Back

ⓘ બુદ્ધિપ્રકાશ
બુદ્ધિપ્રકાશ
                                     

ⓘ બુદ્ધિપ્રકાશ

બુદ્ધિપ્રકાશ ની સ્થાપના ૧૮૫૦માં લીથોટાઇપ પાક્ષિક તરીકે થઇ હતી. આ સામયિકનો પ્રથમ અંક ૧૫ મે ૧૮૫૦ના રોજ અમદાવાદથી પ્રગટ થયો હતો. પ્રથમ અંકમાં ૧૬ પાનાંઓમાં ૨૬ વિષયો આવરાયા હતા જેમાં વિજ્ઞાન અને ટેકનોલોજીથી લઇને ફિલસૂફીનો સમાવેશ થતો હતો. તેની કિંમત પ્રતિ અંક ૧.૫ આના હતી. દોઢ વર્ષના પ્રકાશન પછી તે બંધ કરવામાં આવ્યું હતું.

એપ્રિલ ૧૮૫૪માં રાવ બહાદુર ભોગીલાલ પ્રણવવલ્લભદાસની મદદથી અને અંગ્રેજી શાળાના આચાર્ય ટી. બી. કાર્ટિસના માર્ગદર્શન હેઠળ અમદાવાદની એક ઉચ્ચ માધ્યમિક શાળા ના વિદ્યાર્થીઓ વડે તેનું પ્રકાશન ફરી શરૂ કરવામાં આવ્યું. ૧૮૫૫માં એલેકઝાન્ડર ફાર્બસની વિનંતીથી દલપતરામ તેના તંત્રી બનવા સંમત થયા હતા. પાછળથી તેના તંત્રીઓમાં હીરાલાલ ટી. પારેખ, રસિકલાલ સી. પરીખ, ઉમાશંકર જોષી, કે. કા. શાસ્ત્રી, ભોગીલાલ સાંડેસરા, યશવંત શુક્લ, નગીનદાસ પારેખ અને હરિપ્રસાદ શાસ્ત્રી રહ્યા હતા. હાલમાં તેના તંત્રીઓ મધુસૂદન પારેખ અને રમેશ શાહ છે.

                                     

1. સામગ્રી

બુદ્ધિપ્રકાશ સામયિકે ૧૯મી સદીમાં ગુજરાતની સામાજીક સુધારણા ચળવળમાં અગત્યનો ભાગ ભજવ્યો હતો અને અન્ય ઘણા ક્ષેત્રોમાં સુધારાઓની હિમાયત કરી હતી. સાહિત્ય ઉપરાંત તેમાં સમાજશાસ્ત્ર, રાજકારણ, ધર્મ, તત્વજ્ઞાન, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, પુરાતત્વ, ઇતિહાસ, ભૂગોળ અને અર્થશાસ્ત્રના વિષયોની માહિતી પ્રગટ થઇ છે. તેમાં ક્યારેક ખાસ અંક પણ પ્રકાશિત થયા છે. દલપતરામનું દલપતપિંગળ આ સામયિકમાં ૧૮૫૫ થી ૧૮૬૦ દરમિયાન પ્રગટ થયું હતું.

                                     
  • જય ત વ ય ખ ય ન બ દ ધ પ રક શ સમ ય કમ પ રક શ ત, વ વ ધ વ ષય ન સ પર શત લ ખ ન આવર લ ત પ સ તક બ દ ધ પ રક શ લ ખ સ ગ રહ - ભ અન તર ય
  • કલ ન ત કવ કવ બલ શ કરન ક વ ય ત ત ર - સ સ ક ત - બ દ ધ પ રક શ જ ઞ નપ ઠ પ રસ ક ર - રણજ તર મ સ વર ણચ દ રક - નર મદ સ વર ણ ચ દ રક
  • પ રક શ ત કરવ મ આવ ય હત જ સ મ ચ હ ન અત ય ર સ ધ મ ત ર એક ગ જર ત સ મય ક બ દ ધ પ રક શ દ વ ર જ પ ર કર શક ય છ ત ન ય દગ ર ર પ ટપ લટ ક ટ જ ન ય આર મ
  • વર ન ક ય લર સ સ યટ અન ધર મ સભ સ થ ક મ કર ય અન ત મન બ જર નલ, બ દ ધ પ રક શ અન ધર મપ રક શન સ પ દન કર ય સ શ ધનક ર અન વ દ વ ન તર ક ત મન પચ સ
  • પ રક શ ત કર લ છ મ ગ જર ત શબ દક શ ન મન ત મન પ રથમ લ ખ બ દ ધ પ રક શ સ મય કમ પ રગટ થય હત મ ત મણ મધ યક લ ન ગ જર ત કવ ભ લણ વ શ
  • શ ર ષ ઠ વ ર ત ઓ વગ ર એમન મહત વન સ પ દન છ એમન સહસ પ દન મ બ દ ધ પ રક શ - લ ખસ ગ રહ - ભ - પ ર મ ન દ ક ત ચ દ રહ સ ખ ય ન રમણલ લ દ સ ઈન
  • બ જ પ સ તક ન પ રક શનન ન ણ ન અન દ ન દ વ ર મદદ મળ હત આ સ સ થ એ બ દ ધ પ રક શ ન મન મ સ ક બહ ર પ ડ ય ઈ. સ. મ આ મ સ ક પ રત ન વ ચ ણ
  • ટ રસ ટન પ રમ ખ રહ ય હત ત મન સ હ ત ય ગ ર જરમ ત ર, લ કસત ત ક મ ર, બ દ ધ પ રક શ ગ ર થ, વ શ વમ નવ, કવ ત અન કવ લ ક જ વ સ મય ક મ પ રગટ થય હત
  • લ કસ હ ત ય અન સ સ ક ત પરન સ શ ધન ત મક લ ખ પણ છ પવ લ ગ ય ત મન લ ખ બ દ ધ પ રક શ ન તન ગ જર ત, ર ગતર ગ, અખ ડ આન દ અન ગ જર ત સમ ચ ર જ વ સમ ચ ર પત ર