Back

ⓘ એપ્રિલ ૧૩
                                               

એપ્રિલ ૨૧

૧૯૮૭ – તમિલ વ્યાધ્રો પર શ્રીલંકાનાં શહેર કોલંબોમાં થયેલા કાર બોમ્બ વિસ્ફોટ કે જેમાં ૧૦૬ વ્યક્તિઓ મૃત્યુ પામી માટે જવાબદાર ગણાવવામાં આવ્યાં. ૧૯૯૭ – ભારતના ૧૨મા વડા પ્રધાન તરિકે ઇન્દર કુમાર ગુજરાલ {આઇ.કે ગુજરાલ)નાં શપથ ગ્રહણ. ૧૯૯૪ – ભારતીય રિઝર્વ બેંકે ધિરાણ નિતી હળવી કરી, થાપણો ઉપર મહત્તમ વ્યાજ મર્યાદા ૧૩% નિયત કરવામાં આવી. ૧૯૪૪ – ફ્રાન્સમાં મહિલાઓને મતાધિકાર પ્રાપ્ત થયો. ૧૫૦૯ – છત્રપતિ શીવાજી સંત સમર્થ રામદાસ સ્વામીને મળ્યા. ૧૮૬૩ – બહા ઉલ્લાહ કે જેમને બહાઇ ધર્મના સ્થાપક માનવામાં આવે છે, તેમણે પોતાની ચળવળને "He whom God shall make manifest" તરિકે ઘોષિત કરી. ૧૯૬૦ – વોશિંગટનમાં બહાઇ ધર્મની સ્ ...

                                     

ⓘ એપ્રિલ ૧૩

 • ૧૯૭૪ – વેસ્ટર્ન યુનિયને, નાસા તથા હ્યુજીસ એરક્રાફ્ટ સાથે સહયોગમાં, યુ.એસ.નો પ્રથમ ભુશ્થિર સંદેશાવ્યવહાર ઉપગ્રહ,વેબસ્ટાર ૧ નું પ્રક્ષેપણ કર્યું.
 • ૧૯૮૪ – અવકાશ યાન "ચેલેન્જરે",ઉપગ્રહને પુનઃપ્રાપ્તિ,રીપેરીંગ અને પુનઃસ્થાપિત કરી ઉતરાણ કર્યું.
 • ૧૭૯૬ – યુ.એસ.માં પ્રથમ હાથી જોવા મળ્યો,જે ભારતથી લાવવામાં આવ્યો.
 • ૧૯૩૯ – ભારતમાં, હિંદુસ્તાની લાલ સેના Hindustani Lal Sena Indian Red Army ની રચના થઇ,જે બ્રિટિશરો સામે સશસ્ત્ર સંઘર્ષમાં સામેલ થઇ.
 • ૧૯૭૦ – એપોલો ૧૩Apollo 13 જ્યારે ચંદ્ર તરફ જતું હતું ત્યારે તેની ઓક્સિજન ટાંકી ફાટી, અને ગંભીર નુકશાનને કારણે ચાલકદળ જીવલેણ આપત્તિમાં સપડાયું.
 • ૧૯૧૯ – જલિયાવાલા બાગ નરસંહાર Jallianwala Bagh massacre: બ્રિટિશરોએ, અમૃતસર,ભારતમાં શાંતિપૂર્વક સભા માટે એકઠ્ઠા થયેલા સ્ત્રીઓ,બાળકો અને વૃધ્ધો સહીતનાં લોકો પર અમાનુષિ ગોળીબાર કરી,૩૭૯ લોકોની હત્યા કરી અને અંદાજે ૧૨૦૦ લોકો ઘવાયા.
 • ૧૮૨૯ – બ્રિટિશ ધારાસભાએ,રોમન કેથોલિકોને ધાર્મિક સ્વાતંત્ર્ય જાહેર કર્યું.
                                     
 • રમત ગમતન જ વ ત, આ ખ દ ખ ય અહ વ લ પ રસ ર ત થય ચ દ રય ન એપ લ ન Apollo 13 પ રક ષ પણ કર ય પ રથમ પર સનલ ક મ પ ય ટર એપલ
 • પ રસ ક ર વ જ ત - વર ષ અડ લજ ગ જર ત સ હ ત યક ર. પ પ ગ ર ગર Pope Gregory XIII ગ ર ગ ર યન પ ચ ગ ન રચ ત જ. મ ર રજ
 • ગ ટર વ લ હ મ ગ ર સ  ઓક ટ બર ડ ન ઝ ગ હવ ગ ડ ન સ ક, પ લ ડ એપ ર લ લ ય બ ક એ જર મન લ ખક અન સ હ ત યમ ન બ લ પ ર ત ષ ક વ જ ત હત
 • ભ રત ય ર ઝર વ બ ક ધ ર ણ ન ત હળવ કર થ પણ ઉપર મહત તમ વ ય જ મર ય દ ન યત કરવ મ આવ સ ર મ ડળન બહ રન પ રથમ ગ રહન શ ધ થય ન ઘ ષણ
 • Gujarat s new 7 districts and changes in existing districts Desh Gujarat. ઓગસ ટ મ ળ સ ગ રહ ત થ ઓગસ ટ પર સ ગ રહ ત. Check date values in:
 • Gujarat s new 7 districts and changes in existing districts Desh Gujarat. ઓગસ ટ the original મ થ ઓગસ ટ પર સ ગ રહ ત. Check date values
 • Gujarat s new 7 districts and changes in existing districts Desh Gujarat. ઓગસ ટ મ ળ સ ગ રહ ત થ ઓગસ ટ પર સ ગ રહ ત. Check date values in:
 • Gujarat s new 7 districts and changes in existing districts Desh Gujarat. ઓગસ ટ મ ળ સ ગ રહ ત થ ઓગસ ટ પર સ ગ રહ ત. Check date values in:
 • Gujarat s new 7 districts and changes in existing districts Desh Gujarat. ઓગસ ટ મ ળ સ ગ રહ ત થ ઓગસ ટ પર સ ગ રહ ત. Check date values in:
 • અન ફર થ થ સ ધ ત ઓ લ ક સભ ન સભ ય રહ ય પછ થ એપ ર લ થ એપ ર લ સ ધ ત ઓ ર જ ય સભ ન સભ ય રહ ય - દરમ ય ન ત ઓ ગ જર ત