Back

ⓘ સિંધુ ખીણની સંસ્કૃતિ




સિંધુ ખીણની સંસ્કૃતિ
                                     

ⓘ સિંધુ ખીણની સંસ્કૃતિ

સિંધુ ખીણની સંસ્કૃતિ વિશ્વની સૌથી પ્રાચીન નદીકાંઠાની સંસ્કૄતિઓ પૈકીની એક છે. પત્રિકા નેચર માં પ્રકાશિત શોધ અનુસાર આ સભ્યતા ઓછામાં ઓછા ૮૦૦૦ વર્ષ જૂની છે. તે હડપ્પીય સંસ્કૃતિ અને અને સિંધુ-સરસ્વતી સભ્યતા ના નામે પણ ઓળખાય છે. તેનો વિકાસ સિંધુ અને પ્રાચીન સરસ્વતી નદીના કિનારે થયો હતો. મોહેં-જો-દડો, કાલીબંગા, લોથલ, ધોળાવીરા, રાખીગઢી અને હડપ્પા તેના પ્રમુખ કેન્દ્રો હતા. ડિસેમ્બર ૨૦૧૪માં ભિર્દાનાને અત્યાર સુધીમાં શોધાયેલા પ્રાચીન નગરોમાં સૌથી જૂનું નગર માનવામાં આવે છે. બ્રિટીશકાળમાં થયેલા ખોદકામના આધારે પુરાતત્વવિદ્દોનો એવો મત છે કે આ અત્યંત વિકસિત સભ્યતા હતી અને તેના શહેરો અનેક વખત વસ્યા અને ઉજડ્યા છે.

                                     

1. બાહ્ય કડીઓ

આ સભ્યતા નો વિકાસ સિંધૂ અને ઘઘ્ઘર નદિ ના કિનારે થયો. હડપ્પા,મોહેંજોદરો,કાલિબંગા, લોથલ, ધોળાવીરા અને રાખિગઢિ પ્રમુખ કેંદ્રો છે. ૨૦૧૪ મા શોધયેલા ભિરડાણા ને અત્યર સુધી શોધયેલા સિંધુ સભયતા નુ સૌથી પ્રચિન નગર માનવામા આવે છે. બ્રિટિશ કાળ મા થયેલા ખોદ્કામ ને અધારે પુરતત્વવેતા અને ઇતિહાસકારો નુ માંવુ છે કે આ સભ્યતા અત્યંત વિકસિત હતી અને તેના શહેરો અનેકવાર વસતા અને ઉજડતા.

7 મી સદીમા પહેલી વાર પંજાબ પ્રાંત મા જ્યરે લોકોએ ઇંટો માટે ખોદ્કામ શરૂ કર્યુ ત્યારે તેમ્ને ત્યાથી તૈયાર ઇંટો મળિ આવી,જેન લોકો એ ભગવાન નો ચમ્ત્કાર ગન્યો અને તેનો ઉપયોગ ઘર બનાવા મટે કર્યો.ત્યાર પછી પહેલીવાર ૧૮૨૬ મા ચાર્લ્સ મેસને જુની સભ્યતાઓ શોધી.૧૮૫૬ મા કનિંઘમ દ્વારા આ સભ્યતા વિશે સર્વેક્ષણ કરવામા આવ્યુ.૧૮૫૬ મા કરાચી થી લાહોરની વચ્ચે રેલ્વે લાઇન ના ખોદ્કામ દરમિયાન બર્ટૅન બંધૂઓ દ્વારા સરકારને આ સભ્યતાની જાણ કરવામા આવી. આજ ક્રમ મા ૧૮૬૧ મા અલેક્ષેંડર કનિંઘમ ના નિર્દેશન મા ભારતીય પુરતત્વ વિભાગની સ્થાપના થઈ.૧૯૦૨ મા લોર્ડ કર્ઝન દ્વારા જોન માર્શલ ને ભારતીય પુરાતત્વ વિભાગના મહાનિર્દેશક બનવ્યા. ફ્લિટ મહોદય દ્વારા આ સભય્તા પર એક લેખ પણ લખ્યો છે. ૧૯૨૧ મા દયારામ સહાની દ્વારા આ સભયતાનુ ખોદકામ કરવામા આવ્યુ. આ રીતે આ સભ્યતાનુ નામ હડપ્પા સભ્યતા રાખવામા આવ્યુ અંર રખાલદાસ બેનર્જી ને મોહેંજોદડો ના શોધકર્તા માંવામા આવ્યા.

આ સભ્યતા સિંધુ નદીની ઘાટીમા ફેલાયેલી હોવાથી તેનુ નામ સિંધુ સભ્યતા રાખવામા આવ્યુ. પ્રથમવાર નગરોના ઉદયના કારણે તેને પ્રથમ નગરિય સભ્યતા કેહવામા આવે છે. પ્રથમવાર કાંસા ના ઉપયોગ ના કારણે તેને કાંસ્ય સભ્યતા પણ કહેવામા આવે છ્રે.

                                     
  • સ. પ ર વ વર ષ પહ લ થ ઈ.સ.પ ર વ સ ધ અહ સ ધ ખ ણન સ સ ક ત હત સ ધ ખ ણન સ સ ક ત ન લ ક ત ન સમક લ ન મ સર અથવ મ સ પ ટ મ ય સ થ
  • પ બ મઠ એ ગ જર તન કચ છ જ લ લ મ આવ લ સ ધ ખ ણન સ સ ક ત ક ળન પ ર તત વ ય સ થળ છ આર ક ય લ જ કલ સર વ ઓફ ઇન ડ ય દ વ ર આ સ થળ -
  • ગ ળ ધ ર સ ધ ખ ણન સ સ ક ત સ થ સ બ ધ ત એક પ ર તત વ ય સ થળ છ જ ગ જર તન કચ છ જ લ લ ન બગસર નજ ક કચ છન અખ તન ઉપર આવ લ છ આ સ થળ એક ન ન ક લ લ
  • ભગત રવ  સ સ ક ત: भगत रव સ ધ ખ ણન સ સ ક ત સ થ જ ડ ય લ એક ન ન પ ર તત વ ય સ થળ છ આર ક ય લ જ કલ સર વ ઓફ ઇન ડ ય દ વ ર ડ એસ. આર. ર વન આગ વ ન
  • ગ જર ત ર જ યન કચ છ જ લ લ મ આવ લ ર પર ત લ ક મ આવ લ ગ મ અન સ ધ ખ ણન સ સ ક ત સ થ સબ ધ ત એક પ ર તત વ ય સ થળ છ ક નમ ર ગ મન લ ક ન મ ખ ય વ યવસ ય
  • પર વતમ ળ ન તળ ટ મ જમ મ થ ક મ દ ર ઇશ ન દ શ મ આવ લ છ અન ત ન સ ધ ખ ણન સ સ ક ત ન સ થ ઉત તરન સ થળ ગણવ મ આવ છ એવ મન ય છ ક આ સ થળન
  • દરમ ય ન ભ રતન સ થ પત યમ પ રભ વશ ળ રહ ય છ સ ધ ખ ણન સ સ ક ત ઈ.સ.પ ર વ 33 - ઈ.સ.પ ર વ 1300 એ સ ધ નદ ન પટ અન ત ન આસપ સન વ શ ળ ક ષ ત રન આવર
  • સ ધ ખ ણન સ સ ક ત મ થ મળ આવ લ નગર મ મ હ - જ - દડ નગર આય જનન દ રષ ટ એ શ ર ષ ઠ હત અહ ન મક ન ન પ ર તથ ભ જથ બચ વવ ઊ ચ ઓટલ પર બ ધવ મ
  • પ ચ યતઘર, આ ગણવ ડ ત મ જ દ ધન ડ ર જ વ સવલત પ ર પ ય થય લ છ ક ત શ સ ધ ખ ણન સ સ ક ત ન સ થ ન ક મ બ બ ન ટ બ તર ક જ ણ ત સ થળ અન બ દર છ
  • ક ન દ ર મ ખ ય છ અહ નજ કમ આવ લ ધ ળ વ ર લગભગ વર ષ પહ લ ન સ ધ ખ ણન હડપ પ ય સ સ ક ત ન વ રસ અન અવશ ષ ધર વત પ રખ ય ત પ ર તત વ સ થળ છ