Back

ⓘ કોમ્પ્યુટર
                                               

સંગણક

સંગણક કે કમ્પ્યુટર એટલે એવું યંત્ર કે જે તેને ક્રમાદેશન કરીને અપાયેલી સુચનાઓ મુજબ કાર્ય કરીને વિવિધ સ્વરૂપની માહિતી અને ડેટા પર વિવિધ પ્રક્રિયા કરી શકે છે.

                                               

કોમ્પ્યુટર કીબોર્ડ

કોમ્પ્યુટીંગની અંદર કીબોર્ડએ ટાઇપરાટર શૈલીનું કીબોર્ડ છે, જેમાં વિવિધ અંગ્રેજી મુળાક્ષરોને ગોઠવેલા હોય છે. કીબોર્ડની ઉપર અંગ્રેજી મુળાક્ષરોના ચિત્રો દોરેલા હોય છે, જેના પરથી કોમ્પ્યુટરમાં લખી શકાય. મોટાભાગે કોમ્પ્યુટર કીબોર્ડનો ઉપયોગ કોમ્પ્યુટરમાં વર્ડ પ્રોસેસર, કે ટક્ષ્ટ એડિટરમાં લખાણ લખવા માટે થાય છે.

                                               

કોમ્પ્યુટર માઉસ

કોમ્પ્યુટરમાં માઉસ પોઇંટીંગ ડિવાઇસ તરીકે કાર્ય કરે છે.જે આધાર સપાટી પરની દ્વિ-પરિમાણી હલનચલનને નોંધે છે.નક્કર રીતે જોઇએતો માઉસ એ વપરાશકારનાં એક હાથમાં રહેતું એક કે વધુ બટન ધરાવતું સાધન છે.જેમાં ક્યારેક ચક્ર પણ હોય છે. વર્તમાન સમયમાં ઓપ્ટીકલ માઉસ, સ્ક્રોલ માઉસ, યુએસબી માઉસ વગેરે જાતનાં કોમ્પ્યુટર માઉસ જોવા મળે છે.

                                               

કમ્પ્યુટર નેટવર્ક

કોમ્પ્યુટર નેટવર્ક એ નેટવર્ક છે જે ચોક્કસ સંચાર પ્રણાલીથી એકબીજા સાથે જોડાઈ ને માહિતીનું આદાનપ્રદાન કરતા એકથી વધારે કોમ્પુટરો કે અન્ય હાર્ડવેર ઉપકરણોથી બનેલું છે.કે જેમાં રહેલા ઉપકરણો ચોક્કસ માધ્યમથી એકબીજા સાથે જોડાઈને માહિતીનું આદાનપ્રદાન કરે છે. કોમ્પુટર નેટવર્ક માહિતીનું આદાનપ્રદાન કરવા માટે ચોક્કસ નિયમો અને ડેટા ફોરમેટ નો ઉપયોગ કરે છે જે "નેટવર્ક પ્રોગ્રામિંગ" આધારિત છે.

                                               

જૂન ૫

૧૯૮૪ – ભારતના વડાપ્રધાન સ્વ. ઈન્દિરા ગાંધી Indira Gandhiએ સુવર્ણ મંદિપર ચઢાઇનો આદેશ આપ્યો. ૧૯૭૭ – એપલ ૨ Apple II, પ્રથમ વ્યવહારૂ વ્યક્ત્તિગત કોમ્પ્યુટર Personal computer, વેચાણમાં મુકાયું. ૨૦૦૩ – ભારત અને પાકિસ્તાનમાં ભયંકર ગરમીનું મોજું ફરી વળ્યું, જેને કારણે આ વિસ્તારમાં અમુક જગ્યાએ તાપમાન ૫૦°સે. ૧૨૨°ફે. સુધી પહોંચી ગયું.

                                               

OCLC

ઓનલાઇન કોમ્પ્યુટર લાઇબ્રેરી સેન્ટર OCLC યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની નફારહિત સહકારી ધરાવતી સંસ્થા છે, જેનો મુખ્ય હેતુ વિશ્વના લોકોને માહિતીનો મેળવવાનો ખર્ચો ઘટાડીને માહિતી પ્રાપ્ત કરાવવાનો છે. તેની સ્થાપના ૧૯૬૭માં થઇ હતી. OCLC અને તેના સભ્ય પુસ્તકાલયો વર્લ્ડકેટની જાળવણી કરે છે, જે વિશ્વનું સૌથી મોટું ઓનલાઇન પુસ્તક કેટેલોગ છે. OCLCની મુખ્ય આવક સભ્ય પુસ્તકાલયોનું વાર્ષિક લવાજમ છે, જે $૨૦૦ મિલિયન જેટલું થાય છે.

                                     

ⓘ કોમ્પ્યુટર

  • સ ગણક ક કમ પ ય ટર એટલ એવ ય ત ર ક જ ત ન ક રમ દ શન કમ પ ય ટર પ ર ગ ર મ ગ કર ન અપ ય લ સ ચન ઓ મ જબ ક ર ય કર ન વ વ ધ સ વર પન મ હ ત અન ડ ટ પર
  • મ ળ ક ષર ન ચ ત ર દ ર લ હ ય છ જ ન પરથ ક મ પ ય ટરમ લખ શક ય. મ ટ ભ ગ ક મ પ ય ટર ક બ ર ડન ઉપય ગ ક મ પ ય ટરમ વર ડ પ ર સ સર, ક ટક ષ ટ એડ ટરમ લખ ણ લખવ
  • ધર વત સ ધન છ જ મ ક ય ર ક ચક ર વ હ લ પણ હ ય છ વર તમ ન સમયમ ઓપ ટ કલ મ ઉસ, સ ક ર લ મ ઉસ, ય એસબ મ ઉસ વગ ર જ તન ક મ પ ય ટર મ ઉસ જ વ મળ છ
  • ક મ પ ય ટર ન ટવર ક એ ન ટવર ક છ જ ચ ક કસ સ ચ ર પ રણ લ થ એકબ જ સ થ જ ડ ઈ ન મ હ ત ન આદ નપ રદ ન કરત એકથ વધ ર ક મ પ ટર ક અન ય હ ર ડવ ર ઉપકરણ થ
  • ત ક મ પ ય ટર તથ ઇલ ક ટ ર ન ક સ ઉપકરણ ન જ ડ છ ય એસ.બ પ ર ટ બલ ઉપકરણ જ વ ક ફ લ શ ડ ર ઇવ, પ ર ન ટર, સ મ ર ટ ફ ન, પ ડ એ. વગ ર ન ક મ પ ય ટર સ થ
  • દ વસ બ ક રહ છ એપલ Apple II પ રથમ વ યવહ ર વ યક ત ત ગત ક મ પ ય ટર Personal computer વ ચ ણમ મ ક ય ભ રતન વડ પ રધ ન સ વ. ઈન દ ર
  • એન ટરપ ર ઇઝ ન પ રથમ મ ક ત ઉડ ન ય જ ય આઇ.બ એમ. ક પન એ પ રથમ પર સનલ ક મ પ ય ટર બજ રમ મ ક ય ડ વ ક રમ અ બ લ લ સ ર ભ ઈ, મહ ન ભ રત ય ભ ત કવ જ ઞ ન
  • અમલમ આવ ય - મ લ સ સ વ ઇરસ Melissa worm જ એક પ રક રન ક મ પ ય ટર વ ઇરસ છ દ વ ર દ ન ય ભરમ મ ઇક ર સ ફ ટ વર ડ પ ર સ સ ગ અન ઇ - મ ઇલ પદ ધત ન
  • ર મ ગ ટન ર ન ડ Remington Rand પ રથમ ય ન વ ક - UNIVAC I ક મ પ ય ટર અમ ર ક ન વસ ત ગણન વ ભ ગન સ પ ય - ય ન ઇટ ડ ક ગડમ ત ર સવ દ
  • Jolitz અન વ લ યમ જ લ ટ ઝ William Jolitz બ એસ ડ 386BSD એક ક મ પ ય ટર પ ર ગ ર મ રજ કર ય અન મ ક ત સ ર સ ઓપર ટ ગ સ સ ટમ ન ક ર ત ન શર આત
યુનિવર્સલ સીરિયલ બસ
                                               

યુનિવર્સલ સીરિયલ બસ

યુનિવર્સલ સીરિયલ બસ ઇ.સ. ૧૯૯૦માં વિકસાવવામાં આવેલ એક ઉદ્યોગ માઘ્યમ છે, જે એવો કેબલ છે કે તે કોમ્પ્યુટર તથા ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોને જોડે છે. યુ.એસ.બી. પોર્ટેબલ ઉપકરણો જેવા કે ફ્લેશ ડ્રાઇવ, પ્રિન્ટર, સ્માર્ટ ફોન, પી.ડી.એ. વગેરેને કોમ્પ્યુટર સાથે જોડવામાં મદદરૂપ થાય છે.

ટક્સ
                                               

ટક્સ

ટક્સ એ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમનું ચિહ્ન છે, જે લેરી ઈવિંગ એ ૧૯૯૬માં બનાવેલું કાર્ટૂન પેંગ્વિન છે. જ્યાં પણ આ દેખાય, એનો અર્થ એ છે કે કોમ્પ્યુટર કે સિસ્ટમ લિનક્સ સાથે કામ કરી શકે છે. આ ચિહ્ન લિનક્સ કોમ્પ્યુટર રમતો જેવી કે સુપર ટ્કસ માં પણ વપરાયેલ છે. ટક્સ નામ જેમ્સ હ્યુજિસ દ્વારા પાડવામાં આવ્યું હતું, જે લિનક્સના રચયિતા લિનસ ટોરવાલ્ડ્સ ના T orvalds U ni X નું ટૂ્કુ સ્વરૂપ છે. ટક્સ એ ટક્સેડોનું ટૂ્કુ રુપ પણ છે.