Back

ⓘ મહાસાગર
                                               

હિંદ મહાસાગર

હિન્દ મહાસાગર અથવા હિંદ મહાસાગર વિશ્વમાં ત્રીજા નંબરે આવતો સૌથી મોટો સમુદ્ર છે, અને પૃથ્વીની સપાટી પર રહેલા પાણીનો લગભગ ૨૦% જેટલો ભાગ એમાં સમાવિષ્ટ છે. ઉત્તરમાં ભારતીય ઉપખંડ સાથે, પશ્ચિમમાં પૂર્વ આફ્રિકા સાથે, પૂર્વમાં હિન્દચીન, સુંદા દ્વીપસમૂહ, ઓસ્ટ્રેલિયા સાથે અને દક્ષિણમાં દક્ષિણધ્રુવીય મહાસાગરથી ઘેરાયેલો છે. વિશ્વમાં આ એક માત્ર એવો મહાસાગર છે કે જેનું નામ કોઇ દેશના નામ સાથે જોડાયેલું છે. સંસ્કૃત ભાષામાં આને રત્નાકર એટલે કે રત્ન ઉત્પન્ન કરનાર કહેવામાં આવે છે, જ્યારે પ્રાચીન હિંદુ ગ્રંથોમાં તેને હિન્દુ મહાસાગર કહેવામાં આવ્યો છે.

                                               

મે ૨૧

૧૯૩૭ – આર્કટિક મહાસાગર Arctic Oceanનાં તરતા બરફ drift ice પર, સોવિયેત સ્ટેશન નામનું પ્રથમ વૈજ્ઞાનિક સંશોધન કેન્દ્ર બન્યું. ૧૯૨૭ – ચાર્લસ લિંડબર્ગએ લા બુર્ગેટ ફિલ્ડ,પેરિસમાં ઉતરાણ કર્યું. તેમણે અવિરામ એકલ ઉડાન દ્વારા પ્રથમ વખત એટલાન્ટીક મહાસાગર પાર કર્યો. ૨૦૦૪ – શેરપા પેમ્બા દોરજીએ ૮ કલાક અને ૧૦ મિનિટમાં એવરેસ્ટ સર કર્યો. અને તેમના નજીકનાં હરીફ શેરપા લાક્પા ગેલુનો ગત વર્ષનો કિર્તિમાન વટાવ્યો. ૧૯૯૮ – સુહાર્તો Suharto, ઇન્ડોનેશિયાના સરમુખત્યારે,૩૨ વર્ષનાં શાસન બાદ,રાજીનામું આપ્યું. ૧૯૩૨ – ખરાબ હવામાનને કારણે એમિલિયા એરહાર્ટને ઉત્તર આયર્લેન્ડના પાસ્ચરમાં ઉતરાણ કરવું પડ્યું,તો પણ તે,એકલ અવિરામ ...

                                               

કેનેડા

કેનેડા એક ઉત્તર અમેરિકન દેશ છે. તે ખંડના ઉત્તર ભાગમાં સ્થિત છે, તે પૂર્વ એટલાન્ટિક મહાસાગર માંથી પશ્ચિમમાં પેસિફિક મહાસાગર સુધી વિસ્તરે છે અને ઉત્તરમાં આર્કટિક મહાસાગર સુધી તે વિસ્તરે છે.

                                               

ઉત્તર અમેરિકા

ઉત્તર અમેરિકા યુરેશીયા અને આફ્રીકા પછી દુનિયાનો ત્રીજો મોટો ખંડ છે. તેના ઉત્તરમા આર્કીટ સાગર, પૂર્વમા એટલાન્ટીક મહાસાગર, પશ્ચીમમા પ્રશાંત મહાસાગર તથા દક્ષીણમાં કૅરેબીયન સમુદ્ર આવેલા છે. તેનું ક્ષેત્રફળ ૨૪,૨૩૦,૦૦ વર્ગ કી.મી. છે. ૨૦૦૧ પ્રમાણે તેની વસ્તી ૪૫૪,૨૨૫,૦૦૦ હતી.

                                               

દક્ષિણ અમેરિકા

દક્ષિણ અમેરિકા દક્ષિણ ગોળાર્ધનો ઉપખંડ છે. દક્ષિણ અમેરિકા એટલેન્ટિક મહાસાગર અને પ્રશાંત મહાસાગર વચ્ચે આવેલો છે. દક્ષિણ અમેરિકા ક્ષેત્રફળ અને વસ્તીની દ્રષ્ટિએ ચોથો ઉપખંડ છે. દક્ષિણ અમેરિકાને ખંડ કહેવો કે ઉપખંડ કહેવો તેના માટે લોકોમાં મતભેદ છે.

                                               

ચીલી

ચિલી દક્ષિણ અમેરિકીમાં એંડિઝ પર્વત અને પ્રશાંત મહાસાગર ની વચ્ચે સ્થિત લાંબો અને સાંકડો દેશ છે. દેશ ની ઉત્તરમાં પેરુ, ઉત્તર-પૂર્વમાં બોલીવિયા, પૂર્વમાં અાર્જેન્ટીના અને દક્ષિણ છેડે ડ્રેક પેસેજ સ્થિત છે. આ દક્ષિણ અમેરિકાના બે દેશો માં છે, જેની સીમાઓ બ્રાઝીલ ને નથી મળતી. દેશની પશ્ચિમ નો પૂરો ભાગ પ્રશાંત મહાસાગર ને લાગેલ છે, જેની લંબાઈ ૬,૪૩૫ કિમી થી વધુ છે. દક્ષિણ અમેરિકા મહાદ્વીપ ની મધ્યથી દક્ષિણ છેડા સુધી ફેલાયેલ આ દેશની આબોહવામાં પણ વિવિધતા જોઈ શકાય છે.

                                               

વિશ્વ મહાસાગરો દિવસ

દર વર્ષની તારીખ જૂન ૮ ને સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા અધિકૃત રીતે વિશ્વ મહાસાગરો દિવસ તરીકે મનાવવાનું જાહેર કરાયેલ છે, જેની શરૂઆત ઈ. સ. ૨૦૦૯ના વર્ષથી કરાયેલ છે. આ સંકલ્પની રજૂઆત ૮મી જૂન ૧૯૯૨ નાં રોજ,રિઓ દ્ જાનેરો બ્રાઝીલ માં મળેલ પૃથ્વી સંમેલન માં, કેનેડા દ્વારા કરવામાં આવી હતી. અને ત્યાર બાદ આજ સુધી દર વર્ષે આ દિવસને,અનધિકૃત રીતે, વિશ્વ મહાસાગરો દિવસ રૂપે મનાવવામાં આવતો હતો. વિશ્વ મહાસાગર દિવસ એ વિશ્વનાં મહાસાગરોનું સન્માન કરવાની તક રૂપે ઉજવવામાં આવે છે, મહાસાગરો દ્વારા પ્રાપ્ત વસ્તુઓ જેમકે સમુદ્રી ભોજન, સમુદ્રી યાતાયાત સુવિધાઓ અને અન્ય કેટલીયે કિંમતી સમુદ્રી જણસોની ઉજવણીરૂપે આ દિવસ મનાવાય છ ...

                                               

ક્રિસમસ દ્વીપ

ક્રિસમસ દ્વીપ હિંદી મહાસાગરમાં સ્થિત ઓસ્ટ્રેલિયા દેશના ક્ષેત્રાધિકાર હેઠળ આવતો માત્ર ૧૩૪ ચોરસ કિલોમીટર ક્ષેત્રમાં ફેલાયેલ દ્વીપ છે. આ દેશની જનસંખ્યા લગભગ ૧૪૦૨ છે, જે દ્વીપના રહેઠાણ-લાયક ઉત્તરી છેડે રહે છે. દ્વીપ ભૌગોલિક રૂપે અલગ હોવાથી અને માનવીય હસ્તક્ષેપ અલ્પ હોવાથી અહીં ખુબ સારા પ્રમાણમાં જૈવિક વિવિધતા જોવા મળે છે, જે પર્યાવરણવિદ્ અને વૈજ્ઞાનિકોં માટે ખૂબ કામની હોવાને કારણે તેઓ અહીં અભ્યાસ અને સંશોધન કરવા માટે આવતા હોય છે.

                                               

જુલાઇ ૨૩

૧૯૬૨ – ટેલસ્ટાર Telstar ઉપગ્રહે, એટલાન્ટીક મહાસાગર પાર પ્રથમ ટેલિવિઝન પ્રસારણનાં મોજાં પ્રસારીત કર્યા. ૧૯૦૩ – ફોર્ડ મોટર કંપનિએ તેમની પ્રથમ કારનું વેચાણ કર્યું. ૧૯૮૩ – તમિલ ટાઇગરો દ્વારા ૧૩ શ્રીલંકન સેનાનાં જવાનોની હત્યા સાથે શ્રીલંકામાં ગૃહયુદ્ધની શરૂઆત થઇ. બ્લેક જુલાઇથી ઓળખાનાર, સરકારી આયોજન હેઠળ થયેલ તબાહીમાં, લગભગ ૧૦૦૦ તમિલોનો બલિ લેવાયો, અંદાજે ૪૦૦,૦૦૦ તમિલો સમુદ્રપાર પડોશી ભારતનાં તમિલ નાડુ રાજ્યમાં ભાગી ગયા અને ઘણાં અન્યોએ યુરોપ અને કેનેડામાં શરણ લીધું. ૧૯૨૬ – ફોક્ષ ફિલ્મે ફિલ્મ કચકડાની પટ્ટી પર ધ્વનિમુદ્રણ કરવા માટેની મુવિટોન ધ્વનિ પ્રણાલી નાં પેટન્ટ અધિકારો ખરીદી લિધા. ૧૯૯૫ – હેલ- ...

                                               

મે ૨૦

૫૨૬ – સિરિયા Syria અને અન્ટિઓચિયા Antiochiaમાં આવેલ ધરતીકંપમાં લગભગ ૩૦૦,૦૦૦ માણસોએ જીવ ગુમાવ્યો. ૧૬૦૯ – શેક્સપિયરનાં સોનેટો Shakespeares Sonnetsનું,લંડનમાં પ્રથમ પ્રકાશન થયું. ૧૮૭૩ – લેવિ સ્ટ્રોસ Levi Strauss અને જેકબ ડેવિસ Jacob Davis દ્વારા તાંબાનાં રિવેટ વાળા "બ્લુ જિન્સ" Jeans નાં પેટન્ટ અધિકારો પ્રાપ્ત કરાયા. ૧૪૯૮ – પોર્ટુગીઝ સફરી વાસ્કો દ ગામા Vasco da Gama,ભારતનાં કોઝિકોડે જે પહેલાં કાલિકટ તરીકે ઓળખાતું બંદરે પહોંચ્યો. ૧૮૯૧ – ચલચિત્રોનો ઇતિહાસ: થોમસ એડિસન Thomas Edisonદ્વારા પ્રથમ વખત કાઇનેટોસ્કોપ Kinetoscope ચલચિત્ર દર્શાવતું પ્રથમ પ્રાથમિક સાધનનું જાહેર નિદર્શન કરાયું. ૧૯૨૭ – ન્યુ ...

                                               

માર્ચ ૨૩

૧૯૦૩ - રાઇટ બંધુઓએ તેમનાં એરોપ્લેનનીં શોધનાં હકની સનદ patent માટે અરજી દાખલ કરી. ૧૯૪૦ - "ઓલ ઇન્ડીયા મુસ્લિમ લીગ"ની વાર્ષિક સામાન્ય સભામાં લાહોર ઠરાવ રજુ થયો. ૧૯૫૬ - પાકિસ્તાન, દુનિયાનું પ્રથમ ઇસ્લામિક ગણતંત્ર બન્યું.પાકિસ્તાનનો ગણતંત્ર દિવસ ૧૯૪૨ - બીજું વિશ્વ યુદ્ધ: હિંદ મહાસાગરમાં, આંદામાન ટાપુઓ પર જાપાને કબ્જો કર્યો. ૧૯૩૩ - એડોલ્ફ હિટલરને જર્મનીનો સરમુખત્યાર બનાવતો ૧૯૩૩ નો સમર્થનકારી કાયદો પસાર થયો. ૧૯૩૧ - ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવએ ફાંસીનાં દોરડાને ગળે લગાડ્યું વંદે માતરમ્. ૨૦૦૧ - રશિયન અવકાશ મથક "મિર"નો નાશ કરાયો, તેમને ફિજી નજીક દક્ષિણ પ્રશાંત મહાસાગર ઉપર વાતાવરણમાં તોડી પાડવામાં આવ ...

                                               

ગ્વાટેમાલાનો રાષ્ટ્રધ્વજ

ધ્વજમાં છેડા પર બે ભૂરા પટ્ટા દેશની બે તરફ આવેલા મહાસાગરો એટલાન્ટિક મહાસાગર અને પ્રશાંત મહાસાગર અને ઉપર સ્વચ્છ આકાશનું અને સફેદ રંગ શાંતિ અને શુદ્ધતાનું પ્રતિનિધિત્વ કરે છે.

                                               

કેરેબિયન સાગર

કેરેબિયન સાગર એટલાન્ટિક મહાસાગરના મધ્ય-પશ્ચિમી ભાગ સાથે જોડાયેલો સમુદ્ર છે. આ સમુદ્ર ઉષ્ણ કટિબંધીય ક્ષેત્રના પશ્ચિમી ગોળાર્ધમાં આવે છે. તેના પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ભાગમાં મેક્સિકો અને મધ્યઅમેરિકા આવેલ છે. આ સાગરનું કુલ ક્ષેત્રફળ ૨૭,૫૪,૦૦૦ ચોરસ કિલોમીટર જેટલું છે. આ સાગરમાં સૌથી વધુ ઊંડાઈ કેમન ખાઈ ખાતે છે, જે આશરે સમુદ્ર સપાટીથી ૭,૬૮૬ મીટર નીચે આવેલ છે.

                                     

ⓘ મહાસાગર

 • હ ન દ મહ સ ગર અથવ હ દ મહ સ ગર હ દ ह न द मह स गर વ શ વમ ત ર જ ન બર આવત સ થ મ ટ સમ દ ર છ અન પ થ વ ન સપ ટ પર રહ લ પ ણ ન લગભગ જ ટલ
 • પ ર સમ ઉતર ણ કર ય ત મણ અવ ર મ એકલ ઉડ ન દ વ ર પ રથમ વખત એટલ ન ટ ક મહ સ ગર પ ર કર ય ખર બ હવ મ નન ક રણ એમ લ ય એરહ ર ટ ન ઉત તર આયર લ ન ડન
 • ભ ગમ સ થ ત છ ત પ ર વ એટલ ન ટ ક મહ સ ગર મ થ પશ ચ મમ પ સ ફ ક મહ સ ગર સ ધ વ સ તર છ અન ઉત તરમ આર કટ ક મહ સ ગર સ ધ ત વ સ તર છ Hail, M February
 • મ ટ ખ ડ છ ત ન ઉત તરમ આર ક ટ સ ગર, પ ર વમ એટલ ન ટ ક મહ સ ગર પશ ચ મમ પ રશ ત મહ સ ગર તથ દક ષ ણમ ક ર બ યન સમ દ ર આવ લ છ ત ન ક ષ ત રફળ
 • અમ ર ક દક ષ ણ ગ ળ ર ધન ઉપખ ડ છ દક ષ ણ અમ ર ક એટલ ન ટ ક મહ સ ગર અન પ રશ ત મહ સ ગર વચ ચ આવ લ છ દક ષ ણ અમ ર ક ક ષ ત રફળ અન વસ ત ન દ રષ ટ એ
 • ચ લ દક ષ ણ અમ ર ક મ એ ડ ઝ પર વત અન પ રશ ત મહ સ ગર ન વચ ચ સ થ ત લ બ અન સ કડ દ શ છ દ શ ન ઉત તરમ પ ર ઉત તર - પ ર વમ બ લ વ ય પ ર વમ
 • સમ દ રન બચ વવ મ ટ ન પ રયત ન આ દ વસ કરવ મ આવ છ મહ સ ગર પર ય જન વ શ વ મહ સ ગર ન ટવર ક સ થ ભ ગ દ ર મ ક મ કર છ જ આપણ જ વનમ મહ સ ગર ન
 • ક ર સમસ દ વ પ હ દ મહ સ ગર હ દ મહ સ ગર મ સ થ ત ઓસ ટ ર લ ય દ શન ક ષ ત ર ધ ક ર હ ઠળ આવત મ ત ર ચ રસ ક લ મ ટર ક ષ ત રમ ફ લ ય લ દ વ પ છ આ દ શન
 • મન લ છ પશ ચ મ પ રશ ત મહ સ ગર મ સ થ ત દ વ પ મળ આ દ શ બન ય છ ફ લ પ ન દ વ પ - સમ હ પ ર વમ ફ લ પ ન સ મહ સ ગર થ પશ ચ મમ દક ષ ણ ચ ન સ ગરથ
 • પ ટન ટ અધ ક ર ખર દ લ ધ ટ લસ ટ ર Telstar ઉપગ રહ એટલ ન ટ ક મહ સ ગર પ ર પ રથમ ટ લ વ ઝન પ રસ રણન મ જ પ રસ ર ત કર ય તમ લ ટ ઇગર
 • રશ યન અવક શ મથક મ ર ન ન શ કર ય ત મન ફ જ નજ ક દક ષ ણ પ રશ ત મહ સ ગર ઉપર વ ત વરણમ ત ડ પ ડવ મ આવ ય - જ ડ ન યડ G. D. Naidu ગ પ લસ વ મ
 • છ ડ પર બ ભ ર પટ ટ દ શન બ તરફ આવ લ મહ સ ગર એટલ ન ટ ક મહ સ ગર અન પ રશ ત મહ સ ગર અન ઉપર સ વચ છ આક શન અન સફ દ ર ગ શ ત અન શ દ ધત ન પ રત ન ધ ત વ
 • દ શ અન ન ઋત ય ખ ણ ન સરહદ તરફ બ ર ઝ લ દ શ ત મજ ઉત તર દ શ મ એટલ ન ટ ક મહ સ ગર આવ લ છ ગ ય ન ભ ગ લ ક ર ત દક ષ ણ અમ ર ક સ થ જ ડ ય લ હ વ છત સ સ ક ત ક