Back

ⓘ ગણિત
                                               

ગણિત

ગણિતશાસ્ત્ર એ જથ્થા, માળખાં, અવકાશ અને ફેરફારનો અભ્યાસ છે. ગણિતશાસ્ત્રની ચોક્કસ વ્યાખ્યા અને તેના વ્યાપ વિષે ગણિતજ્ઞો અને તત્વજ્ઞો જુદા જુદા વિચારો ધરાવે છે. ગણિતજ્ઞો આસપાસથી સુંદર રચનાઓ ખોળે છે અને તેનો ઉપયોગ નવી ધારણાઓ બનાવવામાં કરે છે. તેઓ ગણિત પર આધારિત સાબિતી વડે આ ધારણાઓનું સત્યાર્થતા નક્કી કરે છે. જ્યારે ગણિતીય માળખાં વાસ્તવિક ઘટનાના બહુ સારા નમૂના હોય ત્યારે, ગણિતીય સમજ આપણને કુદરત વિષે આંતરદૃષ્ટિ અને આગાહીઓ પૂરી પાડે છે. અમૂર્ત પ્રુથક્કરણ અને તર્કનો ઉપયોગ કરીને ગણના, ગણત્રી, માપણીથી શરૂઆત કરીને નિષ્કરણ અને તર્કશાસ્ત્ર ગણિતના વિકાસના મુખ્ય પડાવો છે. અહીંથી આગળ વિકાસ પામીને, ગણિતશાસ ...

                                               

સ્વામી ભારતી કૃષ્ણ તીર્થ મહારાજ રચિત વૈદિક ગણિત

જગદગુરુ સ્વામી ભારતી કૃષ્ણ તીર્થ દ્વારા વિરચિત વૈદિક ગણિત અંકગણિતીય ગણના માટેની વૈકલ્પિક અને સંક્ષિપ્ત વિધિઓનો એક સમૂહ છે. આ વૈદિક ગણિતમાં ૧૬ મૂળ સૂત્ર આપવામાં આવ્યા છે. વૈદિક ગણિત ગણવા માટેની એક એવી પદ્ધતિ છે, જેમાં જટિલ અંકગણિતીય ગણતરીઓ અત્યંત સરળ, સહજ અને ત્વરિત સંભવ બને છે. સ્વામીજીએ આ પદ્ધતિનું પ્રણયન વીસમી શતાબ્દીનાં પ્રારંભિક સમયકાળમાં કર્યું હતું. સ્વામીજીના કથન અનુસાર આ સૂત્રો, જેના પર ‘વૈદિક ગણિત’ નામક એમની કૃતિ આધારિત છે, તે અથર્વવેદના પરિશિષ્ટમાં આવે છે. પરંતુ વિદ્વાનોનું કહેવું એમ છે કે આ સૂત્રો હજુ સુધી જ્ઞાત અથર્વવેદના કોઇ પરિશિષ્ટમાં નથી જોવા મળતાં. કદાચ એમ હોય શકે કે સ્વામ ...

                                               

એપ્રિલ ૨૬

૧૯૭૦ – વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન અસ્તિત્વમાં આવ્યું. ૧૯૮૬ – સોવિયેત યુનિયન Soviet Unionમાં,હવે યુક્રેઇન Ukraine, ચર્નોબિલ દુર્ઘટના nuclear disaster બની, જે વિશ્વની સૌથી ખરાબ અણુ વિજ મથક દુર્ઘટના ગણાઇ. ૧૯૯૪ – ભૌતિકશાસ્ત્રીઓએ ટોપ ક્વાર્ક top quark સબએટોમિક પાર્ટિકલ subatomic particleનાં પ્રથમ પુરાવાઓ મળ્યાની જાહેરાત કરી. ૧૯૬૨ – નાસા NASAનું રેન્જર-૪ અવકાશયાન,ચંદ્પર ટુટી પડ્યું. ૧૯૬૪ – ટાંગાનિકાTanganyika અને ઝાંઝીબાર Zanzibarનું એકત્રીકરણ થઇ અને ટાન્ઝાનિયાTanzania દેશનું નિર્માણ થયું. ૧૯૩૩ – ગેસ્ટાપો Gestapo, નાઝી જર્મનીનાં અધિકૃત છુપી પોલીસ દળનીં રચના કરાઇ.

                                               

મણકાઘોડી

મણકાઘોડી એ ગણિત માટે વપરાતું ઘણું જૂનું સાધન છે. તે વિશ્વના અમુક ભાગોમાં હજી પણ વપરાય છે. ઘણી વખત અંધજનો તેને વાપરે છે, કારણ કે તેઓ સંખ્યાઓને સહેલાઇથી અનુભવી શકે છે. મોટાભાગનાં મણકાઘોડીમાં મણકાંઓને ખસેડીને ગણતરી કરવામાં આવે છે. મણકાઘોડીની મદદથી સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર થઇ શકે છે. તેને પૂર્ણાંક સંખ્યાઓનું વર્ગમૂળ શોધવામાં પણ વાપરી શકાય છે. મણકાઘોડીનાં નિષ્ણાત વપરાશકર્તાઓ સામાન્ય કેલ્ક્યુલેટર કરતાં પણ ઝડપથી ગણતરી કરી શકે છે. મણકાઘોડીમાં સળિયાઓની ઉપર મણકાંઓ હોય છે, જેમાં સૌથી ઉપરનાં સળિયા "૫" માટે અને સૌથી નીચેનાં સળિયા "૧" માટે હોય છે. દરેક સળિયાઓનાં મણકાંઓ જુદી-જુદી સંખ્યાઓનું પ્રત ...

                                               

ઉમાસ્વાતી

ઉમાસ્વાતી એ સૌથી પ્રચલિત જૈન ધર્મગ્રંથ તત્વાર્થ સૂત્ર ના રચયિતા છે. તેમના જીવન વિષેની માહિતીઓ વિવાદાસ્પદ છે. દિગંબરો અને શ્વેતાંબરો બંને તેમને પોતાના જૂથના હોવાનું ગણે છે. તેઓ આચાર્ય ઉમાસ્વામી તરીકે ઓળખાય છે, જ્ઞાની પુરુષો માટે આચાર્ય એ વિશેષણ ઉમેરાય છે. તેઓ એક ગણિત શાસ્ત્રી હતાં અને તેઓ લગભગ ઈસ પૂર્વે બીજી સદીની આસ પાસ થઈ ગયાં. એ પણ શક્ય છે તે સમય સુધી જૈન સંઘમાં ચોક્કસ વિભાન થયું ન હતું, તેથી કદાચ બંને ફિરકા તેમને પોતાના સંપ્રદાયના ગણે છે.

                                               

પી. સી. વૈદ્ય

ગાંધીવાદી, શીક્ષણવિદ, વિદ્વાન ગણિતશાસ્ત્રી અને ભૌતિકશાસ્ત્રવિદ્ એવા પ્રહલ્લાદભાઈ ચૂનીલાલ વૈદ્ય, જેઓ પી. સી. વૈદ્ય તરીકે જાણીતા હતા, નો જન્મ જુનાગઢ જિલ્લાના શાહપુર ગામે ૨૩ મે ૧૯૧૮ના રોજ થયો હતો.

                                     

ⓘ ગણિત

  • આસપ સથ સ દર રચન ઓ ખ ળ છ અન ત ન ઉપય ગ નવ ધ રણ ઓ બન વવ મ કર છ ત ઓ ગણ ત પર આધ ર ત સ બ ત વડ આ ધ રણ ઓન સત ય ર થત નક ક કર છ જ ય ર ગણ ત ય મ ળખ
  • વ રચ ત વ દ ક ગણ ત અ કગણ ત ય ગણન મ ટ ન વ કલ પ ક અન સ ક ષ પ ત વ ધ ઓન એક સમ હ છ આ વ દ ક ગણ તમ મ ળ સ ત ર આપવ મ આવ ય છ વ દ ક ગણ ત ગણવ મ ટ ન
  • મ દ વસ છ આ દ વસ પછ વર ષ પ ર થવ મ દ વસ બ ક રહ છ - શ ર ન વ સ ર મ ન જન ભ રત ય ગણ ત શ સ ત ર અ. બ બ સ BBC આજન દ વસ
  • મણક ઘ ડ અ ગ ર જ અબ કસ એ ગણ ત મ ટ વપર ત ઘણ જ ન સ ધન છ ત વ શ વન અમ ક ભ ગ મ હજ પણ વપર ય છ ઘણ વખત અ ધજન ત ન વ પર છ ક રણ ક ત ઓ સ ખ ય ઓન
  • ગણ ત મ ચલ એટલ એક મ ળ ક ષર ક જ ક ઈ ય દ ચ છ ક અથવ અજ ઞ ત સ ખ ય દર શ વ છ બ જગણ તમ ચલન ઉપય ગ કર ન ઘણ મ શ ક લ સમ કરણ ઉક લ શક ય છ
  • ઉમ સ વ મ તર ક ઓળખ ય છ જ ઞ ન પ ર ષ મ ટ આચ ર ય એ વ શ ષણ ઉમ ર ય છ ત ઓ એક ગણ ત શ સ ત ર હત અન ત ઓ લગભગ ઈસ પ ર વ બ જ સદ ન આસ પ સ થઈ ગય એ પણ શક ય
  • વ જ ઞ ન અન ગણ તમ સ ન તકન ઉપ ધ મળ વળ ત ય આગળ ભણત ત ઓ વ યવહ ર ગણ ત Applied Mathematics વ ષય સ થ અન સ ન તક ન પદવ પ ર પ ત કર મ પ
  • ભ ગ સબ ન ન યમ એ ગણ ત ત મજ આ કડ શ સ ત રન પ ય ન ન યમ છ જ અ તર ગત ક ઇપણ ગ ણ ત ક અથવ આ કડ ક ય ક યડ અથવ સમ કરણ ન ઉક લવ મ ટ સ થ પહ લ ભ ગ ક ર ભ
  • ભ ગ ળ, ઇત હ સ, સ ગ ત, ગણ ત જ ય ત ષ જ વ વ ષય મ એમન અત ય ત ઊ ડ પકડ હત જ દ વસ મ ત ઓ વડ દર ન ક લ જમ વ જ ઞ ન તથ ગણ ત વ ષય ન પ ર ધ ય પક હત
  • અર થશ સ ત ર, ર જ યશ સ ત ર, મ નવન વ શશ સ ત ર, મ નવશ સ ત ર વગ ર ન ગણન થ ય છ ગણ ત અન તર કશ સ ત ર જ વ શ સ ત ર વ સ તવ ક એમ પ ર કલ હક કત ઉપર આધ ર ત ન હ વ થ
                                               

ભાગુસબા નો નિયમ

ભાગુસબાનો નિયમ એ ગણિત તેમજ આંકડાશાસ્ત્રનો પાયાનો નિયમ છે, જે અંતર્ગત કોઇપણ ગાણિતિક અથવા આંકડાકીય કોયડા અથવા સમીકરણ ને ઉકેલવા માટે સૌથી પહેલા ભાગાકાર, ત્યારબાદ ગુણાકાર, પછી સરવાળો અને છેલ્લે બાદબાકી કરવામાં આવે તો અને તો જ સાચો જવાબ મેળવી શકાય. ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી શબ્દોના પહેલા અક્ષરો ભા.ગુ.સ.બા. પરથી આ નિયમનું નામ ભાગુસબાનો નિયમ રાખવામાં આવેલ છે.

ઘડિયા (પહાડા)
                                               

ઘડિયા (પહાડા)

ઘડીયા અથવા આંક અથવા પહાડા એક ગાણિતિક સૂચિ છે, જે સામાન્ય રીતે શરુઆતના ધોરણોમાં વિદ્યાર્થીઓને સારી રીતે યાદ રહી જાય તે રીતે ભણાવવામાં આવે છે. ગુણાકાર અને ભાગાકારના અંકગણિતની કામગીરી માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા શિક્ષણશાસ્ત્રીઓ માને છે કે ૯ × ૯ સુધીના ઘડિયા યાદ રાખવા જરૂરી હોય છે, પરંતુ ૧૨ × ૧૨ સુધીના ઘડિયા યાદ રહી જાય તો રોજિંદા ગાણિતિક કાર્યોમાં ખૂબ જ સરળતા રહે છે.

ફિબોનાકિ
                                               

ફિબોનાકિ

પ્રથમ પહેલાં બે આંકડાઓ લો અને તેનો સરવાળો ત્યાર પછી દર્શાવો અને આ પરિણામને શ્રેણીમાં મૂકો અને તેનો આગલા આંકડા સાથે સરવાળો કરો. દા.ત. ૦ + ૧ = ૧, અને ૧ + ૧ = ૨, ૧ + ૨ = ૩.