Back

ⓘ સમાજશાસ્ત્ર
                                               

સમાજશાસ્ત્ર

સમાજશાસ્ત્ર એ વ્યક્તિના સામાજિક જીવનનો, વ્યક્તિઓથી બનેલા સમૂહજીવનની આંતરક્રિયાઓ અને આંતરસંબંધોનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરતું વિજ્ઞાન છે. તે એક સામાજિક વિજ્ઞાન છે. તે સમાજમાં બનતી સામાજિક ઘટનાઓ, સંબંધો અને સામાજિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરે છે અને આવા અભ્યાસ દ્વારા જુદા જુદા બનાવો વચ્ચેના સંબંધો, કાર્યકારણ સંબંધો રજૂ કરી નવા સિદ્ધાંતો આપે છે.

                                               

શિક્ષણનું સમાજશાસ્ત્ર

શિક્ષણનું સમાજશાસ્ત્ર એ શિક્ષણ અને સમાજ વચ્ચેના સંબંધોનો વૈજ્ઞાનિક અભ્યાસ કરતી સમાજશાસ્ત્રની એક શાખા છે. જ્યોર્જ પેઈનને શિક્ષણના સમાજશાસ્ત્રના જનક તરીકે ઓળખવામાં આવે છે.

                                               

ભૂગોળ

ભૂગોળ (એ પૃથ્વી પર આવેલાં સ્થળો તથા તેમાં રહેલા પારિમાણિક તથા માનવીય ફેરફારોના અભ્યાસનું શાસ્ત્ર છે. "ભૂ" નો અર્થ સંસ્કૃતમાં પૃથ્વી થાય છે. આધુનિક ભૂગોળશાસ્ત્ર એ એક વૈવિધ્યપૂર્ણ શાખા છે જેમાં લગભગ તમામ અન્ય વિજ્ઞાનના અંશ જોવા મળે છે. ભૂગોળ એ અત્યંત વ્યાપક વિષય હોવાથી તેની વ્યાખ્યા કરવી કે તેને વિજ્ઞાન કે સમાજશાસ્ત્ર જેવા વિભાગોમાં વર્ગીકૃત કરવું એ એક મુશ્કેલ કામ છે, અને આવા પ્રયત્નો અવારનવાર વિવાદોને આમંત્રણ આપે છે.ભૂગોળ એ વ્યાપક વિજ્ઞાન છે.ભૂગોળશાસ્ત્ર જૂનો શબ્દ છે. કોઈ વિષય જેનો અભ્યાસ વૈજ્ઞાનિક રીતે થતો હોય તેને વિજ્ઞાન કહેવાય. સમાજશાસ્ત્રને પણ વિજ્ઞાન કહી શકાય.

                                               

સામાજિક

સામાજિક એટલે વ્યક્તિઓ અથવા સમૂહો વચ્ચેની આંતરક્રિયાત્મક પરિસ્થિતિ. ભૌતિક હાજરી ન હોય તો પણ એક વ્યક્તિના વર્તન પર અન્ય વ્યક્તિ અથવા સમુહનું હોવું અસર કરે ત્યારે તે સામાજિક સ્થિતિ બને છે. આમ, સામાજિક સંજ્ઞા બે કે તેથી વધુ વ્યક્તિ અથવા જૂથોના હોવાથી કંઈક વિશેષ એવી તેમની આંતરક્રિયામાંથી ઉપસતી પરિસ્થિતિનો નિર્દેશ કરે છે.

                                               

વિજ્ઞાન

વિજ્ઞાન એટલે એક એવી પદ્ધતિ કે જેમાં ભૌતિક વિશ્વ અંગે અનુભવજન્ય જ્ઞાન મેળવી, તેનું વ્યવસ્થિત વર્ગીકરણ અને પરીક્ષણ કરી, કાર્ય-કારણની સમજૂતી આપતાં સ્પષ્ટીકરણો, સિદ્ધાંતો તથા આગાહીઓ વિકસાવવાનો પ્રયત્ન થાય છે. વિજ્ઞાનમાં એકલદોકલ ઘટનાઓ કરતાં જુદી જુદી ઘટનાઓમાં દેખાતી નિયમિતતા શોધી તેમના ખુલાસા કે સ્પષ્ટીકરણ પ્રત્યે વિશેષ ધ્યાન આપવામાં આવે છે.

                                               

સામાજિક ધોરણો

સામાજિક ધોરણો એટલે અમુક સામાજિક પરિસ્થિતિ કે સામાજિક રચનાતંત્રમાં કોઈક સામાજિક સ્થાન સાથે સંકળાયેલી સમૂહની સહિયારી અપેક્ષાઓ. બીજા શબ્દોમાં કહીએ તો, કોઈ પણ સમાજમાં ચાલતી પારસ્પરિક આંતરક્રિયાઓની સહિયારી પેદાશ રૂપે સમાજના સભ્યો દ્વારા પ્રસ્થાપિત લિખિત અથવા અલિખિત નિયમોનું પ્રારૂપ. સામાજિક ધોરણો એ સમાજજીવનમાં જુદી જુદી પરિસ્થિતિઓમાં જુદા જુદા સામાજિક દરજ્જાઓ ધરાવનાર વ્યક્તિઓના વર્તનની ઉચિતતા-અનુચિતતા દર્શાવતી સહિયારી અપેક્ષાઓ અથવા નિયમો છે. આ ધોરણો એક સહ્ય વર્તનની સીમા range of tolerable behavior બાંધે છે. સામાન્ય રીતે તેની મર્યાદામાં રહીને જ સમાજના સભ્યે પોતાના લક્ષ્યની પ્રાપ્તી માટે પ્રયત્ન ...

                                     

ⓘ સમાજશાસ્ત્ર

  • ક ટ બન સમ જશ સ ત ર ગ ર મ સમ જશ સ ત ર નગર સમ જશ સ ત ર કલ ન સમ જશ સ ત ર જ ઞ નન સમ જશ સ ત ર સ હ ત યન સમ જશ સ ત ર ધર મન સમ જશ સ ત ર સ મ જ ક
  • શ ક ષણન સમ જશ સ ત ર એ શ ક ષણ અન સમ જ વચ ચ ન સ બ ધ ન વ જ ઞ ન ક અભ ય સ કરત સમ જશ સ ત રન એક શ ખ છ જ ય ર જ પ ઈનન શ ક ષણન સમ જશ સ ત રન જનક તર ક
  • ભ ગ ળ એ અત ય ત વ ય પક વ ષય હ વ થ ત ન વ ય ખ ય કરવ ક ત ન વ જ ઞ ન ક સમ જશ સ ત ર જ વ વ ભ ગ મ વર ગ ક ત કરવ એ એક મ શ ક લ ક મ છ અન આવ પ રયત ન અવ રનવ ર
  • ઉપસત પર સ થ ત ન ન ર દ શ કર છ જ ષ વ દ ય તભ ઈ પ ર ભ ષ ક ક શ - સમ જશ સ ત ર દ વ ત ય આવ ત ત અમદ વ દ: ય ન વર સ ટ ગ ર થન ર મ ણ બ ર ડ. પ ન
  • શ સ ત ર, ભ સ તરશ સ ત ર વગ ર ન સમ વ શ થ ય છ જ ય ર સ મ જ ક વ જ ઞ ન મ સમ જશ સ ત ર અર થશ સ ત ર, ર જ યશ સ ત ર, મ નવન વ શશ સ ત ર, મ નવશ સ ત ર વગ ર ન ગણન
  • મ લકતન ફ ળવણ કય સભ ય ન ક વ ર ત કરવ ત અધ ક ર ધર વ છ ક ટ બ સમ જશ સ ત ર ન મહત વન અ ગ છ ભ રત ય ક ટ બ, ઈ.સ. મ ત અન ત ન સ ત ન બર લ ન
  • અન પચ ર ક ધ રણ કહ વ મ આવ છ જ ષ વ દ ય તભ ઈ પ ર ભ ષ ક ક શ - સમ જશ સ ત ર દ વ ત ય આવ ત ત અમદ વ દ: ય ન વર સ ટ ગ ર થન ર મ ણ બ ર ડ. પ ન
  • સરમ ખત ય રશ હ સ વર પન હ ય છ જ ષ વ દ ય તભ ઈ પ ર ભ ષ ક ક શ - સમ જશ સ ત ર દ વ ત ય આવ ત ત અમદ વ દ: ય ન વર સ ટ ગ ર થન ર મ ણ બ ર ડ. પ ન
  • મ નવસબ ધ ન અભ ય સ કરવ મ આવ છ સ મ જ ક વ જ ઞ નમ અર થશ સ ત ર, સમ જશ સ ત ર મન વ જ ઞ ન, ર જ યશ સ ત ર, ભ ગ ળ, ઇત હ સ, સ મ જ ક મન વ જ ઞ ન વગ ર ન
  • સ બ ધ - એવ પ રક ર પ ડ ય છ જ ષ વ દ ય તભ ઈ પ ર ભ ષ ક ક શ - સમ જશ સ ત ર દ વ ત ય આવ ત ત અમદ વ દ: ય ન વર સ ટ ગ ર થન ર મ ણ બ ર ડ. પ ન
                                               

કલોત્રા

કલોત્રા એ રબારી જાતિની એક અટક છે. આજે કલોત્રા વિષે ઘણાં મતમતાંતર અસ્તિત્વમાં છે. જેમકે કોઈ "કલોતરા" કહે છે અને કોઈ "કરોતરા" પણ કહે છે. પરંતુ ખરું ઉચ્ચારણ કલોત્રા જ છે.

                                               

ખડાયતા

ખડાયતા એ ગુજરાતી વણીકોની એક નાત છે. ખડાયતાઓ બધા જ પુષ્ટીમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયમાં માને છે. મોટા ભાગના લોકો અમદાવાદ, વડોદરા, નડીયાદ, ઉમરેઠ, મોડાસા, સાવલી, કપડવંજ અને મુંબઈ જેવા શહેરોમાં રહે છે અને પોતાનો પરંપરાગત વેપારધંધો કરે છે.

                                               

પહાડિયા જનજાતિ

પહાડિયા એ એક ભારત દેશના ઈશાન ભાગમાં રહેતી જનજાતિ છે, જે ઝારખંડ રાજ્યમાં આવતા સંથાલ પરગણા ક્ષેત્રમાં બહુમતી સંખ્યામાં વસવાટ કરતી જોવા મળે છે. આ એક આદિવાસી જાતિ છે જેની પોતાની અલગ સંસ્કૃતિ છે અને તેઓ પહાડો તથા જંગલ વિસ્તારમાં વસવાટ કરે છે.

મેઈતેઈ લોકો
                                               

મેઈતેઈ લોકો

મેઈતેઈ લોકો અથવા મીતેઈ લોકો ભારત દેશના પૂર્વોત્તર ભાગમાં આવેલા મણિપુર રાજ્યમાં વસવાટ કરતો બહુસંખ્યક સમુદાય છે. તેઓ મણિપુર ક્ષેત્રના મૂળ-નિવાસી છે, જેથી તેઓ મણિપુરી તરીકે પણ ઓળખાય છે. ધાર્મિક દૃષ્ટિએ મોટા ભાગે મેઈતેઈ લોકો હિન્દુ છે. એમની પરંપરાગત માન્યતાઓ પૈકી સનમાહી નામક વિશ્વાસ પરંપરા પણ સામેલ છે, જેમાં ઓઝાપ્રથા અથવા ભુવાપ્રથાના કેટલાક તત્ત્વો હોય છે.