Back

ⓘ રાઈતું




રાઈતું
                                     

ⓘ રાઈતું

રાઈતું એ ભારત અને પાકિસ્તાનમાં ખવાતી સહિયારી વાનગી છે. આ વાનગી દહીંમાંથી બને છે અને રોટલી, પુરી જેવી અન્ય વસ્તુ તેમાં ડુબાડીને ખાવાના ઉપયોવગમાં લેવામાં આવે છે. દહીંને સ્વાદિસ્ટ બનાવવા માટે તેમાં કોથમીર, જીરું, ફુદીનો, લીલું કે લાલ મરચું અને અન્ય પદાર્થો અને મસાલા ઉમેરાય છે. આ વાનગી ક્યારેક વઘારીને પણ બનાવાય છે. મોટેભાગે આ મિશ્રણમાં ઝીણા સમારેલા કે છીણેલાં ફળો કે શાક જેવાંકે કાકડી, ડુંગળી, ગાજર, અનાનસ, પપૈયું, વગેરે ઉમેરાય છે. સ્વાદ અને સુગંધ વધારવા ક્યારેક આદુ-લસણ, લીલાં મરચાં કે રાઈ વાટીને ઉમેરાય છે. બુંદીનું રાઈતું એ ઉત્તર ભારતનું એક પ્રચલિત રાઈતું છે જે ગુજરાતમાં દહીં-મમરી તરિકે અલાયદા નાસ્તા તરિકે ખાવામાં આવે છે. આને ઠંડુ કરી પીરસાય છે. ભારત પાકિસ્તાનની મસાલેદાર વાનગીનો દાહ શાંત કરતી આ એક વાનગી છે.

                                     
  • લવણ અથવ મ ઠ અથવ નમકન શ ર ણ મ મ ક શક ય. સ ચળન ઉપય ગ ચ ટ, ચટણ ર ઈત અન બ જ પણ ઘણ ભ રત ય વ ય જન બન વવ મ કરવ મ આવ છ ભ રત ય ચ ટ મસ લ
  • પર ત ત ન બદલ ખ સ અન ય પ રક રન મ સ અથવ સ ફ ડન ઉપય ગ કર ત હ ય છ ર ઈત ક રમ કઢ બ ફ લ ઇ ડ અન કચ બર વગ ર ન આ વ નગ સ થ પ રસવ મ આવ