Back

ⓘ પ્રાથમિક શાળા




                                               

આશ્રમશાળા

પ્રાથમિક શિક્ષણ એટલે કે ધોરણ ૧ થી ૭ સુધીનું શિક્ષણ. આ પ્રાથમિક શિક્ષણ જ્યાં આપવામાં આવતું હોય, તે શાળાને પ્રાથમિક શાળા કહેવાય છે. આ જ રીતે માધ્યમિક શાળા ધોરણ ૮ થી ધોરણ ૧૦ સુધીનું શિક્ષણ અને ઊચ્ચતર માધ્યમિક શાળા ધોરણ ૧૧ અને ધોરણ ૧૨ સુધીનું શિક્ષણ આપે છે. આ ધોરણ ૧ થી ધોરણ ૧૨ સુધીનું શિક્ષણ આપતી જે શાળામાં વિદ્યાર્થીને રહેવા તેમ જ જમવાની સગવડ પણ હોય તેવી શાળાને આશ્રમશાળા કહેવામાં આવે છે, જે ખાસ કરીને અંતરીયાળ ગામોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવેલી હોય છે. ગુજરાત રાજ્યના ઘણાં ગામોમાં આશ્રમશાળાઓ આવેલી છે. આ આશ્રમશાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા સમુહજીવનના અભ્યાસના હેતુ માટે રસોઇકાર્યમાં મદદ, ...

પ્રાથમિક શાળા
                                     

ⓘ પ્રાથમિક શાળા

પ્રાથમિક શાળા એટલે પ્રાથમિક શિક્ષણ આપવામાં આવતું હોય તે શાળા.

ગુજરાત રાજ્યમાં કે ધોરણ ૧ થી ૮ ધોરણ સુધીના શિક્ષણને પ્રાથમિક શિક્ષણ કહેવાય છે. લગભગ બધાં જ ગામોમાં પ્રાથમિક શાળા આવેલી છે. જેમાં ધોરણ ૧ થી ૮ સુધીનાં શિક્ષણ માટેની શાળાઓ, ધોરણ ૧ થી ૪ માટેની વર્ગશાળાઓ તેમ જ કન્યા કેળવણી માટેની કન્યાશાળાઓ પણ આવેલી છે. આ શાળાઓ મોટેભાગે ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લા પંચાયત દ્વારા સંચાલિત હોય છે, જ્યારે શહેરી વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા આ શાળાઓ ચલાવવામાં આવે છે. કેટલીક શાળાઓમાં ઉદ્યોગ શિક્ષણ તરીકે કાંતણ, કૃષિ જેવા વિષયો પણ શીખવાડવામાં આવે છે. આ ઉપરાંત ઘણી જગ્યાએ ખાનગી ટ્રસ્ટો કે સંસ્થાઓ દ્વારા પણ પ્રાથમિક શાળાઓ ચલાવવામાં આવે છે. કેટલીક પ્રાથમિક શાળાઓ અંગ્રેજી અને અન્ય ભાષાના માધ્યમોમાં પણ ચલાવવામાં આવે છે.

બાળકોને પુરતું પોષણ મળી રહે તે હેતુથી પ્રાથમિક શાળાઓમાં મધ્યાહ્ન ભોજન નામની યોજના ચલાવવામાં આવે છે, જેમાં બપોરની રિસેસમાં બાળકોને ભોજન આપવામાં આવે છે.

                                     
  • પ ર થમ ક શ ળ ન અભ ય સ પછ ન શ ક ષણ મ ધ યમ ક શ ળ ઓમ થ ય છ ગ જર તમ મ ધ યમ ક શ ક ષણન ધ રણ અન ગણ ય છ ગ જર ત ર જ યન મ ટ ભ ગન શહ ર અન
  • સ ન ટર ગ ર પ શ ળ ક પ સ ન ટર ગ પ શ ળ ગ જર ત ર જ યન ખ ભ તન અખ તન દર ય ક ન ર આવ લ બ રસદ ત લ ક ન બદલપ ર ગ મમ આવ લ એક પ ર થમ ક શ ળ છ બ ન ય દ
  • જ અન ય શ કભ જ ન પ કન ખ ત કરવ મ આવ છ આ ગ મમ પ ર થમ ક શ ળ પ ચ યતઘર, આ ગણવ ડ પ ર થમ ક આર ગ ય ક ન દ ર ત મ જ દ ધન ડ ર જ વ સવલત પ ર પ ય થય લ
  • થઈન નગર - શહ રન સ તર પર પહ ચ ય છ અહ પ ચ યત, પ ર થમ ક મ ધ યમ ક શ ળ અન ઉચ ચતર મ ધ યમ ક શ ળ ક લ જ, ક ષ બજ ર, પ લ સ સ ટ શન, બ ક અન ક ટ જ હ સ પ ટલ
  • ગ મમ મ ખ યત વ આદ વ સ લ ક ન વસ ત રહ છ શહ ર વ ગ મમ પ ર થમ ક શ ળ મ ધ યમ ક શ ળ પ ચ યતઘર, આ ગણવ ડ અન દ ધન ડ ર જ વ સવલત પ ર પ ય છ ગ મન
  • શ રડ રજક ત મ જ અન ય શ કભ જ ન પ કન ખ ત કરવ મ આવ છ આ ગ મમ પ ર થમ ક શ ળ પ ચ યતઘર, આ ગણવ ડ ત મ જ દ ધન ડ ર જ વ સવલત પ ર પ ય થય લ છ ગ ર
  • શ રડ રજક ત મ જ અન ય શ કભ જ ન પ કન ખ ત કરવ મ આવ છ આ ગ મમ પ ર થમ ક શ ળ પ ચ યતઘર, આ ગણવ ડ ત મ જ દ ધન ડ ર જ વ સવલત પ ર પ ય થય લ છ ગ ર
  • શ રડ રજક ત મ જ અન ય શ કભ જ ન પ કન ખ ત કરવ મ આવ છ આ ગ મમ પ ર થમ ક શ ળ પ ચ યતઘર, આ ગણવ ડ ત મ જ દ ધન ડ ર જ વ સવલત પ ર પ ય થય લ છ ગ ર
  • શ રડ રજક ત મ જ અન ય શ કભ જ ન પ કન ખ ત કરવ મ આવ છ આ ગ મમ પ ર થમ ક શ ળ પ ચ યતઘર, આ ગણવ ડ ત મ જ દ ધન ડ ર જ વ સવલત પ ર પ ય થય લ છ ગ ર
  • રજક ત મ જ અન ય શ કભ જ ન પ કન ખ ત કરવ મ આવ છ આ ગ મમ પ ર થમ ક શ ળ કન ય શ ળ પ ચ યતઘર, આ ગણવ ડ ત મ જ દ ધન ડ ર બ ક, ગ શ ળ લ યબ ર ર
  • લ ક ન મ ખ ય વ યવસ ય ખ ત ખ તમજ ર ત મજ પશ પ લન છ આ ગ મમ પ ર થમ ક શ ળ મ ધ યમ ક શ ળ પ ચ યતઘર, આ ગણવ ડ ત મજ દ ધન ડ ર જ વ સવલત પ ર પ ય થય લ