Back

ⓘ વિકિપીડિયા
                                               

હાઉ વિકિપીડિયા વર્ક્સ

હાઉ વિકિપીડિયા વર્ક્સ, એ ફોએબ આયર્સ, ચાર્લ્સ મેથ્યુઝ અને બેન યેટ્સનું પુસ્તક છે. તે વિકિપીડિયા વિશ્વકોશનો કેવી રીતે ઉપયોગ કરવો તેમજ યોગદાન આપવું તે સંબંધિત "વિદ્યાર્થીઓ, પ્રોફેસરો, રોજિંદા વિશેષજ્ઞો અને પ્રશંસકો" પર કેન્દ્રિત પુસ્તક છે. તે શિક્ષકો, વપરાશકર્તાઓ અને સંશોધકો માટે વિશિષ્ટ વિભાગો પ્રદાન કરે છે. હાઉ વિકિપીડિયા વર્ક્સ એન્ડ હાઉ યુ બીકમ પાર્ટ ઓફ ઇટ એ ‘નો સ્ટાર્ચ પ્રેસ’ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે, જે તેમની ટેકનિકલ હાઉ-ટુ બુક્સની શ્રેણીનો એક ભાગ છે. પુસ્તક મૂળરૂપે જીએનયુ ફ્રી ડોક્યુમેન્ટેશન લાઇસન્સ હેઠળ પ્રકાશિત થયું હતું. પ્રકાશન સમયે વિકિપીડિયાને પણ જીએફડીએલ હેઠળ પ્રકાશિત કર ...

                                               

ધ વિકિપીડિયા રિવોલ્યુશન

વિકિપીડિયા રિવોલ્યુશન: હાઉ અ બંચ ઑફ નોબડીઝ ક્રિએટેડ ધ વર્લ્ડસ ગ્રેટેસ્ટ એન્સાયક્લોપિડિયા એ ૨૦૦૯નું વેબ મીડિયા સંશોધક અને લેખક એન્ડ્રુ લિહનું લોકપ્રિય ઇતિહાસ પુસ્તક છે. તેના પ્રકાશન સમયે તે ઓનલાઇન જ્ઞાનકોશ અંગ્રેજીમાં વિકિપીડિયાનું "એકમાત્ર વર્ણન" હતું. તેમાં ૨૦૦૦ની શરૂઆતથી ૨૦૦૮ સુધીના સમયગાળાને આવરી લેવામાં આવ્યો છે. લોકપ્રિય ઇતિહાસ તરીકે લખાયેલા આ લખાણમાં જીમ્મી વેલ્સ, લેરી સેંગર અને વોર્ડ કનિંગહામના ટૂંકા જીવનચરિત્રોથી માંડીને વિકિપીડિયાના ઇતિહાસમાં માઈકલ અસાંજે વિવાદ અને સેજેન્થલર ઘટના જેવી કુખ્યાત ઘટનાઓની ટૂંકી વિગતોનો સમાવેશ થાય છે. લિહ વિકિપીડિયા પર પ્રારંભિક પ્રભાવોના મહત્વનું વર્ણન ...

                                               

ધ વર્લ્ડ એન્ડ વિકિપીડિયા

ધ વર્લ્ડ અને વિકિપીડિયા: હાઉ વી આર એડીટીંગ રિયાલિટી એ એક બ્રિટિશ ભાષાશાસ્ત્રી એન્ડ્રુ ડાલ્બી દ્વારા લખાયેલું પુસ્તક છે અને ૨૦૦૯ માં સિદૂરી બુક્સ દ્વારા પ્રકાશિત થયું હતું. લેખક વિશાળ જ્ઞાનકોશની પરંપરાની તપાસ દ્વારા વિકિપીડિયાના જન્મ અને વૃદ્ધિ માટેનો સંદર્ભ પ્રદાન કરે છે. વિશ્વસનીયતા અને ભાંગફોડની સમસ્યા જેવા તેના નિષ્ણાત અને બિન-નિષ્ણાત ફાળો આપનારાઓના કાર્ય અને સમુદાયી વર્તણૂકની ચર્ચા કરવામાં આવે છે. ડાલ્બીએ અંગ્રેજી, ફ્રેન્ચ અને જર્મન વિકિપિડિયાના અસંખ્ય બનાવોને આવરી લીધા છે અને સમૂહ માધ્યમોમાં વિકિપીડિયા તેની કેન્દ્રિય અને જવાબદાર ભૂમિકા ધારણ કરશે તેવા આશાવાદી દૃષ્ટિકોણથી તે પોતાની વાત ...

                                               

વુમેન ઇન રેડ

વુમેઇન રેડ વિકિપીડિયા સામગ્રીમાં વર્તમાન લિંગ પક્ષપાતને સંબોધિત કરતો એક વિકિ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ મહિલા જીવનચરિત્ર, મહિલા કાર્યો અને મહિલા સમસ્યાઓ સંબંધિત સામગ્રી બનાવવા પર કેન્દ્રિત છે. પ્રોજેકટનું નામ હાલના વિકિપીડિયા લેખોમાં હાયપરલિંક્સ પર રાખવામાં આવ્યું છે જે સંકળાયેલ લેખ ગુમ થયેલ છે તે સૂચવવા લાલ રંગમાં પ્રદર્શિત થાય છે.

                                               

સ્ટીવન પ્રુઇટ

સ્ટીવન પ્રુઇટ એક અમેરિકન વિકિપીડિયા સંપાદક છે જે અંગ્રેજી વિકિપીડિયા પર સૌથી વધુ સંપાદનો ધરાવે છે. ૩૦ લાખથી વધુ સંપાદનો અને ૩૫,૦૦૦થી વધુ લેખો બનાવ્યા હોવાથી તેને ૨૦૧૭માં ટાઇમ મેગેઝિન દ્વારા ઇન્ટરનેટ પરના ૨૫ સૌથી મહત્વપૂર્ણ પ્રભાવક વ્યક્તિ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. પ્રુઇટ, "સેર એમેન્ટીઓ દી નિકોલાઓ" છદ્મ નામથી સંપાદનો કરે છે. તેઓ વુમન ઇન રેડ પ્રોજેક્ટ દ્વારા મહિલાઓના સમાવેશને પ્રોત્સાહન આપવા માટે વિકિપીડિયા પર પદ્ધતિસરના પૂર્વગ્રહ સામે લડે છે.

                                               

વિકિમીડિયા ફાઉન્ડેશન

વિકિમીડિયા ફાઉન્ડેશન એ સાન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયા, સંયુક્ત રાજ્ય અમેરિકા માં આવેલી એક નફારહિત સંસ્થા છે. આ સંસ્થા વિવિધ ઑન-લાઇન પરિયોજનાઓ ચલાવે છે, જેમકે વિકિપીડિયા, વિકિસોર્સ, વિકિ પુસ્તક વગેરે.

                                               

જિમ્મી વેલ્સ

જિમ્મી વેલ્સ હુંતિવલી, અલબામા ખાતે જન્મ્યા હતા. એમણે એક નાની ખાનગી શાળામાં અભ્યાસ કરી, પછી એક યુનિવર્સિટીમાં સ્નાતક, અને ત્યારબાદ વાણિજ્ય શાખામાં અનુસ્નાતકની પદવી મેળવી. ત્યારબાદ વેલ્સ એક વાણિજ્ય કંપનીમાં નોકરી કરવા લાગ્યા અને ત્યારબાદ કેટલાક વર્ષો સુધી એમણે શિકાગો ખાતે એક વાયદા અને વિકલ્પ કંપનીના શોધ નિર્દેશક તરીકે કામ કર્યું. ઈ. સ. ૧૯૯૬ના વર્ષમાં જિમ્મી વેલ્સ અને એમના બે સાથીઓએ મળીને એક વેબ પોર્ટલની સ્થાપના કરી અને એમણે વિકિપીડિયા અને નુપેડિયા માટે પ્રારંભિક ધનરાશિ ઉપલબ્ધ કરાવી.

                                               

અઠવાડિયું

અઠવાડિયું કુલ સાત દિવસનું હોય છે. બુધવાર એ અઠવાડિયાનો ચોથો દિવસ છે. મંગળવાર એ અઠવાડિયાનો ત્રીજો દિવસ છે. રવિવાર એ અઠવાડિયાનો પહેલો દિવસ છે. શુક્રવાર એ અઠવાડિયાનો છઠ્ઠો દિવસ છે. શનિવાર એ અઠવાડિયાનો સાતમો તેમ જ છેલ્લો દિવસ છે. ગુરુવાર એ અઠવાડિયાનો પાંચમો દિવસ છે. સોમવાર એ અઠવાડિયાનો બીજો દિવસ છે. આખા વર્ષના કુલ ૫૨ બાવન અઠવાડિયાં હોય છે.

                                               

ન્યુપીડિયા

ન્યુપીડિયા એ અંગ્રેજી ભાષાનો, વેબ-આધારિત જ્ઞાનકોશ હતો, જેના લેખો, સંબંધિત વિષયની કુશળતા ધરાવતા સ્વયંસેવક યોગદાનકર્તાઓ દ્વારા લખવામાં આવ્યા હતા અને પ્રકાશન પહેલાં સંપાદકો દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી અને તેમને મફત સામગ્રી તરીકે લાઇસન્સ આપવામાં આવ્યું હતું. તેની કલ્પના જિમ્મી વેલ્સ દ્વારા કરવામાં આવી હતી અને તેની કંપની બોમિસે અન્ડરરાઇટ કરી હતી. ન્યુપીડિયા ઓક્ટોબર ૧૯૯૯ થી સપ્ટેમ્બર ૨૦૦૩ સુધી કાર્યરત હતું. તે આજે વિકિપીડિયાના પુરોગામી તરીકે જાણીતું છે, પરંતુ જીવંત વિકી-આધારિત અપડેટને બદલે ન્યુપીડિયા પાસે લેખની સામગ્રીને નિયંત્રિત કરવા માટે સાત-પગલાની મંજૂરીની પ્રક્રિયા હતી. ન્યુપીડિયાની રચના ...

                                               

પ્રસ્તુત લેખ

પ્રસ્તુત લેખ વિભાગ શરૂ કરવા પાછળનો મૂળભુત ઉદ્દેશ્ય તો એ હતો કે કોઈ એક કે અમુક લેખો પર મોટા ભાગનાં સક્રિય સભ્યો સહિયારી રીતે કાર્ય કરે અને તેને મઠારીને સુદૃઢ બનાવે. પરંતુ જેમ જેમ સક્રિય સભ્યોની સંખ્યા વધતી ગઈ તેમ તેમ દરેકની વ્યક્તિગત રુચિને અનુરૂપ એક કરતાં વધુ લેખો પર સમાંતરે વત્તું-ઓછું કામ થવા લાગ્યું, અને અનેક લેખો બન્યાં જેમાંથી મોટા ભાગનાં સ્ટબ અને સબ સ્ટબ કક્ષાનાં રહી ગયાં. હાલનાં પરિપેક્ષ્યમાં પ્રસ્તુત લેખ એટલે એવો લેખ એવા લેખો કે જે સંપૂર્ણ માહિતીથી પૂર્ણ હોય, જેમાં સંદર્ભો ટાંકેલા હોય, જોડણીની અને વાક્ય રચનાની ભૂલો ના હોય, અને તેમાં વધુ કશું યોગદાન કરવાનો ખાસ અવકાશ ના રહ્યો હોય. આવ ...

                                               

લેરી સેંગર

લોરેન્સ માર્ક સેંગર અમેરિકન ઇન્ટરનેટ પ્રોજેક્ટ ડેવલપર અને ઇન્ટરનેટ એનસાયક્લોપીડિયા વિકિપીડિયાના સહ-સ્થાપક છે. તેમણે વિકિપીડિયાની મૂળ નિયામક નીતિનો મોટા ભાગનો હિસ્સો લખ્યો હતો. સેંગરે ન્યુપીડિયા, સિટિઝેન્ડિયમ અને એવેરિપીડિયા જેવી અન્ય ઓનલાઇન શૈક્ષણિક વેબસાઇટ્સ પર કામ કર્યું છે. કૉલેજમાં અભ્યાસ કરતી વખતે સેંગરે શૈક્ષણિક હેતુઓ માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં રસ વિકસાવ્યો અને ૨૦૦૦માં ઓનલાઇન એનસાયક્લોપીડિયા ન્યુપીડિયામાં એડિટર-ઇન-ચીફ તરીકે જોડાયા. ન્યુપીડિયાની ધીમી પ્રગતિથી નિરાશ થયેલા સેંગરે ન્યુપીડિયાની પીઅર-રિવ્યૂ પ્રક્રિયા મારફતે લેખો માંગવા અને મેળવવા માટે વિકિનો ઉપયોગ કરવાની દરખાસ્ત કરી હતી ...

                                               

વિકિપીડિયાના અંતની ભવિષ્યવાણીઓ

વિવિધ પ્રકાશનો અને વિવેચકોએ વિકિપીડિયાના અંતની અનેક ભવિષ્યવાણીઓ રજૂ કરી છે. વિકિપીડિયા જાણીતું બન્યું કે તરત જ ૨૦૦૫ની આસપાસ - તેની લોકપ્રિયતામાં ઘટાડો દર્શાવતી એક પછી એક ઘટનાઓ સામે આવી હતી, જે વિવિધ ધારણાઓ અને આરોપો પર આધારિત છે. ઉદાહરણ તરીકે, કેટલાક વિકિપીડિયાના લેખોની ગુણવત્તામાં ઘટાડો થયો હોવાનો દાવો કરે છે, જ્યારે કેટલાક કહે છે કે સંભવિત સંપાદકો પાછા વળી રહ્યા છે. અન્ય સૂચવે છે કે વિકિપીડિયા સમુદાયમાં મતભેદ, પ્રોજેક્ટ તરીકે વિકિપીડિયાને પતન તરફ દોરી જશે. કેટલીક આગાહીઓ વિકિપીડિયાની ટીકાને જીવલેણ ખામી તરીકે રજૂ કરે છે, તો કેટલાક આગાહી કરે છે કે પ્રતિસ્પર્ધી વેબસાઇટ વિકિપીડિયા જે કરશે તે ...

                                               

વિકિપીડિયાની યાદી

ઢાંચો:Project lists This page contains a list of the official Wikipedias under the auspices of the Wikimedia Foundation for various languages. Test Wikipedias are listed at the Wikimedia Incubator Wiki project. All 276 Wikipedias are ordered by article count. The table lists each language name in English linked to the English Wikipedia entry for the language and the "local" name, in the language itself linked to the article in that languages wiki. It also lists for each wiki the language code used in its URL and in interwiki links to it linked to the local Main Page, as well as statistics ...

                                               

સ્વાગત

વિકિપીડિયા મુક્ત વિશ્વજ્ઞાનકોષમાં નવા જોડાયેલ સભાસદનું ઉપરોક્ત શબ્દોથી હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. તમે થોડો મહાવરો કરીને આ જ્ઞાનકોષમાં સુધારા વધારા કરી શકો છો. નવું ખાતુ ખોલાવવું જરૂર નથી, પણ ખાતું ખોલાવી લોગ ઈન કરી ફેરફાર કરવાથી આની યોગ્ય નોંધ થાય છે તથા આપને પણ આત્મસંતોષ થાય છે કે ક્યાં ફેરફાર કરેલ છે. ચર્ચામાં લખાણ કરતી વખતે પોતાની સહી, તારીખ અને સમય લખવાનું ભુલતા નહી. કી બોર્ડની કલમ લઈ લખવાનું શરુ કરો અને જ્ઞાનમાં વધારો કરો.

                                     

ⓘ વિકિપીડિયા

  • હ ઉ વ ક પ ડ ય વર ક સ, એ ફ એબ આયર સ, ચ ર લ સ મ થ ય ઝ અન બ ન ય ટ સન પ સ તક છ ત વ ક પ ડ ય વ શ વક શન ક વ ર ત ઉપય ગ કરવ ત મજ ય ગદ ન આપવ
  • વ ક પ ડ ય ર વ લ ય શન : હ ઉ અ બ ચ ઑફ ન બડ ઝ ક ર એટ ડ ધ વર લ ડસ ગ ર ટ સ ટ એન સ યક લ પ ડ ય એ ન વ બ મ ડ ય સ શ ધક અન લ ખક એન ડ ર લ હન લ કપ ર ય
  • ધ વર લ ડ અન વ ક પ ડ ય : હ ઉ વ આર એડ ટ ગ ર ય લ ટ એ એક બ ર ટ શ ભ ષ શ સ ત ર એન ડ ર ડ લ બ દ વ ર લખ ય લ પ સ તક છ અન મ સ દ ર બ ક સ દ વ ર
  • મ દ વસ છ આ દ વસ પછ વર ષ પ ર થવ મ દ વસ બ ક રહ છ ગ જર ત વ ક પ ડ ય લ ખ ધર વત વ ક પ ડ ય ઓન ય દ મ શ મ લ થય - પ રહલ દ જ ઠ લ લ
  • વ ક પ ડ ય એશ યન મહ ન મ થય લ ય ગદ ન ન આક રણ
  • વ મ ન ઇન ર ડ વ ક પ ડ ય સ મગ ર મ વર તમ ન લ ગ પક ષપ તન સ બ ધ ત કરત એક વ ક પ ર જ ક ટ છ આ પ ર જ ક ટ મહ લ જ વનચર ત ર, મહ લ ક ર ય અન મહ લ સમસ ય ઓ
  • IST અવ ક ન બ દ ધ પ રત મ ક - તક - ઇન, તખ ત બહ બ ભ ર, વઝ ર ખ ન મસ જ દ વ ક પ ડ ય એશ યન મહ ન મ થય લ ય ગદ ન ન આક રણ ઓછ મ ઓછ પ ચ લ ખ બન વવ ન
  • સ ટ વન પ ર ઇટ એક અમ ર કન વ ક પ ડ ય સ પ દક છ જ અ ગ ર જ વ ક પ ડ ય પર સ થ વધ સ પ દન ધર વ છ લ ખથ વધ સ પ દન અન થ વધ લ ખ બન વ ય
  • એક નફ રહ ત સ સ થ છ આ સ સ થ વ વ ધ ઑન - લ ઇન પર ય જન ઓ ચલ વ છ જ મક વ ક પ ડ ય વ ક સ ર સ, વ ક પ સ તક વગ ર ચ હ નન રચન વ ક પ ડ ય ન સદસ ય ન ઓલક સ
  • જ મ મ વ લ સ અન એમન બ સ થ ઓએ મળ ન એક વ બ પ ર ટલન સ થ પન કર અન એમણ વ ક પ ડ ય અન ન પ ડ ય મ ટ પ ર ર ભ ક ધનર શ ઉપલબ ધ કર વ Swiss award for Wikipedia
નોબેલ પારિતોષિક વડે સન્માનીત મહાનુભાવો
                                               

નોબેલ પારિતોષિક વડે સન્માનીત મહાનુભાવો

નોબેલ પારિતોષિક વડે સન્માનીત મહાનુભાવો ની વર્ષવાર સંપૂર્ણ યાદી જોવા માટે: વર્ષ ૨૦૧૪: શાંતિ માટેનું નોબેલ પારિતોષિક - કૈલાશ સત્યાર્થી નોબેલ પારિતોષિક વડે સન્માનીત મહાનુભાવો અંગ્રેજી વિકિપીડિયા પર