Back

ⓘ રાજકારણ
                                               

કનૈયાલાલ મુનશી

કનૈયાલાલ માણેકલાલ મુનશી જેઓ ક. મા. મુનશી તરીકે પણ જાણીતા હતા, ભારતીય સ્વતંત્રતાસેનાની, રાજકારણી, ગુજરાતી ભાષાના જાણીતા લેખક અને શિક્ષણશાસ્ત્રી હતા. તેઓ વ્યવસાયે વકીલ હતા, અને પછીથી લેખન અને રાજકારણ તરફ વળ્યા હતા. ગુજરાતી સાહિત્યમાં તેઓ અત્યંત જાણીતા હતા. તેમણે ૧૯૩૮માં શિક્ષણ સંસ્થા ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરી હતી.

                                               

નેલ્સન મંડેલા

નેલ્સન રોલિહ્‍લાહ્‍લા મંડેલા દક્ષિણ આફ્રિકાના ક્રાંતિકારી હતા જેમને જેલ થયેલી અને પછી ૧૯૯૪ થી ૧૯૯૯ સુધી તેઓ એક રાજપુરુષ અને સેવાભાવી, પરગજુ વ્યક્તિ તરીકે દક્ષિણ આફ્રિકાનાં પ્રમુખપદે રહ્યા. આ હોદ્દો ધારણ કરનારા તેઓ પ્રથમ અશ્વેત વ્યક્તિ હતા. તેઓ ૧૯૯૧ થી ૧૯૯૭ સુધી આફ્રિકન રાષ્ટ્રીય કોંગ્રેસનાં પ્રમુખપદે પણ રહ્યા. આંતરરાષ્ટ્રીય ભૂમિકાએ મંડેલા ૧૯૯૮ થી ૧૯૯૯ દરમિયાન બિનજોડાણવાદી ચળવળનાં સેક્રેટરી જનરલ પદે પણ રહ્યા. ક્ષોસા Xhosa સમુદાયનાં થેમ્બુ Thembu રાજઘરાનાનાં મંડેલાએ ફોર્ટ હેર વિશ્વવિદ્યાલય અને વિટવોટરસ્ટ્રાન્ડ વિશ્વવિદ્યાલયમાંથી કાયદાનું શિક્ષણ મેળવેલું હતું. તેઓ જહોનિસબર્ગમાં રહેતા અને સંસ્ ...

                                               

બર્ટ્રાન્ડ રસેલ

બર્ટ્રાન્ડ આર્થર વિલીયમ રસેલ સુપ્રસિદ્ધ બ્રિટિશ તત્ત્વચિંતક, ગણિતજ્ઞ, શાંતિવાદી વિચારક અને લેખક હતા. તેમની ગણના વીસમી સદીના સૌથી વધુ પ્રભાવક બૌદ્ધિક અને બહુશ્રુત લેખકોમાં થાય છે. તેમના સાહિત્યિક પ્રદાન માટે તેમને ૧૯૫૦ના વર્ષનું સાહિત્યનું નોબેલ પારિતોષિક એનાયત થયું હતું. રસેલે ગણિતશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, ઈતિહાસ, શિક્ષણ, ધર્મ, નીતિ, આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય રાજકારણ જેવા અનેક વિષયો પર ૪૦થી વધુ પુસ્તકો લખ્યા છે. તેઓ મુક્ત વ્યાપાર, મહિલા-મતાધિકાર જેવા એ સમયના બ્રિટનના રાજકારણ વિષયક મુદ્દાઓથી માંડીને વિશ્વશાંતી, સમાજવાદ, અણુ-નિ:શસ્ત્રીકરણ, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના પ્રમુખ જૉન ...

                                               

ગુજરાતનું રાજકારણ

૧ મે ૧૯૬૦ના રોજ ભૂતપૂર્વ બૃહદ મુંબઇ રાજ્યના ૧૭ ઉત્તરીય જિલ્લાઓમાંથી ગુજરાત રાજ્ય રચવામાં આવ્યું હતું. બાદમાં આ જિલ્લાઓના વધુ વિભાજન કરવામાં આવ્યા હતા. રાજ્યમાં હાલમાં ‍‍, ૩૩ વહીવટી જિલ્લાઓ છે. અન્ય શહેરોથી વિપરીત, ગાંધીનગરની પોતાની વહીવટી સંસ્થા ધ કેપિટલ પ્રોજેક્ટ ડિવિઝન છે, જેની સ્થાપના ગુજરાત સરકાર દ્વારા ૧૯૬૫માં ગાંધીનગરની શહેરમાં સંતુલિત અને શિસ્તબદ્ધ સંચાલન માટે કરવામાં આવી હતી. ગુજરાતનું સંચાલન ૧૮૨ સભ્યોની વિધાનસભા દ્વારા થાય છે. વિધાનસભાના સદસ્યો ધારાસભ્યો ૧૮૨ મતક્ષેત્રોમાંથી વયસ્ક મતદારો દ્વારા ચૂંટવામાં આવે છે, જે પૈકીના ૧૩ મતદાનક્ષેત્ર અનુસૂચિત જાતિ માટે અને ૨૬ અનુસૂચિત જનજાતિ મા ...

                                               

કોલકાતા

કોલકાતા દ્વારા વ્યખ્યાયિત કરેલા વિશ્વનાં સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરોની યાદીમાં ૭માં ક્રમે મુકે છે. બ્રિટિશ રાજ દરમ્યાન ઇ.સ. ૧૯૧૧ સુધી કલકત્તા ભારતની રાજધાની રહ્યું. એક સમયે આધુનિક શિક્ષણ, ઉદ્યોગો, વિજ્ઞાન, સંસ્કૃતિ અને રાજકારણનું કેન્દ્ર રહી ચુકેલું કોલકાતા ૧૯૫૪થી લાંબા ગાળા સુધી તીવ્ર રાજકારણીય હિંસા, સંઘર્ષ અને મંદ અર્થતંત્ર વિગેરેનું મુક સાક્ષી બની રહ્યું. વર્ષ ૨૦૦૦ પછી ફરીથી બેઠાં થયેલાં અર્થતંત્રને કારને શહેરનો વિકાસ ફરી એક વખત વધવા માંડ્યો છે. ભારતનાં અન્ય મહાનગરોની જેમજ કોલકાતા પણ ગરીબી, પ્રદુષણ અને વાહનોની ભીડ જેવી શહેરીકરણની સમસ્યાઓનો સતત સામનો કરી રહ્યું છે. કોલકાતાનું નામ ઇતિહાસ ...

                                               

એચ. એમ. પટેલ

એચ. એમ. પટેલ તરીકે જાણીતા હીરુભાઇ મૂળજીભાઇ પટેલ ઇન્ડિયન સિવિલ સર્વિસના નિવૃત અધિકારી, રાજકારણ ક્ષેત્રે સંચાલક અને વહિવટકર્તા હતા. તેઓ મોરારજી દેસાઈની જનતા સરકારમાં નાણામંત્રી રહ્યાં.

                                     

ⓘ રાજકારણ

 • લ ખક અન શ ક ષણશ સ ત ર હત ત ઓ વ યવસ ય વક લ હત અન પછ થ લ ખન અન ર જક રણ તરફ વળ ય હત ગ જર ત સ હ ત યમ ત ઓ અત ય ત જ ણ ત હત ત મણ મ
 • ક યદ ન શ ક ષણ મ ળવ લ હત ત ઓ જહ ન સબર ગમ રહ ત અન સ સ થ નવ દ વ ર ધ ર જક રણ સ થ સ કળ ય લ આફ ર કન ર ષ ટ ર ય ક ગ ર સમ જ ડ ય અન ત ન ય વ પ ખન
 • આ તરર ષ ટ ર ય અન ર ષ ટ ર ય ર જક રણ જ વ અન ક વ ષય પર થ વધ પ સ તક લખ ય છ ત ઓ મ ક ત વ ય પ ર, મહ લ - મત ધ ક ર જ વ એ સમયન બ ર ટનન ર જક રણ વ ષયક મ દ દ ઓથ
 • ક રણ આલ ખ ય લ છ જ મક ભ રત ય સ વ ત ત ર ય સ ગ ર મ, ડ બ ર સ મ યવ દ ર જક રણ અન મજ ર મહ જન trade union વ ગ ર હ લન ન મ ક લક ત અન અ ગ ર જ એ
 • મ ન ર જ ભ તપ ર વ બ હદ મ બઇ ર જ યન ઉત તર ય જ લ લ ઓમ થ ગ જર ત ર જ ય રચવ મ આવ ય હત બ દમ આ જ લ લ ઓન વધ વ ભ જન કરવ મ આવ ય હત
 • તર ક જ ણ ત હ ર ભ ઇ મ ળજ ભ ઇ પટ લ ઇન ડ યન સ વ લ સર વ સન ન વ ત અધ ક ર ર જક રણ ક ષ ત ર સ ચ લક અન વહ વટકર ત હત ત ઓ મ ર રજ દ સ ઈન જનત સરક રમ ન ણ મ ત ર
 • અન કલકત ત ય ન વર સ ટ મ થ મ એલ.એલ.બ અન મ ઇત હ સ અન ર જક રણ વ ષય સ થ એમ.એ. થય કલકત ત મ ત મણ વર ષ કપડ ન દ ક નમ વ પ ર કર ય
 • નવ ન પટન યક ભ રત ય ર જક રણ ક ષ ત રન એક જ ણ ત વ યક ત છ ત ઓ હ લન સમયમ ભ રત દ શન દક ષ ણ પ ર વ ભ ગમ આવ લ ઓર સ સ ર જ યન મ ખ યમ ત ર છ
 • ક ષ ત ર મ સ ધ ર ઓન હ મ યત કર હત સ હ ત ય ઉપર ત ત મ સમ જશ સ ત ર, ર જક રણ ધર મ, તત વજ ઞ ન, પ ર ણ શ સ ત ર, વનસ પત શ સ ત ર, પ ર તત વ, ઇત હ સ, ભ ગ ળ
 • સ મ ર ટ ઉપકરણ ન વ ક સન ક રણ આ ક ષ ત રમ મહત વપ ર ણ વધ ર થય છ ર જક રણ અન તકન કન સ દર ભમ ત ન જટ લત ન લ ધ ત સમક લ ન વ શ વન મ ખ ય પડક ર મ ન
 • રસગ થ ક લ: ભ ગ સ ર ષ ટ રન વ ર ત રસ સ રઠ લ કવ ત જ વનછ ય ન ગમહ મ સ પત ત ન સ ખદ ખ ધર મ અન ર જક રણ Harilāla Upādhyāyaન સર જન ગ ગલ બ ક સ પર
છત્તીસગઢના મુખ્યમંત્રીઓ
                                               

છત્તીસગઢના મુખ્યમંત્રીઓ

અહીં ભારત દેશનાં છત્તીસગઢ રાજ્યના મુખ્યમંત્રીઓની યાદી અપાયેલી છે. |- align="center"! bgcolor="#d3d3d3" | સંજ્ઞા: | bgcolor="#00FFFF"| ભારાકોં કોંગ્રેસ | bgcolor="#FF9900" | બીજેપી ભાજપા |}

નાગાલેંડના મુખ્યમંત્રીઓ
                                               

નાગાલેંડના મુખ્યમંત્રીઓ

અહીં ભારત દેશનાં ઉત્તર-પૂર્વીય રાજ્ય નાગાલેંડનાં મુખ્યમંત્રીઓની યાદી અપાયેલી છે. આ રાજ્યની રચના ૧ ડિસેમ્બર ૧૯૬૩માં થયેલી. અગાઉની એક્ઝિક્યુટિવ કાઉન્સીલનાં ચેરમેન પી.શિલુ રાજ્યનાં પ્રથમ મુખ્યમંત્રી બન્યા.