Back

ⓘ એપ્રિલ ૨
                                               

એપ્રિલ ૧૪

૧૮૨૮ – નોહ વેબસ્ટરે પોતાના પ્રથમ અંગ્રેજી શબ્દકોષનાં સર્વહક્કકોપીરાઇટ નોંધાવ્યા. જે હજુ "વેબસ્ટરર્સ ડિક્શનરી" થી પ્રખ્યાત છે. ૧૯૧૨ – બ્રિટિશ યાત્રી જહાજ ટાઇટેનિક,ઉત્તર એટલાન્ટીક મહાસાગરમાં,રાત્રે ૧૧:૩૫ વાગ્યે બરફની શિલા સાથે ટકરાયું અને સવાર પડતામાં ડુબ્યું,જેમાં ૧,૫૧૭ લોકોની જાનહાની થઇ. ૧૮૯૪ – થોમસ આલ્વા એડિસને કાઇનેટોસ્કોપ kinetoscopeનું નિદર્શન કર્યું, જેમાં એક નાનાં કાણા મારફત ચિત્રોની હારમાળા પ્રદર્શિત કરી હલનચલનનો આભાસ ઉત્પન કરાતો હતો.આ સાધન ચલચિત્રનું પુર્વજ ગણાયું. ૧૮૬૦ – પ્રથમ પોની એક્સપ્રેસ Pony Express સવાર સેક્રેમેન્ટો,કેલિફોર્નિયા પહોંચ્યો.અમેરિકાની આ શરૂઆતી ટપાલ સેવા હતી જેમા ...

                                     

ⓘ એપ્રિલ ૨

 • ૧૯૮૪ - સ્કોડ્રન લિડર રાકેશ શર્મા Rakesh Sharma સોયુઝ ટી-૧૧ Soyuz T-11 અવકાશ યાનમાં, અવકાશમાં ગયા અને ભારતનાં પ્રથમ અવકાશયાત્રી બન્યા.
 • ૧૭૫૫ - કોમોડોર વિલિયમ જેમ્સે ભારતનાં પશ્ચિમ કિનારે,ચાંચિયાઓનાં ગઢ,સુવર્ણદુર્ગ Suvarnadurg પર કબ્જો કર્યો.
 • ૧૯૦૨ - "ઇલેક્ટ્રીક થિએટર", લોસ એન્જલિસ; અમેરિકાનું પ્રથમ સંપૂર્ણ ચલચિત્ર થિએટર શરૂ થયું.
 • ૨૦૧૧ - ભારત દેશ વતી રમતા ભારતીય ક્રિકેટ સંઘ ક્રિકેટ વિશ્વ કપ ૨૦૧૧ની અંતિમ તથા નિર્ણાયક મેચમાં શ્રીલંકાના ક્રિકેટ સંઘને હરાવી વિશ્વવિજેતા બન્યું.
 • ૧૯૭૫ - ટોરોન્ટો,કેનેડામાં, સી.એન.ટાવરનું બાંધકામ પુર્ણ થયું. તે ૫૫૩.૩૩ મીટર ૧,૮૧૫.૪ ફિટનીં ઉંચાઇ સાથે વિશ્વનું સૌથી ઉંચું બાંધકામ બન્યું.
                                     

1. જન્મ

 • ૧૭૮૧ - સ્વામિનારાયણ ભગવાન, અ. ૧૮૩૦
 • ૧૬૧૪ - જહાનઆરા; શાહજહાં અને મુમતાઝ મહલની પુત્રી. અ. સપ્ટેમ્બર ૧૬, ૧૬૮૧
 • ૧૯૪૨ - રોશન શેઠ, ચલચિત્ર અભિનેતા. (જેમણે પ્રસિદ્ધ ચલચિત્ર "ગાંધી my foot"માં જવાહરલાલ નહેરૂનું પાત્ર ભજવેલું.
                                     

2. અવસાન

 • ૧૮૭૨ – સેમ્યુઅલ મોર્સ, અમેરિકન સંશોધક જેણે એક તારીય વિદ્યુત ટેલિગ્રાફ સંદેશાની શોધ કરી જ. ૧૭૯૧
 • ૧૯૬૫ - મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહીલ ભાવનગર રાજ્યના છેલ્લા રાજવી.
                                     
 • પ ઠવ ય હત ત મન જન મ એપ ર લ ન દ વસ ચ ર લ સ ટ ઉન, મ સ ચ ય એટ સ ખ ત થય હત વર ષન વય ત મન અવસ ન એપ ર લ ન ર જ ન ય ય ર ક ખ ત
 • 1944 મ બઇન બ દરમ ભય નક વ સ ફ ટન ક રણ લ ક મ ર ય ગય અન લગભગ કર ડ પ ઉન ડ હ લન આશર અબજ ર પ ય ન આર થ ક ન કશ ન થય શ ક ગ
 • ઉત તર - પ ર વમ સ થ ત મ ઘ લય ર જ યન મ ખ યમ ત ર ઓન ય દ અપ ય લ છ આ ર જ યન રચન એપ ર લ ન ર જ થય લ મ ઘ લય ભ રતન ર જ ય ન મ ખ ય મ ત ર ઓ General Information
 • શ ક લ ક બ મ બ મ એપ ર લ નમસ ત લ ડન મ ર ચ ર ડ: ધ ડ ર ક સ ઇડ મ ર ચ ન હલ પ દ હલ મ ર ચ એક ગ ત ર ક
 • મ ઠ બ ન હ રમસજ પ ટ ટ એપ ર લ - જ લ ઇ એ એક આગળ પડત ભ રત ય સ વ ત ત ર ય સ ન ન હત ત મણ મહ ત મ ગ ધ સ થ દ ડ સત ય ગ રહમ ભ ગ લ ધ
 • ભ રમણકક ષ મ ગ ઠવ ય મ નવ સ જન ન ય જન Human Genome Project વર ષ પછ અપ ક ષ ક ત ર ત સમ પ ત થઇ. - દ પચ દભ ઇ ગ ર ડ પ ર ટ ગલ આઝ દ
 • તર ક પ ક ય લ મ રબ નગર અગ ય રમ ઓગસ ટ, ન દ વસ ઉપરવ સમ આવ લ મચ છ - બ ધન પ ળ ત ટવ ન ક રણ જળપ રલયન ભ ગ બન ભ ર ત ર જ થય હત ત ય રબ દ
 • દ ન ય વ બ ઓક ટ બર કચ છ અન આસપ સન વ સ ત ર મ શ રદ ધ ધ મ બન લ હ જ પ રન દરગ હ Webdunia Gujarati. Retrieved એપ ર લ Check date
 • જસવ તસ હજ જ. - મ - એપ ર લ અમરસ હજ દ વ ત ય ર યસ હજ જ. - મ એપ ર લ ઓક ટ બર રણમલસ હજ અમરસ હજ
 • મળ લ અન ય પ રસ ક ર અશ ક ચક ર મહ વ ર ચક ર ક ર ત ચક ર વ ર ચક ર શ ર ય ચક ર ય દ ધ સ વ મ ડલ અત વ શ ષ ટ સ વ ચ દ રક વ શ ષ ટ સ વ ચ દ રક
 • અસફ અલ મ - એપ ર લ એક ભ રત ય સ વત ત ર સ ન ન અન જ ણ ત ભ રત ય વક લ હત ત ઓય ન ઇટ ડ સ ટ ટ સમ ભ રતન પ રથમ ર જદ ત હત ત મણ ઑડ શ ન
 • સ ર મ ક વ સણ મળ ય છ જ સ ધ ખ ણન સ સ ક ત ન સ ચન કર છ Roy, Ruby એપ ર લ New Harappan site found in Botad village The Times of India. Retrieved
 • આન દશ કર બ પ ભ ઈ ધ ર વ ફ બ ર આર - એપ ર લ ગ જર ત વ દ વ ન, લ ખક, શ ક ષણશ સ ત ર અન સ પ દક હત ત મન જન મ અમદ વ દમ ફ બ ર આર ન