Back

ⓘ જસદણ
જસદણ
                                     
ⓘ જસદણ

જસદણ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા રાજકોટ જિલ્લાનાં જસદણ તાલુકામાં આવેલું નગર છે જે આ તાલુકાનું મુખ્ય મથક છે.

1. ઉદ્યોગો

જસદણ ખાતે ફેબ્રીકેશન ઉદ્યોગનો સારો વિકાસ થયો છે. મગફળી, મકાઈ, બાજરી અને ઘંઊના પાક માટેનાં થ્રેસર મશીન તથા હલર મશીનનું મોટાપ્રમાણમાં ઉત્પાદન થાય છે. અહીં ૩૫ જેટલાં કારખાનાંઓ અંદાજે પાંચેક હજાર જેટલાં યંત્રોનું વાર્ષિક ઉત્પાદન કરે છે. અહીંથી ભારતભરમાં આ યંત્રો મોકલવામાં આવે છે. આ ઉદ્યોગના કારણે લગભગ ૧૫૦૦ લોકોને રોજગારી મળે છે.

1.1. ઉદ્યોગો ખેત ઓજાર ઉદ્યોગ

જસદણમા આશરે ૩૦ જેટલા કારખાનાઓ થ્રેસર તથા હલર અને ઓપનરનું ઉત્પાદન કરે છે, આ સારી ગુણવત્તાના હોવાથી ભારતભરમાં અહીથી વેચાય છે. આ ઉપરાંત અહીં દસેક કારખાનામાં ટ્રેકટર ચાલીત વિવિધ ખેત ઓજારોનું પણ આધુનિક ઢબે ઉત્પાદન થઈ રહ્યું છે. જેમા ટ્રેકટર ટ્રોલી, રોટાવેટર, પ્લાઊ, રિવર્સિબલ પ્લાઊ, ઓટોમેટીક ઓરણી તથા સાંતીડા, પાંચિયા જેવા ખેતીમા બહુ ઉપયોગી ઓજારો એકદમ વ્યાજબી કિમતે બનતા હોવાથી કૃષિ ઓજારોનુ હબ બની રહ્યું છે.

1.2. ઉદ્યોગો પટારી ઉદ્યોગ

જસદણમાં આશરે ૨૦ જેટલા એકમો અને અંદાજે ૩૦૦થી ૪૦૦ જેટલા કારિગરો લાકડાને ઓક્સિડાઈઝ પતરા વડે મઢેલા વિવિધ શો-પીસ બનાવવાના ઉદ્યોગમાં પરોવાયેલા છે. આ ઉદ્યોગને પટારી ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે.

1.3. ઉદ્યોગો હીરા ઉધોગ

જસદણમાં હીરા ઉધોગનાં આશરે ૫૦થી ૬૦ નાના, મધ્યમ અને મોટા કદના એકમો આવેલા છે.

2. જોવાલાયક સ્થળો

જસદણથી પૂર્વમાં ૧૭ કી.મી.ના અંતરે ઘેલા સોમનાથ મહાદેવ મંદિર આવેલુ છે. આ ઉપરાંત જસદણથી અમદાવાદ રોડ પર આવેલ હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય પણ વિખ્યાત છે. નજીકમાં જ હિંગોળગઢનો પૌરાણિક કિલ્લો પણ જોવાલાયક છે. અહીં આવેલું બિલ્લેશ્વર મહાદેવનું મંદિર પણ પ્રકૃતિની ગોદમાં અતિ નયનરમ્ય સ્થળ છે. હિંગોળગઢના કિલ્લાની નજીકમાં જ આવેલું સતરંગ મંદિર પણ જોવાલાયક છે

  • જસદણ ત લ ક ભ રત દ શન પશ ચ મ ભ ગમ આવ લ ગ જર ત ર જ યન સ ર ષ ટ ર પ રદ શમ આવ લ ર જક ટ જ લ લ ન ત લ ક છ જસદણ નગર આ ત લ ક ન મ ખ ય મથક છ Jasdan
  • ત જસદણ ભ રત દ શન પશ ચ મ ભ ગમ આવ લ ગ જર ત ર જ યન સ ર ષ ટ ર વ સ ત રમ આવ લ ર જક ટ જ લ લ મ આવ લ ક લ અગ ય ર ત લ ક ઓ પ ક ન એક એવ જસદણ ત લ ક મ

  • જસદણ ર જ ય બ ર ટ શ શ સન દરમ ય ન સ ર ષ ટ રમ આવ લ રજવ ડ હત ફ બ ર આર ન ર જ ત ન છ લ લ શ સક ભ રત ગણત ત રમ ભળવ ન સ ધ કર હત