Back

ⓘ સ્થાપત્ય
                                               

ભારતનું સ્થાપત્ય

ભારતના સ્થાપત્ય ના મૂળમાં ઇતિહાસ, સંસ્કૃતિ અને ધર્મ છે. ભારતીય સ્થાપત્યએ સમય સાથે પ્રગતિ કરી વિશ્વના અન્ય ક્ષેત્રો સાથેના તેના બે હજાર વર્ષના વૈશ્વિક વાર્તાલાપના પરિણામે આવેલા ઘણા પ્રભાવોને આત્મસાત કર્યા છે. ભારતમાં પ્રચલિત સ્થાપત્ય પદ્ધતિઓ તેની સ્થાપિત બાંધકામની પરંપરાઓ અને બહારના સાંસ્કૃતિક ક્રિયાપ્રતિક્રિયાઓની નિરીક્ષણ અને અમલીકરણનું પરિણામ છે. અસંખ્ય સ્થાપત્ય શૈલીઓ અને પરંપરાઓમાં વિરોધાભાસી હિન્દુ મંદિર સ્થાપત્ય અને ભારતીય -ઇસ્લામિક સ્થાપત્ય સૌથી જાણીતું છે. આ બંનેમાં હિંદુ મંદિર સ્થાપત્ય સંખ્યાબંધ પ્રાદેશિક શૈલીઓ પણ ધરાવે છે. હિન્દુ મંદિર સ્થાપત્ય મુખ્યત્વે દ્રવિડિયન અને નાગર શૈલીમાં ...

                                               

ગુજરાતનું સ્થાપત્ય

ગુજરાતના સ્થાપત્ય માં ગુજરાત રાજ્યની સ્થાપત્ય શૈલીનો સમાવેશ થાય છે. ગુજરાતની પ્રથમ મોટી સભ્યતા સિંધુ ખીણની સભ્યતા હતી. ધોળાવીરા અને લોથલ સહિતની તેની વસાહતો હરપ્પન સ્થાપત્યની લાક્ષણિકતા છે. ગુજરાત સલ્તનત અને મુઘલ સામ્રાજ્યના શાસન દરમિયાન ગુજરાતમાં ઇન્ડો-ઇસ્લામિક સ્થાપત્યનો વિકાસ થયો હતો. બ્રિટિશ સંસ્થાનવાદી સમયગાળા દરમિયાન ગોથિક અને નિયોક્લાસિકલ સહિત યુરોપિયન શૈલીમાં ઇમારતોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન ઇન્ડો-સારસેનિક સ્થાપત્યનો પણ વિકાસ થયો હતો. ૧૯૪૭માં આઝાદી પછી ગુજરાતમાં આધુનિકતાવાદી સ્થાપત્ય જોવા મળે છે.

                                               

હઠીસિંહનાં દેરાં

હઠીસિંહનાં દેરાં, કે જે હઠીસિંહની વાડી પણ કહેવાય છે, તે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના શહેર અમદાવાદમાં આવેલાં જૈન દેરાસરો છે. તેનું નિર્માણ ઇ.સ. ૧૮૪૮માં કરાવવામાં આવ્યું હતું.

                                               

જામનગર

જામનગર એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલું એક મહત્વનું શહેર છે. આ શહેર સૌરાષ્ટ્રના ઉત્તર સીમાડે દરિયાકિનારે આવેલું છે. જામનગર ગુજરાતનાં મુખ્ય ચાર શહેરો પછીનાં મોટાં શહેરો પૈકીનું એક છે. જામનગર ખાતે જામનગર જિલ્લા તેમજ જામનગર તાલુકાનું વહીવટી મુખ્યમથક આવેલું છે. આ શહેરનું વહીવટી સંચાલન જામનગર મહાનગરપાલિકા કોર્પોરેશન કરે છે.

                                               

મધુસૂદન ઢાંકી

મધુસૂદન અમીલાલ ઢાંકી ભારતના ગુજરાત રાજ્યસ્થિત સ્થાપત્યવિદ અને કળા ઇતિહાસકાર હતા. તેમણે ભારતીય મંદિર સ્થાપત્ય, જૈન સાહિત્ય અને કળા ઉપર ઘણું લખ્યું હતું.

                                               

પાલીતાણા

પાલીતાણા ભારતના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાનું નગર છે. પાલીતાણા ભાવનગર શહેરની નૈઋત્યમાં ૫૫ કિ.મી. દૂર આવેલું છે. જૈનોનું આ અગત્યનું તીર્થસ્થાન છે. પાલીતાણા ગોહિલ રાજ્પુતોનું એક રજવાડું હતું. પાલિતાણા જૈનોનું શાશ્વત તિર્થ છે. જ્યાં આદિનાથ ભગવાન બિરાજમાન છે. ભાવનગર જિલ્લામાંથી પસાર થતી શેત્રુંજી નદીના કિનારે આવેલું હોવાથી તેને શેત્રુંજય તીર્થ પણ કહેવાય છે.

                                     

ⓘ સ્થાપત્ય

 • ભ રતન સ થ પત ય ભ રતન સ થ પત યન મ ળમ ઇત હ સ, સ સ ક ત અન ધર મ છ ભ રત ય સ થ પત યએ સમય સ થ પ રગત કર વ શ વન અન ય ક ષ ત ર સ થ ન ત ન બ હજ ર
 • મ ઘલ સ થ પત ય ભ રત ય, ઇસ લ મ તથ ફ રસ વ સ ત કલ ન એક મ શ રણ છ આ વ સ ત કલ ન ન ર મ ણ મ મ અન મ સદ મ થય હત આગ ર મ ત જ મહ લ ફત હપ ર
 • ગ જર તન સ થ પત યમ ગ જર ત ર જ યન સ થ પત ય શ લ ન સમ વ શ થ ય છ ગ જર તન પ રથમ મ ટ સભ યત સ ધ ખ ણન સભ યત હત ધ ળ વ ર અન લ થલ સહ તન ત ન વસ હત
 • પ ર મચ દ સલ ત હત મ ખ ય સ થ પત ય બ મ ળન છ ત મ મ ળન યકન પ રત મ જ ન ધર મન મ ત ર થ કર ધર મન થન છ મ દ રન મ ળ સ થ પત ય ભગવ ન ન પ રત મ ધર વ
 • ગ જર ત ર જ યસ થ ત સ થ પત યવ દ અન કળ ઇત હ સક ર હત ત મણ ભ રત ય મ દ ર સ થ પત ય જ ન સ હ ત ય અન કળ ઉપર ઘણ લખ ય હત ઢ ક ન જન મ જ લ ઈ ન
 • મહત વપ ર ણ ઐત હ સ ક સ ક લ છ ત ન સ થ પત ય ર જપ ત અન ય ર પ યન શ લ ઓન મ શ રણ છ અર ધ - પર પત ર મહ લ સ ક લમ ખ બ જ સ દર સ થ પત ય સ વ ધ ઓ અન વ ગત સ થ સ ખ ય બ ધ
 • સ લ ય ણ આપવ મ આવ ય હત આ શહ ર પરદ શ ઓ મ ટ દ ર સર સ ક લન બ જ ડ સ થ પત ય મ ટ આકર ષણ જમ વ છ પ લ ત ણ શહ રમ પણ ઘણ દ ર સર અન હવ ત આધ ન ક
 • હ મ ય ન મકબર ઉર દ ભ ષ ہمایون کا مقبره એક ઇમ રત ન સમ હ છ જ મ ગલ સ થ પત ય કળ મ ગલ વ સ ત કળ થ સમ બ ધ ત છ આ ન ઝ મ દ દ ન, નવ દ લ હ મ સ થ ત
 • બ દ ધ ગ ફ ઓથ ત મન અ દરથ ગ ફ જ વ મ ત ર વર ત ળ અન વળ ક થ બન લ સ થ પત ય બન વવ ન પ ર રણ મળ છત પરન ન ગ હ દ પ ર ણ કથ ઓન શ ષન ગથ પ ર ર ત છ
 • કરવ મ આવત હત આમ છત ક ટલ ક જગ ય ઓ પર આ બ ધક મ વ ળ આ વ વ મહત વપ ર ણ સ થ પત ય બન અન વ યક ત ક ર જ યન ઓળખ બન રહ ત હ ત થ કરવ મ આવત હત ગ જર તમ
 • સ ન સમ દ ય મસ કત, ઓમ ન અન દ ર - એ - સલ મમ સ થ ય થય હત આ ગ મમ ઉમદ સ થ પત ય ધર વત વ શ ળ મક ન આવ લ છ જ આ સ ન ર સમ દ યન લ ક ન છ ક ઠ ર ગ મન
 • ર પ ય ન ખર ચ થય લ. પ ણ ન અછતવ ળ પ રદ શમ અત ઉપય ગ એવ આ પ રક રન સ થ પત ય વ શ વમ મ ત ર ગ જર ત અન ર જસ થ નમ જ જ વ મળ છ જમ નમ ઊ ડ ખ દક મથ
 • ર જ યન અમદ વ દ ક જ એક સમય ર જ યન ર જધ ન હત ત શહ રમ આવ લ પ ર તન સ થ પત ય છ આ સ થ પત યન ન ર મ ણ મ ગલ શ લ મ કરવ મ આવ લ છ એક મ ન ર પર
ગિફ્ટ ડાયમંડ ટાવર
                                               

ગિફ્ટ ડાયમંડ ટાવર

ગિફ્ટ ડાયમંડ ટાવર ભારત દેશના ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે દરખાસ્ત મંજુર થયેલ એક ગગનચુંબી ઇમારત માટેનું આયોજન છે. આ ઇમારતનું નિર્માણ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી દ્વારા ધંધાકીય હેતુઓ માટે કરવામાં આવનાર છે.

બૌદ્ધનાથ, નેપાળ
                                               

બૌદ્ધનાથ, નેપાળ

બૌદ્ધનાથ નેપાળના પાટનગર કાઠમંડુના પૂર્વ ભાગમાં આવેલ પ્રસિદ્ધ બૌદ્ધ સ્તૂપ તેમ જ તીર્થસ્થળ છે. આ સ્તૂપ દુનિયાના સૌથી મોટા સ્તૂપો પૈકીનો એક છે એવી સ્થાનિક માન્યતા છે. આ સ્થળને વિશ્વ ધરોહર સ્થળ તરીકે ઘોષિત કરવામાં આવેલ છે. આ સ્તૂપના નિર્માણ કાર્ય દરમિયાન આ વિસ્તારમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો, આથી પાણી ન મળવાને કારણે ઝાકળના બિંદુઓથી આ સ્થાપત્ય બનાવવામાં આવ્યું હોવાની સ્થાનીક માન્યતા છે. આ સ્તૂપ ૩૬ મીટર ઊંચાઈ ધરાવતું સ્થાપત્ય કલાનું સુંદર ઉદાહરણ પ્રસ્તુત કરે છે. બૌદ્ધનાથ, નેપાળ