Back

ⓘ અમદાવાદની ગુફા
અમદાવાદની ગુફા
                                     

ⓘ અમદાવાદની ગુફા

અમદાવાદની ગુફા એ અમદાવાદ ખાતે આવેલું અંશત: ભૂગર્ભ કળા ભવન છે. તેના સ્થાપત્યકાર બી. વી. દોશી હતા. તે ચિત્રકાર એમ. એફ. હુસૈનના ચિત્રોના કાયમી પ્રદર્શન માટે બનાવવામાં આવ્યું હતું. આ ઈમારત કળા અને સ્થાપત્યનો સંયોગ છે. તેનું નામ પહેલા હુસૈન-દોશીની ગુફા હતું જે પાછળથી અમદાવાદની ગુફા કરવામાં આવ્યું હતું.

અહીં પ્રદર્શન માટે અલગ કલાભવન અને નાનું કાફે પણ છે. તે ચારે બાજુ હરિયાળીથી ઘેરાયેલું છે.

                                     

1. નામકરણ

તેના ગુફા જેવા દેખાવ કારણે અને તેને બનાવનારા સ્થપતિ અને ચિત્રકાર પરથી હુસૈન-દોશીની ગુફા નામ આપવામાં આવ્યું હતું. પછીથી અમદાવાદને અનુલક્ષીને અમદાવાદની ગુફા કરવામાં આવ્યું હતું.

                                     

2. વિકાસ

સાબુના પાણીના પરપોટા અને કાચબાના કવચ પરથી તેના છતના ઘુમ્મટો, ગિરનારના જૈન દેરાસરો પરથી ચાઈના મોઝેઈક ટાઈલ્સ વડે ઢંકાયેલી છતની પ્રેરણા મળી હતી. અજંતા-ઈલોરાની બૌદ્ધ ગુફાઓથી તેમને અંદરથી ગુફા જેવું માત્ર વર્તુળો અને વળાંકોથી બનેલું સ્થાપત્ય બનાવવાની પ્રેરણા મળી. છત પરનો નાગ હિંદુ પુરાણ કથાઓના શેષનાગથી પ્રેરિત છે. તેની અંદરના થાંભલા વૃક્ષો અને સ્ટોનહેજથી પ્રેરિત છે. ગુફાની અંદરની દીવાલો પર ચિત્રો દોરવાની પ્રેરણા પ્રાગૈતિહાસિક ગુફાચિત્રો પરથી મળી.

                                     

3. બાંધકામ

અમદાવાદની મુલાકાત દરમિયાન એમ. એફ. હુસૈનના કહેવાથી આ કળા ભવન બનાવવાનું વિચારવામાં આવ્યું. તે અમદાવાદની ઊનાળાની ગરમીને અનુરૂપ જમીનની અંદર હોય તેવું નક્કી કરવામાં આવ્યું. અનિયમિત આકારની આ રચના તૈયાર કરવા કમ્પ્યુટરની મદદ લેવામાં આવી હતી. પરંપરાગત રીતે પાયો નાખવાને બદલે તારની જાળી અને સિમેન્ટનો ઉપયોગ કરીને તળિયું બનાવવામાં આવ્યું. સંપૂર્ણ સ્થાપત્ય પોતાનો ભાર જાતે ખમી શકે તે માટે તેની રચના એવી રીતે કરવામાં આવી છે કે સ્થાપત્યનો દરેક ભાગ બીજા ભાગ સાથે સળંગ હોય. માત્ર એક ઇંચ જાડી દીવાલ ફેરોસીમેન્ટ રીતથી બનાવવામાં આવી જેથી સ્થાપત્યનું વજન ઓછું રહે. આ ગુફા નિરક્ષર આદિવાસી મજુરો દ્વારા માત્ર હાથે વપરાતા સાધનોથી બનાવવામાં આવી છે. તોડેલા સિરામિકના વાસણો અને નકામી ટાઈલ્સનો ઉપયોગ કરી તેના ગુંબજોને ઢાંકવામાં આવ્યા છે જે વિશાળ સાપનું ચિત્ર સાંકળી લેવામાં આવ્યું છે.

કાર્ય બે તબક્કામાં પૂર્ણ કરવામાં આવ્યું હતું: પહેલા તબક્કામાં મુખ્ય ગુફા જેવું બાંધકામ કરવામાં આવ્યું અને ત્યારબાદ બીજા તબક્કામાં આજુબાજુનું કામ જેવું કે કાફે અને અલગ કળા પ્રદર્શન ગૃહ બનાવવાનું આટોપવામાં આવ્યું હતું.                                     

4. સ્થાપત્ય

પ્રદર્શનની જગ્યા અંશત: જમીનની નીચે છે. અડધા છુપાવેલા પગથિયા તેના ગોળાકાર દરવાજા તરફ દોરી જાય છે. તે ચિત્રોના પ્રદર્શન માટે બનાવવામાં આવેલી હોવા છતાં તેની દીવાલો સપાટ હોવાના બદલે ગોળાકાર છે જે ઉપરના ઘુમ્મટ થી લઈને તળિયા સુધી સળંગ છે. આ ઘુમ્મટ અંદરથી કુદરતી ગુફાઓની જેમ અનિયમિત થાંભલાઓથી આધાર મેળવે છે. તેઓ ઝાડના થડ જેવા દેખાય છે. સંપૂર્ણ રચના ગોળાકાર અને વળાંકોના ઉપયોગથી બનાવાઈ છે. ઘુમ્મટમાં રહેલા છિદ્રો દ્વારા પ્રકાશ ગુફામાં દાખલ થાય છે અને જમીન પર કુંડાળા રચે છે જે સમય સાથે પોતાનું સ્થાન સુર્યની ગતિ મુજબ બદલે છે.

                                     

5. કળા

હુસૈને ગુફાની દિવાલોનો કેનવાસની જેમ ઉપયોગ કરી પર ઘેરા રંગો અને જાડી રેખાઓથી ચિત્રો બનાવ્યા છે. તેમાં માનવ અને પ્રાણીઓના આકારો મુખ્ય છે. તેમના પ્રખ્યાત ઘોડાના ચિત્રો પણ છે. તેમણે કાચના દરવાજા અને એર કંડીશનર પણ રંગ્યા છે. આ ચિત્રો પ્રાગૈતિહાસિક યુગના ગુફાચિત્રો લાગે છે તેમને કેટલા ધાતુના માનવ આકારો પણ અહીં મૂક્યા છે. તેમનું સૌથી મોટું શેષનાગ કલાચિત્ર જે 100 feet 30 m100 ફીટનું છે તે અહીં બનાવેલું છે.

                                     
 • લ ક સ થ રહ છ આ અમદ વ દન પ ળ ન ય દ છ આ પ ળ ન સ સ ક ત એ અમદ વ દન ય ન સ ક ન ય દ મ સ થ ન મ ળવવ મ મદદ કર છ અમદ વ દન પ રથમ પ ળન મ ર હત
 • ક ર પ ર શન અમદ વ દ બ આરટ એસ જ વ પ ન ન સ ટ ડ લવપમ ન ટ પ લ ન ફ ર અમદ વ દન અ દર પ રકરણ મ અમદ વ દ શહ ર વ ક સ સત ત મ ડળ, અમદ વ દ. ર વ ઇઝડ ડ વલપમ ટ
 • જ લ લ ન દસ ક ર ઇ ત લ ક મ આવ લ ગ મ છ બ પલ ન આ પ ડ શ ગ મ છ અમદ વ દન સ મ પર આવ લ હ વ થ ઝડપથ વ ક સ પ મવ લ ગ ય અન હ લમ વસવ ટ મ ટ ન
 •  બ ગ લ ર. - ન શનલ ઇન સ ટ ટ ય ટ ઑફ ફ શન ટ કન લ જ દ લ હ - અમદ વ દન ગ ફ અમદ વ દ અરણ ય લ ક સ ટ હ ઉસ ગ, ઈ દ ર ઈફ ક ટ ઉનશ પ, કલ લ સવ ઈ ગ ધર વ
 • મ ણ કચ ક ઉપર ત આસ ટ ડ ય ન પણ અમ ક વ સ ત ર આ વ ર ડમ સમ વવ મ આવ લ છ અમદ વ દન ઘણ પ રત ષ ઠ ત વ યક ત ઓ ખ ડ ય મ રહ ત હત પ રખ ય ત હ સ ય લ ખક અશ ક
 • સબ ધ ત વ ષય મ સ ન તક અન અન સ ન તક કક ષ ન અભ ય સક રમ પ રસ ત ત કર છ અમદ વ દન અગ રણ સ સ થ અમદ વ દ એજ ય ક શન સ સ યટ એઈએસ એ મ સ થ પત યકળ
 • સ યદન જ ળ ન મ લ ક ત લઈન ત ન સરક ર કચ ર મ ર પ તર થત બચ વ હત અમદ વ દન પ રસ દ ધ ઇમ રત મ ન એક હ વ ઉપર ત સ દ સ યદન જ ળ અમદ વ દન ચ હ ન તર ક
 • છ શહ ર કરણન ક રણ અહ રસ ત ઓન ઢ ળ વ સ વ ય ટ કર ન અન ભવ થત નથ અમદ વ દન ગવર નમ ન ટ પ લ ટ ક ન ક અહ આવ લ છ ચ ન ભ ઈ ચ ન ઈ ર ડ, વ ક રમ સ ર ભ ઈ
 • આય તબ બ દશ હન શહ ર બસ ય ઈ.સ. મ અહમદ શ હન પ ત ર મહમદ બ ગડ એ અમદ વ દન ચ તરફ ક મ પર મ ત ન ક ટ ચણ વ ય જ મ દરવ જ અન પ ચક ણ
 • . નવન ર મ ણ આ દ લનમ ગ ળ બ રમ મ ત ય પ મ લ ચકલ ન ખ ભ આજ પણ અમદ વ દન પ ળમ છ દ વ ય ભ સ કર. the original મ થ મ ર ચ પર સ ગ રહ ત
 • કરવ મ આવ લ છ ન દ યક સ ધ મહદ અ શ ખ ત પર નભત આ ગ મ, અમદ વ દન સ મ પર આવ લ હ વ થ ઝડપથ વ ક સ પ મવ લ ગ ય અન અમદ વ દ શહ રન વ ક સમ
 • ચ ક સરખ જ ર ઝ નગ ન વ ડ અમદ વ દ શ ર બજ ર ગ ધ આશ રમ સ મ ત મ દ ર અમદ વ દન ગ ફ કર ણમ ક ત શ વર મહ દ વ લ લભ ઈ દલપતભ ઈ સ ગ રહ લય ક લ ક વસ ત ર સ ગ રહ લય
 • મળ છ આ સ પ ર ણ વર ત ળન વ ભ ગમ વહ ચ ન ખવ મ આવ ય છ આ મ ર ગ અમદ વ દન આસપ સ આવ લ ગ મ મ થ પસ ર થ ય છ અન આ મ ર ગ પર ફ લ યઓવર પ લ