય ગુજરાતી સાહિત્ય ક્ષેત્રના વીસમી સદીના સમયના જાણીતા સર્જક હતા, જેમની ગણના ટોચના સાહિત્યકારોમાં કરવામાં આવે છે. તેમણે ૧૦૦ કરતાં વધુ પુસ્તકો લખ્યાં છે. તેમની ગુજરાતી સાહિત્ય ક્ષેત્રની પાંચ દાયકાની સર્જન યાત્રા દરમ્યાન તેઓએ ઐતિહાસિક નવલકથાઓ, સામાજીક નવલકથાઓ, વાર્તાસંગ્રહો, જીવનચરિત્રો, શ્રી મહાભારત કથા, બાળવાર્તાઓ, કાવ્યો, નાટકો તેમ જ અન્ય વિવિધ સાહિત્ય કૃતિઓનું સર્જન કર્યું હતું.

                                     

1. સર્જન

અથ શ્રી મહાભારત કથા શ્રેણી

 • ધર્મવિજય
 • મહાપ્રસ્થાન
 • ભિષ્મપ્રતિજ્ઞા
 • ભિષ્મનો શાંતિબોધ
 • કુરુક્ષેત્ર
 • યોગવિયોગ
 • ધર્મપ્રતિજ્ઞા

જીવન ચરિત્રો

 • સંત ધરમશી ભગત
 • શક્તિપરિચય
 • સંત દાદા મેકણ
 • છેલનામી સૌરાષ્‍ટ્ર
 • મસ્ત અવધૂત મૂંડીયા સ્વામી
 • હરસિધ્ધિ અને હિંગળાજ
 • કર્મપ્રભાવ

નવલિકાઓ તેમજ વાર્તાસંગ્રહો

 • ધર્મ અને રાજકારણ
 • નાગમહિમા
 • સૌરાષ્ટ્રનો વાર્તારસ
 • જીવનછાયા
 • સોરઠી રસગાથા કુલ: ૨ ભાગ
 • સોરઠી લોકવાતો
 • સૌરાષ્ટ્રની વીરગાથાઓ કુલ: પ ભાગ
 • સંપત્તિના સુખદુઃખ
                                     

1.1. સર્જન સામાજીક નવલકથાઓ

 • ધરતી લાલ ગુલાલ
 • અંધકાર છાયા
 • સુખ સવાયા થાય
 • ધબકતુ ધન
 • મનપંખીના માળા
 • છાંયડી
 • કંચન લગે ન કાટ
 • રોશની
 • વનમાં ખીલી વસંત
 • કુંદન ચડ્યું કાંટ
 • પારસ સ્‍પર્શે એક જ વાર
 • મન ડૂબ્યાં મૃગજળમાં
 • નથી સુકાયા નીર
 • શુભસંકેત
 • માયાવડી મોહિની
 • સાહેલી
 • ગોરી તો ગુણિયલ ભલી
 • સરોવર છલી વળ્યાં
 • મંગળફેરા
 • નિશા સુણાવે નાદ
 • વરસો રે ઉરના અમી
 • નયન ઊઘડ્યું ને ફૂલ ખર્યું
 • કોઈ તન ભૂખ્યાં કોઈ ધન ભૂખ્યાં
 • સાવઝડા સેંજળ પીએ
 • મનને લાગી માયા
 • કેસરભીનો કંથ
 • અમૃતભીની આંખલડી
 • અંતર ખોલે આંખ
 • ભાગ્યદેવતા
 • પ્રીતે પરોવાયા
 • તેજછવાઈ રાત
 • ગૌરી
 • રહી ગઈ મનની મનમાં
 • પૈસા પરમેશ્વર
 • મોતીડે બાંધી પાળ
 • એક ભલો સપૂત
 • ખૂટ્યું નથી ખમીર
 • ચંદ્રલેખા
 • રાજપુરની લાછુ
 • માયા મસ્તાની
 • સુખલાલસા
 • ઊગ્યો ચંદ્ર અમાસે
 • કુંવારી માતા
 • રામકલી રૂપમંગલા
 • જીવનછાયા
 • રૂપમંગલા
 • પગલાં પાડયા કંકુવર્ણા
 • હૈયે મઢાયા હેત
 • અલકા
                                     

1.2. સર્જન અથ શ્રી મહાભારત કથા શ્રેણી

 • ધર્મવિજય
 • મહાપ્રસ્થાન
 • ભિષ્મપ્રતિજ્ઞા
 • ભિષ્મનો શાંતિબોધ
 • કુરુક્ષેત્ર
 • યોગવિયોગ
 • ધર્મપ્રતિજ્ઞા
                                     

1.3. સર્જન જીવન ચરિત્રો

 • સંત ધરમશી ભગત
 • શક્તિપરિચય
 • સંત દાદા મેકણ
 • છેલનામી સૌરાષ્‍ટ્ર
 • મસ્ત અવધૂત મૂંડીયા સ્વામી
 • હરસિધ્ધિ અને હિંગળાજ
 • કર્મપ્રભાવ
                                     

1.4. સર્જન નવલિકાઓ તેમજ વાર્તાસંગ્રહો

 • ધર્મ અને રાજકારણ
 • નાગમહિમા
 • સૌરાષ્ટ્રનો વાર્તારસ
 • જીવનછાયા
 • સોરઠી રસગાથા કુલ: ૨ ભાગ
 • સોરઠી લોકવાતો
 • સૌરાષ્ટ્રની વીરગાથાઓ કુલ: પ ભાગ
 • સંપત્તિના સુખદુઃખ
                                     
 • આવ લ ર જક ટ જ લ લ ન પડધર ત લ ક ન નગર અન ત લ ક ન મ ખ ય મથક છ હર લ લ ઉપ ધ ય ય - ગ જર ત સ હ ત યક ર. દ પચ દભ ઇ ગ ર ડ - જ ણ ત દ નવ ર. Paddhari Population
 • ય દવ સ થળ મ થ બચ લ ય દવ ન સ ત ન હ વ ન ત ઓ દ વ કર છ સ હ ત યક ર હર લ લ ઉપ ધ ય ય પ ત ન ઐત હ સ ક લ ખ ફ લ ણ મ કચ છ ન જ ડ જ વ શ ન ર જ લ ખ ફ લ ણ
 • ધ ર બ ન પટ લ ક સનસ હ ચ વડ બ સ ધર શ ક લ ઉલ ક મ ર કન ડ ય હરન શ જ ન હર લ લ ઉપ ધ ય ય બ દ ભટ ટ વસ બહ ન જય ત મ ઘ ણ હર પ રસ દ શ સ ત ર અશ કપ ર ગ સ વ મ
 • આ ગણવ ડ ત મ જ દ ધન ડ ર જ વ સવલત પ ર પ ય થય લ છ ગ જર ત લ ખક હર લ લ ઉપ ધ ય ય આ ગ મન વતન છ મક જ મ ઘપરન સ થ પન વર ષ મ વ સ ધ ર લ