Back

ⓘ નાનાભાઈ ભટ્ટ (ચલચિત્ર જગત)




                                     

ⓘ નાનાભાઈ ભટ્ટ (ચલચિત્ર જગત)

નાનાભાઈ ભટ્ટ અથવા યશવંત ભટ્ટ જાણીતા ગુજરાતી અને હિંદી ચલચિત્ર દિગ્દર્શક અને નિર્માતા હતા. તેમનો જન્મ ૧૨ જૂન ૧૯૧૫ના દિવસે પોરબંદરમાં એક ગુજરાતી બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમણે મિ. એક્સ, ઝિમ્બો કમ્સ ટુ ટાઉન, લાલ કિલા અને સફળ ચલચિત્ર કંગન જેવા ચલચિત્રોનું નિર્માણ કર્યું હતું. તેમનું પ્રથમ ચલચિત્ર મુકાબલા પ્રથમ વખત ભારતીય ચલચિત્રોમાં ડબલ રોલનો ખ્યાલ લાવ્યું હતું.

૨૪ એપ્રિલ ૧૯૯૯ના દિવસે મુંબઈમાં એમનું નિધન થયું હતું.

                                     
  • દક ષ ણ મ ર ત અન લ કભ રત જ વ સ સ થ ઓન સ થ પક, શ ક ષક ન ન ભ ઈ ભટ ટ ચલચ ત ર જગત - ચલચ ત ર દ ગ દર શક અન ન ર મ ત મહ શ ભટ ટ અન મ ક શ ભટ ટન પ ત