Back

ⓘ ઔષધીય વનસ્પતિઓ
                                               

અસીમા ચેટર્જી

અસીમા ચેટર્જી એક ભારતીય કાર્બનિક રસાયણશાસ્ત્રી હતાં, જે કાર્બનિક રસાયણશાસ્ત્રી અને ફાયટોમેડિસિનના ક્ષેત્રમાં કામ માટે જાણીતા હતાં. તેમના સૌથી નોંધપાત્ર કાર્યમાં વિંઝા આલ્કલોઇડ્સ પર સંશોધન, એન્ટિ-એપીલેપ્ટીક દવાઓના વિકાસ અને એન્ટી મેલેરિયલ દવાઓનો વિકાસ શામેલ છે. તેમણે ભારતીય ઉપખંડની ઔષધીય વનસ્પતિઓ પરના નોંધપાત્ર કાર્યની રચના પણ કરી. ભારતીય વિશ્વવિદ્યાલયમાંથી ડોકટરેટ ઑફ સાયન્સ મેળવનારા તે પ્રથમ મહિલા હતાં.

                                               

રાજપીપલા

રાજપીપલા અથવા રાજપીપળા ગુજરાત રાજ્યના મધ્યપૂર્વ ભાગમાં આવેલા તેમ જ વનાચ્છાદિત ડુંગરાળ પ્રદેશ ધરાવતા નર્મદા જિલ્લાનાં નાંદોદ તાલુકામાં આવેલું નગર છે, જે નાંદોદ તાલુકાનું તથા નર્મદા જિલ્લાનું મુખ્ય મથક પણ છે.

                                               

કાંગેર ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન

કાંગેર ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા છત્તીસગઢ રાજ્યમાં આવેલા બસ્તર જિલ્લામાં આવેલું એક જંગલ છે. પ્રકૃતિએ કાંગેર ઘાટીને એવી સંપદા આપી છે, જ્યાં વનશ્રી પોતાના પૂરા શ્રૃંગારમાં સજીને, મંત્રમુગ્ધ કર દેનારી દૃશ્યાવલીઓને સમેટીને, ભૂમિગાર્ભિત ગુફાઓને છાતી સાથે વળગાડીને એવી રીતે ઊભી હોય છે કે જાણે માનો આપના આગમનનો ઇંતેજાર કરી રહી હોય. કાંગેર ઘાટીનું દર્શન એક સંતોષપ્રદ, અવર્ણનીય તથા બેજોડ પ્રાકૃતિક અનુભવનું ઉદાહરણ છે.

                                               

સોમેશ્વર બીચ

સોમેશ્વર બીચ એક દરિયાકિનારે આવેલ બીચ છે, જે ઉલાલ, મેંગલોર, ભારત ખાતે આવેલ છે. સોમેશ્વર બીચ નામ આ દરિયાકિનારે આવેલ ભગવાન સોમેશ્વરના મંદિપર થી આવ્યું છે, કારણ કે સોમનાથ મંદિર કેટલીક સદીઓ આ સમુદ્ર કિનારા પર ઉભું છે. અનંત સુવર્ણ રેતીનો પટ ચાલવા તથા સૂર્યસ્નાન માટે આદર્શ છે. અહીં પાણીમાં સંતાયેલા પથ્થરો અને આ કિનારાની ભૌગોલિક રચના અને વેગીલા જળપ્રવાહને કારણે આ કિનારે તરવું હિતાવહ નથી. દર વર્ષે અહીંના સમુદ્રમાં તરણ માટે ગયેલા તરવૈયાઓ પૈકી પાણીના પ્રવાહમાં ખેંચાઈ જઈને જીવન ખોઈ બેસવાના બનાવો બન્યા છે. આ બીચની બિલકુલ નજીકમાં એક ટેકરી છે, જેને ઓટ્ટીનેને ટેકરી Ottinene hill કહેવાય છે. આ ટેકરીની ટોચ પ ...

                                               

અંબાડી (વનસ્પતિ)

અંબાડી એ ભારતમાં ઉગતી એક આયુર્વેદિક ઔષધીનો છોડ છે. અંબાડીના પર્ણનું શાક બનાવવામાં આવે છે. અંબાડીના છોડને ઉખેડી નાખ્યા પછી તેના મૂળ પકડી ઝૂડી નાંખવાથી તેની છાલમાંથી રેષા છૂટા પડે છે અને તેમાંથી દોરડાં બનાવવામાં આવે છે.

                                               

કુંવારપાઠું

કુંવારપાઠું, આપણા દેશના તમામ મેદાની પ્રદેશોમાં કુદરતી રીતે ઊગે છે. દરિયાકાંઠે, રણવિસ્તારમાં,પહાડી પ્રદેશોમાં એ વધારે પ્રમાણમાં થાય છે. આર્યુવેદ તથ યૂનાની ચિકિત્સા-પધ્ધતિઓમાં એનો પુષ્કળ ઉપયોગ કરવામાં આવે છે. ઉપરાંત શાક,અથાણું,મુરબ્બો,જામ તથા અન્ય પૌષ્ટિક ખાદ્યપદાર્થો બનાવવામાં પણ એનો ઉપયોગ થાય છે. ગામડાંના તથા શહેરી વિસ્તારના મોટાભાગના લોકો કુંવારપાઠુંના ગુણો તથા ઉપયોગોથી પરિચિત છે. કુંવારપાઠુંનું આધુનિક કુળ લિલિયેસી Lilliaceae-રસાનાદિ વર્ગનું ગણી શકાય. આ વર્ગમાં લસણ, ડુંગળી, લાંગલી,ચોપચીની, શતાવરી, મૂસળી, જીવક, મેદા વગેરે વનસ્પતિઓ આવે છે. ગુણધર્મ તથા ઉપયોગની દ્રષ્ટીએ આ વનસ્પતિઓમાં કોઇ સામ્ ...

                                               

અશેળિયો

અશેળિયો એક ઔષધિય વનસ્પતિ છે. તેનું વૈજ્ઞાનિક નામ લેપિડિયમ સટાઇવમ છે. ભારત દેશમાં મધ્ય પ્રદેશ રાજ્યના ખાનદેશમાં તેમજ મુંબઈ-મહારાષ્ટ્રમાં તેની ખેતી કરવામાં આવે છે. આ ઉપરાંત વિશ્વમાં ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, નેધરલેન્ડ અને સ્કેન્ડીનાવિયા ખાતે પણ તેની ખેતી કરવામાં આવે છે. અશેળિયાના છોડ એક વર્ષમાં એકથી બે ફૂટ જેટલા ઊંચા થાય છે, જેને નદી-નાળાના કિનારા પરની જમીન વધુ માફક આવે છે. તેનો પાક ફાગણ-ચૈત્ર મહિનામાં તૈયાર થાય છે. તેનાં મૂળ પાસેનાં પર્ણો લાંબી ડીંટડીવાળાં અને વિભાજીત હોય છે. ડાંડી પરનાં પર્ણો ડીંટડી વગરનાં અને સાંકડાં હોય છે, જેની ઉપર સફેદ રૂંછા જોવા મળે છે. તેનાં ફળ દોઢ ઈંચ લાંબી રેખા જેવાં હોય ...

                                               

કરમદાં

ઢાંચો:Taxobox કરમદાં કરમદાં એ એક ગીચ ઝાડી આકારમાં ફેલાતી વનસ્પતિ છે. તેનું વૈજ્ઞાનિક નામ કૈરિસા કૈરેંડસ Carissa carandus છે. કરમદાંના ફળોનો ઉપયોગ શાક તથા અથાણું બનાવવા માટે કરવામાં આવે છે. આ વનસ્પતિ ભારત દેશમાં રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને હિમાલયના વિસ્તારક્ષેત્રમાં જોવા મળે છે. આ ઉપરાંત કરમદાં નેપાળ તથા અફઘાનિસ્તાનમાં પણ જોવા મળે છે. આ છોડ બીજ માંથી ઓગસ્ટ કે સપ્ટેમ્બર મહીનામાં ૧.૫ મીટર જેટલા અંતર પર રોપવામાં આવે છે. કટિંગ અથવા બડિંગ પદ્ધતિ દ્વારા પણ આ રોપા તૈયાર કરી શકાય છે. બે વર્ષના છોડમાં ફળ આવવા લાગે છે. ફૂલ બેસવાનું માર્ચ મહીનામાં શરૂ થાય છે અને જુલાઇથી સપ્ટેમ્બર મહીના વચ્ચે ફળ ...

                                               

ગુલાબ

ગુલાબ એક બહુવર્ષીય ફુલ ક્ષુપ કે લતા છે. તે રોઝેસી કુળમાં આવે છે, જેમાં ૧૦૦થી વધારે પ્રજાતિઓ છે અને વિવિધ રંગોમાં છે. આ પ્રજાતિઓ ટટ્ટાર ક્ષુપથી માંડીને આરોહી કે તલસર્પી છોડવાઓનું જૂથ ધરાવે છે, જેમના પ્રકાંડ મોટેભાગે તીક્ષ્ણ કાંટા ધરાવે છે. ગુલાબને કાંટા હોય છે એવું સામાન્યપણે ભૂલથી મનાય છે. કાંટા રૂપાંતરિત શાખાઓ કે પ્રકાંડો છે, જ્યારે ગુલાબ પર તીક્ષ્ણ બહિસરણો રૂપાંતિરત અધિચર્મી પેશીઓ છે. મોટા ભાગના ગુલાબ એશિયાના વતની છે. થોડીક પ્રજાતિઓ યુરોપ, ઉત્તર અમેરિકા અને ઉત્તર-પશ્ચિમ આફ્રિકાની છે. ગુલાબની દેશી, ઉછેરેલી અને સંકર તમામ પ્રકારની જાતિઓ તેમની સુંદરતા અને સુંગધ માટે વ્યાપકપણે ઉગાડવામાં આવે છ ...

                                               

નીલગિરી

નીલગિરી) મર્ટલ કુળ મર્ટસિયાપ્રજાતિના પુષ્પિતવૃક્ષોની એક અલગ જાતિછે. આ જાતિના સદસ્ય ઓસ્ટ્રેલિયાના પુષ્પિત વૃક્ષોમાં મુખ્ય છે. નીલગિરી ની 700થી વધુ પ્રજાતિઓમાંથી મોટા ભાગની ઓસ્ટ્રેલિયન મૂળની છે,અને એમાંથી બહુ જ નાની સંખ્યામા ન્યૂ ગિની અને ઇંડોનેશિયાની આસપાસના ક્ષેત્રોઅને સુદૂર ઉત્તરમાં ફિલિપાઇન દ્વીપસમૂહોમાં જોવા મળે છે. ફક્ત 15 પ્રજાતિઓ ઓસ્ટ્રેલિયાની બહાર જોવા મળે છે,અને ફક્ત 9 ઓસ્ટ્રેલિયામાં નથી હોતી. નીલગિરી ની પ્રજાતિઓ અમેરિકા,યુરોપ,આફ્રિકા,ભૂમધ્યસાગરીય બેસિન,મધ્ય-પૂર્વ,ચીન અને ભારતીય ઉપમહાદ્વીપ સહિત સમગ્ર ઉષ્ણકટિબંધીય અને ઉપઉષ્ણકટિબંધીય ક્ષેત્રમાં ઉગાડવામાં આવે છે. નીલગિરી ત્રણ સમાન જાત ...

                                     

ⓘ ઔષધીય વનસ્પતિઓ

  • વ ક સ અન એન ટ મ લ ર યલ દવ ઓન વ ક સ શ મ લ છ ત મણ ભ રત ય ઉપખ ડન ઔષધ ય વનસ પત ઓ પરન ન ધપ ત ર ક ર યન રચન પણ કર ભ રત ય વ શ વવ દ ય લયમ થ ડ કટર ટ
  • સ ગમન સ દર દ શ ય વલ ન હ ળવ ન આન દ મ ણ શક ય છ ટ કર પર ક ણ વનસ પત ઓ અન ઘણ ઔષધ ય છ ડ છ ક જ ક દરત ર ત આ ટ કર પર ઉગ ન કળ છ સ મ શ વર બ ચ
  • બ જ સ જ હલ દ ચ ર, ત દ ક સમ, બ ત, વ સ અન અન ય ઘણ પ રક રન ઔષધ ય વનસ પત ઓ જ વ મળ છ પક ષ ઓન કલરવ સ ભળવ હ ય ત ક ગ ર ઘ ટ મ આપન સ વ ગત
  • અ બ ડ એ ભ રતમ ઉગત એક આય ર વ દ ક ઔષધ ન છ ડ છ અ બ ડ ન પર ણન શ ક  ભ જ બન વવ મ આવ છ અ બ ડ ન છ ડન ઉખ ડ ન ખ ય પછ ત ન મ ળ પકડ ઝ ડ ન ખવ થ
  • વ જ ઞ ન સ થ પત ય સ દ શ વ યવહ ર ઇજન ર ખ ત આર ગ ય ઉદ ય ગ ઔષધ ય વનસ પત ઓ હવ મ ન લ ક અન સમ જશ સ ત ર લગ ન લ કશ હ મધ યમ વર ગ પ રત જ ઞ
  • આ વર ગમ લસણ, ડ ગળ લ ગલ ચ પચ ન શત વર મ સળ જ વક, મ દ વગ ર વનસ પત ઓ આવ છ ગ ણધર મ તથ ઉપય ગન દ રષ ટ એ આ વનસ પત ઓમ ક ઇ સ મ ય નથ છત
  • સ જ ઊ ચ ઈ વધ રવ જ વ તકલ ફ વ ળ એ કરવ મ આવ છ પ સ તક: વસ ધર ન વનસ પત ઓ ભ ગ - પ ન ન સપ દક: અશ ક શ ઠ, નવભ રત સ હ ત ય મ દ રન પ રક શન
મુખપૃષ્ઠ/ટ્રાયલ ૨૦૧૫
                                               

મુખપૃષ્ઠ/ટ્રાયલ ૨૦૧૫

આ પાનું અહીં હાલમાં બદલાવાયેલા મુખપૃષ્ઠના દેખાવને વધુ સુંદર અને વધુ ઉપયોગી બનાવવાના પ્રયાસરૂપે-પ્રયોગાત્મક કાર્ય માટે, અસંરક્ષિત છે. કામ પત્યે આ પાનું ડિલિટ કરાશે