Back

ⓘ નૃત્ય
                                               

કૂચિપૂડિ નૃત્ય

કૂચિપૂડિ એ આંધ્ર પ્રદેશનું એક શાસ્ત્રીય નૃત્ય છે. તે સમગ્ર દક્ષિણ ભારતમાં પ્રચલિત છે. આ સિવાય આંધ્ર પ્રદેશમાં આવેલ કૃષ્ણા જિલ્લામાં કૂચિપૂડિ નામે એક ગામ પણ છે, ત્યાંના બ્રાહ્મણો દ્વારા આ કળા વિકસીત થઈ આથી આ કળા કૂચિપૂડિ નૃત્ય કહેવાઈ. આ નૃત્યની શરુઆત મોટે ભાગે એક રંગમંચની અમુક વિધીથી થાય છે, ત્યાર બાદ દરેક કલાકાર મંચ પર આવી તે નાટકના પાત્રને સુસંગત એવા નાનકડા ગીત સંગીત અને નૃત્યની રચનામાં પોતાનો પરિચય આપે છે જેને દારુ કહે છે. ત્યાર બાદ નાટિકાની શરુઆત થાય છે. આ નૃત્ય મોટેભાગે ગીત સાથે કરાય છે, જે કર્ણાટક સંગીતમાં મઢાયેલ હોય છે. સંગીત મૃંદગમ્, વાયોલીન, વાંસળી અને તંબૂરાથી અપાય છે. નર્તકના આભૂ ...

                                               

સત્રીયા નૃત્ય

સત્રીયા કે સત્રીયા નૃત્ય ભારતના આઠ મુખ્ય શાસ્ત્રીય નૃત્યમાંની એક નૃત્ય શૈલિ છે. અન્ય શાસ્સ્ત્રીય નૃત્યોમાં ચડતી પડતી અને પુનર્જીવનના દોર આવ્યાં પણ સત્રીયા નૃત્ય તેના જનક, આસામના વૈષ્ણવ સંત શ્રીમંત સંકરદેવાના સમયથી જ એક જીવંત કળા રહી છે. સંકરદેવાએ સત્રીયા નૃત્યની રચના અંકીય નાટ તરીકે ઓળખાતા આસામી એક-અભિનય નાટકના પૂરક તરીકે કરી. આ કળાને પ્રાય: સત્ર તરીકે ઓળખાતા આસામી મઠમાં પ્રદર્શિત કરાતી. આ પરંપરા સત્રમાં વિકસી અને ફૂલી ફાલી, માટે આ નૃત્યને પણ સત્રીયા નૃત્ય તારીકે ઓળખવામાં આવ્યું. આજે પણ ભલે સત્રીયા નૃત્ય સત્રની બંધ દીવાલોમાંથી બહાર નીકળી બહુ મોટા ફલક પર પ્રસ્તુતિ પામ્યું હોય, પણ હજુ તેને ધ ...

                                               

ઓડિસી નૃત્ય

ઓડિસી એ ભારતના આઠ શાસ્ત્રીય નૃત્ય પ્રકારો માંનો એક નૃત્ય છે પૂર્વી ભારતીય રાજ્ય ઓરિસ્સા કે ઓડિસા એ આ નૃત્યનું ઉદગમ સ્થાન છે. પુરાતાત્વીક પુરાવાને આધારે આ નૃત્ય ભારતની સૌથી જુની નૃત્ય શૈલિ છે. ભારતીય નૃત્ય ઉપરનો પૌરાણીક ગ્રંથ નાટ્ય શાસ્ત્ર આને "ઓદ્રા-મગધી" તરીકે સંબોધે છે. ભુવનેશ્વર નજીક આવેલ ધવલ ગિરિ પર કરેલ પહેલી સદીની ભીંત કોરતણી આ નૃત્યના પ્રાચીનતમ હોવાનો પુરાવે આપે છે. બ્રિટિશ રાજમાં આ નૃત્યને કચડી નખાયો પણ આઝાદી પછી આ નૃત્યને ફરી પુનઃજીવીત કરાયો છે. અન્ય ભારતીય શાસ્ત્રીય નૃત્ય થે આ નૃત્યને અલગ પાડતી મુખ્ય વાત છે આ નૃત્યમાં "ત્રિભંગી" અપાતું મહત્ત્વ. ત્રિભંગી એઅતલે ત્રણ ટુકડા ભાંગેલ. આ ...

                                               

ફારસી નૃત્ય

ફારસી નૃત્ય અથવા ઈરાની નૃત્ય ઈરાનની સ્વદેશી નૃત્ય શૈલીઓને સંદર્ભિત કરે છે. ફારસી નૃત્યમાં અદ્યતન દરબારી નૃત્યો અને ઊર્જાસભર લોક નૃત્યોનો સમાવેશ થાય છે. ઈરાન દેશની અલ્પસંખ્યક વસ્તીમાં કુર્દિશ, અઝરબૈજાની, તુર્કમેન, યહૂદીઓ, આર્મેનિયન, જ્યોર્જિયન લોકો શામિલ છે અને ફારસી નૃત્ય પર આ લોકોની સંસ્કૃતિઓની ઘણી અસર દેખાય છે. નૃત્ય માટે ફારસી ભાષાનો શબ્દ રક્સ કે રેક્સ છે અને આ શબ્દ અરબી ભાષામાંથી આવ્યો છે.

                                               

મણિપુરી નૃત્ય

મણિપુરી નૃત્ય એ ભારતીય શાસ્ત્રીય નૃત્યમાંનું એક મુખ્ય નૃત્ય છે. આ નૃત્યનો ઉદ્ગમ ઈશાન ભારતના રાજ્ય મણિપુરમાં થયો હતો જે બર્મા ને અડે છે. ચારે તરફ પહાડીઓથી ઘેરાયેલ મણિપુર રાજ્ય ભારત મુખ્ય ભૂમિ અને પૂર્વી ભારતના સંગમ સ્થળ પર આવેલ છે અને આ ક્ષેતએ પોતાની એક આગવી સઁસ્કૃતિ વિકસાવી છે. મણિપુરી નૃત્ય એ આ સંસ્કૃતિનો એક આગવો ભાગ છે. આ નૃત્ય રાધા અને કૃષ્ણની રાસલીલા ની આસપાસ ગૂંથાયેલા હોય છે. આ નૃત્ય મંજિરા કે કરતાલ અને પંગ કે મણિપુરી મૃદંગ શાંકિર્તન ના સંગીત સાથે કરવામાં આવે છે. મણિપુરી નર્તકો અન્ય નૃત્ય શૈલિની જે તાલ વાદ્ય સાથે તાલ મેળવતા પગે ઘુંધરુ નથી બાંધતા. મણિપુરી નૃત્યમાં અન્ય નૃત્યોની જેમ નર્ ...

                                               

ટિપ્પણી નૃત્ય

ટીપણી લાકડાની ૧૭૫ સેમી લાંબી લાકડીની બનેલી હોય છે જેને એક છેડે લાકડાનો અથવા ધાતુનો ઘનાકાર ટુકડો હોય છે, જેને ગરબો કહે છે. પ્રાચીન સમયમાં બાંધકામના પાયાને અથવા ઉપરના માળમાં વપરાયેલા ચૂનાના ગારાને ટીપી ટીપી મજબૂત બનાવવા માટે ટીપણી વપરાતી. ટીપવાના કામમાં આવતી એકવિધતાને રોચક બનાવવા માટે તે સાથે નૃત્ય કરવામાં આવતું. પથ્થર તોડીને જમીન સપાટ કરનારી કોળી જાતિના લોકોએ આ નૃત્યની શરૂઆત કરી.

                                               

કચ્છી ઘોડી નૃત્ય

કચ્છી ઘોડી નૃત્ય એ એક ભારતીય પરંપરાગત નૃત્ય છે, જેનો ઉદ્‌ભવ અને વિકાસ રાજસ્થાન રાજ્યના શેખાવટી ક્ષેત્રમાંથી થયો છે. આ નૃત્ય કેવળ રાજસ્થાન જ નહીં, પણ ભારત દેશના અન્ય ભાગોમાં જેમ કે મહારાષ્ટ્ર, ગુજરાત વગેરે રાજ્યમાં પણ જોવા મળે છે. આ નૃત્યમાં નર્તક નકલી ઘોડા પર સવાર હોય તેમ વસ્ત્રો અને વાંસની પટ્ટીઓમાંથી બનાવવામાં આવેલ માળખું પહેરી નૃત્ય કરે છે. આ નૃત્યનું પ્રદર્શન સામાજિક તેમ જ વ્યવસાયિક ધોરણે કરવામાં આવે છે. લગ્નપ્રસંગે વરરાજા પક્ષના જાનૈયાઓના મનોરંજન માટે, તહેવારની ઉજવણી કે અન્ય ખુશીના પ્રસંગોએ આ નૃત્ય કરવામાં આવે છે.

                                               

ચરી નૃત્ય

ચરી નૃત્ય ભારત દેશના રાજસ્થાન રાજ્યનું આકર્ષક અને પ્રસિદ્ધ લોકનૃત્ય છે. આ નૃત્ય ગુર્જર અને સૈની સમુદાયની મહિલાઓ સામુહિક રીતે કરે છે. રાજસ્થાનના અજમેર તેમ જ કિશનગઢ પ્રાંતમાં આ નૃત્ય વિશેષ પ્રચલિત છે. ચરી નૃત્ય રાજસ્થાનમાં મોટા સમારોહ સમયે, તહેવાર સમયે, જન્મ કે લગ્ન જેવા શુભ અવસરે કરવામાં આવે છે. ફલકુબાઈ આ નૃત્યની પ્રસિદ્ધ નૃત્યાંગના છે. સંગીત અને નૃત્ય રાજસ્થાની સંસ્કૃતિ સાથે ઊંડાણપૂર્વક વણાયેલી છે. આ નૃત્યમાં પરંપરાગત શૈલીના સુંદર તેમ જ રંગબેરંગી પોશાક પહેરી તેમ જ ઘરેણાંઓથી શણગાર સજી મહિલાઓ પોતાના માથા પર માટી કે ધાતુના ભારે વાસણ ઘડો લઈ હાથ છુટ્ટા રાખી, ઘડાને સંતુલિત રાખીને નૃત્ય કરે છે. ન ...

                                               

તાંડવ નૃત્ય

તાંડવ અથવા તાંડવ નૃત્ય શંકર ભગવાન દ્વારા કરવામાં આવેલ અલૌકિક નૃત્ય છે. એવું માનવામાં આવે છે કે આ નૃત્યમાં ઈશ્વરની શક્તિઓ ત્રાહિમામ મચાવે છે. આ નૃત્ય શિવ, કાલી જેવા દેવીદેવતાઓ કરે છે. શિવજીની ત્રીજી આંખ ખુલવાથી હાહાકાર મચી જાય છે.

                                               

પઢાર નૃત્ય

પઢાર નૃત્ય મધ્ય ગુજરાતમાં ભજવાતું એક લોકનૃત્ય છે. "પઢાર" સૌરાષ્ટ્રમાં ભાલ વિસ્તારના નળસરોવરના કિનારે વસતી માછીમાર કોમનું નામ છે. પઢાર નૃત્ય તેમના દ્વારા કરવામાં આવે છે. આ નૃત્યમાં નૃત્યકાર નાચતી વખતે તેના હાથમાં નાની લાકડીઓ રાખે છે. તે નૃત્ય કરતી વખતે નૌકાઓની જેમ તેને ફરમાવે છે; નાચતી વખતે તેઓ પાણી સાથે સંકળાયેલા ગીતો ગાય છે. લેખક રજની વ્યાસના અનુસાર, "રાસનૃત્યોમાં પઢારોની શિસ્ત સૌ કોઈ કોમો કરતાં ચડિયાતી છે." આ નૃત્યમાં સમુદ્રતટ પર "વહાણ હિલોળા લેતું હોય તેવું દૃશ્ય ખડું થાય છે."

                                               

આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ

આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ, આંતરરાષ્ટ્રીય નૃત્ય પરિષદ તથા અંબ્રેલા ઓર્ગેનાઇઝેશન દ્વારા યુનેસ્કોનાં સહયોગમાં,૨૯ એપ્રિલનાં રોજ દરેક પ્રકારનાં નૃત્યો માટે મનાવવામાં આવે છે. આ ઉજવણી ૧૯૮૨ થી,યુનેસ્કોની આંતરરાષ્ટ્રીય રંગમંચ સંસ્થા દ્વ્રારા, શરૂ કરાયેલ છે. આ ઉજવણીનો મુખ્ય હેતુ લોકોમાં નૃત્યનાં મહત્વ પ્રત્યે જાગરુકતા ઉત્પન્ન કરવાનો તથા વિશ્વભરની સરકારોને,નૃત્યનું શિક્ષણ આપતી સવલતો ઉભી કરવા માટે મનાવવાનોં છે.નૃત્ય એ માનવ સંસ્કૃતિનું અભિન્ન અંગ છે.

                                               

ભરતનાટ્યમ

ભરતનાટ્યમ અથવા ભારતનાટ્યમ એ તામિળનાડુ ક્ષેત્રમાં ઉદ્ગ્મ પામેલ એક શાસ્ત્રીય નૃત્ય શૈલિ છે. ભારતનાટ્યમ સાથે મોટે ભાગે શાસ્ત્રીય સંગીત સંલગ્ન હોય છે. આ નૃત્યને તેની પ્રેરણા પ્રાચીન ચિદંબરમના મંદિરના શિલ્પો પરથી મળે છે.

                                               

કથક

કથક એ આઠ ભારતીય શાસ્ત્રીય નૃત્ય શૈલિઓમાંની એક છે. આ શિલિનુમ્ ઉદ્ગમ ઉત્તર ભારતના હાલના પાકિસ્તાન હેઠળના ક્ષેત્રોમાં થયું. આ નૃત્યના મૂળ પ્રાચીન કાળના ઉત્તર ભારતની કથક કે કથા કહેનારા વણજારાઓની ટોળી સુધી જાય છે. આ વણઝારા ગામડાઓના ચોકમાં, મંદિરોના પ્રાંગણમાં પોતાની કલા પ્રદર્શિત કરતાં તેઓ ખાસ કરીને પૌરાણીક કથાઓ, ધાર્મિક કથાઓ અને બોધ કથાઓને પોતાની મુદ્રાઓ અને ભાવ ભંગિમા દ્વારા પ્રસ્તુત કરતાં. આ એક ઉત્કૃષ્ટ નાટક હતું, જેમાં વાદ્યો અને ગાયન સાથે કલાત્મક મુદ્રાઓ કથાઓને જીવંત કરી દેતી હતી. આજની વિદ્યમાન કથક શૈલિમાં મંદિર અને ક્રિયાકાંડની અને ભક્તિ ચળવળની અસર જોવા મળે છે. ૧૬મી સદીની આસપાસ આ નૃત્ય શૈ ...

                                               

કથકલી

કથકલી એ એક અત્યંત લાલિત્ય પૂર્ણ ભારતીય શાસ્ત્રીય નૃત્ય-નાટિકાનો પ્રકાર છે. આ નૃત્ય તેના નર્તકોના આકર્ષક શૃંગાર, વિસ્તૃત વેશભૂષા, સૂક્ષ્મ હાવભાવ અને સંગીત સાથે તાલ મેલ મેળવતી ખાસ વ્યાખ્યાયિત શારીરિક મુદ્રાઓ માટે પ્રસિદ્ધ છે. આ નૃત્યની શરુઆત ૧૭મી સદી દરમિયાન આજના કેરળ ક્ષેત્રમાં થયો. અને તે પછીના કાળમાં નવા દેખાવ, વધુ સૂક્ષ્મ હાવભાવ અને નૂતન વિષયો, નવા સંગીત અને વધુ ચોક્કસ તાલ આદિ સાથે વિકસતો રહ્યો.

                                               

મોહિનીયટ્ટમ

મોહિનીયટ્ટમ કે મોહિનીઅટ્ટમ, એ કેરળમાં વિકસીત એક પારંપારિક દક્ષિણ ભારતીય નૃત્ય છે. ભારતના આઠ પારંપારિક શાસ્ત્રીય નૃત્યો માંનો આ એક નૃત્ય છે. આનૃત્ય એન ખૂબ લાલિત્ય પૂર્ણ નૃત્ય છે અને તેને સ્ત્રીઓ દ્વાર જ એકલ નૃત્ય તરીકે પ્રસ્તુત કરાય છે. મોહિનીયટ્ટમ એ સંજ્ઞા "મોહિની" શબ્દ પરથી આવ્યો છે જેનો અર્થ થાય છે કે એવી સ્ત્રી જે લોકોને મંત્રમુગ્ધ કરે છે અને યટ્ટમ કે અટ્ટમ નો અર્થ છે શરીરનું મનમોહક અને લાલિત્ય પૂર્ણ હલન ચલન. "મોહિનીયટ્ટમ" આ નામનો અક્ષરસ૰ અર્થ થાય છે "મોહિનીનું નૃત્ય". વિષ્ણુ ભગવાને મોહિનીનું રૂપ ધારણ કરવાની બે કથાઓ પ્રચલિત છે. એક કથામાં સાગર મંથન બાદ અસુરો દ્વારા થનાર અમૃતપાનને રોકવા મ ...

                                               

રાસ

રાસ અથવા દાંડિયા રાસ ભારતના ગુજરાત અને રાજસ્થાન રાજ્યોના લોકનૃત્યોનો એક પ્રકાર છે, અને હોળી અને રાધા-કૃષ્ણની વૃંદાવનની રાસલીલાઓ સાથે સંબંધ ધરાવે છે. નવરાત્રી દરમિયાન ગરબાની સાથે રાસ નૃત્ય પણ કરવામાં આવે છે.

                                               

લોકનૃત્ય

ગરબો: ગરબો શબ્‍દ ‘ગર્ભદીપ’ ઉપરથી બન્‍યો છે. ગુજરાતમાં શકિતપૂજા પ્રચલિત થઇ ત્‍યારથી ગરબો લોકપ્રીય છે. ગરબામાં માટલીમાં છિદ્રો રાખીને દીવો ગોઠવવામાં આવે છે. આ ગરબાને માથા ઉપર લઇને નવરાત્રીમાં સ્‍ત્રીઓ આદ્યશકિત અંબિકા, બહુચરા વગેરેના ગરબા ગાય છે. રાસ: હલ્‍લીસક અને લાસ્‍ય નૃત્‍યમાંથી તેનો જન્‍મ થયો છે. વૈષ્‍ણવ સંપ્રદાયની અસર વધતાં રાસ લોકપ્રીય બન્‍યો છે. હાલીનૃત્‍ય: હાલીનૃત્‍ય સુરત જિલ્‍લામાં દૂબળા આદિવાસીઓનું નૃત્‍ય છે. એક પુરુષ અને એક સ્‍ત્રી ગોળાકારમાં ગોઠવાઇને, કમ્‍મર ઉપર હાથ રાખીને નાચે છે. સાથે ઢોલ અને થાળી વગાડતાં હોય છે. ભીલનૃત્‍ય: પંચમહાલનાં ભીલનૃત્‍યો પૈકી યુદ્ધનૃત્‍ય વિશેષ જાણીતું છ ...

                                               

સનેડો

સનેડો એ ગુજરાતી લોકસંગીત નો એક ભાગ છે, જે ૨૦૦૪-૨૦૦૫ની સાલમાં મણિરાજ બારોટ નામના કલાકારના ગીતોથી ગુજરાતમાં લોકપ્રિય બન્યો હતો. સનેડો નૃત્ય કરતાં કરતાં ડાકલીના તાલે ગવાય છે. આ ભાતિગળ નૃત્ય સામાન્ય રીતે ઉત્તર ગુજરાતમાં પરંપરાગત પ્રચલિત છે. વરઘોડો, ગરબા જેવા પ્રસંગોમાં સનેડો લોકપ્રિય છે. ગુજરાતી લોકો ઉપરાંત ગુજરાત બહાર પણ સનેડો પ્રખ્યાત થયો છે.

                                     

ⓘ નૃત્ય

 • ક ચ પ ડ ત લ ગ : క చ ప డ એ આ ધ ર પ રદ શન એક શ સ ત ર ય ન ત ય છ ત સમગ ર દક ષ ણ ભ રતમ પ રચલ ત છ આ સ વ ય આ ધ ર પ રદ શમ આવ લ ક ષ ણ જ લ લ મ
 • ન ત યન ઘણ શ લ ઓ છ અપ સર ન ત ય બ હર ન ત ય ચ લ ન ત ય દશ વત ર ન ત ય મન ચ ક ન ત ય નટ આ ન ત ય ર સ ન ત ય ર જઘર ય ચ લ ન ત ય ગ સ ઈ પ રબ શ, બ ર પ રબ શ
 • શ સ ત ર ય ન ત ય પ રક ર મ ન એક ન ત ય છ પ ર વ ભ રત ય ર જ ય ઓર સ સ ક ઓડ સ એ આ ન ત યન ઉદગમ સ થ ન છ પ ર ત ત વ ક પ ર વ ન આધ ર આ ન ત ય ભ રતન સ થ
 • ફ રસ ન ત ય અથવ ઈર ન ન ત ય ફ રસ رقص ایرانی રક સ - એ ઇર ન ઈર નન સ વદ શ ન ત ય શ લ ઓન સ દર ભ ત કર છ ફ રસ ન ત યમ અદ યતન દરબ ર ન ત ય અન ઊર જ સભર
 • મણ પ ર ન ત ય એ ભ રત ય શ સ ત ર ય ન ત યમ ન એક મ ખ ય ન ત ય છ આ ન ત યન ઉદ ગમ ઈશ ન ભ રતન ર જ ય મણ પ રમ થય હત જ બર મ ન અડ છ ચ ર તરફ પહ ડ ઓથ
 • એકવ ધત ન ર ચક બન વવ મ ટ ત સ થ ન ત ય કરવ મ આવત પથ થર ત ડ ન જમ ન સપ ટ કરન ર ક ળ જ ત ન લ ક એ આ ન ત યન શર આત કર આ ન ત ય મ ત ર સ ત ર ઓ દ વ ર જ કરવ મ
 • કચ છ ઘ ડ ન ત ય હ ન દ कच छ घ ड न त य અ ગ ર જ Kachchhi Ghodi dance એ એક ભ રત ય પર પર ગત ન ત ય છ જ ન ઉદ ભવ અન વ ક સ ર જસ થ ન ર જ યન શ ખ વટ
 • ચર ન ત ય હ ન દ चर न त य અ ગ ર જ Chari Dance ભ રત દ શન ર જસ થ ન ર જ યન આકર ષક અન પ રસ દ ધ લ કન ત ય છ આ ન ત ય ગ ર જર અન સ ન સમ દ યન મહ લ ઓ
 • અથવ ત ડવ ન ત ય શ કર ભગવ ન દ વ ર કરવ મ આવ લ અલ ક ક ન ત ય છ એવ મ નવ મ આવ છ ક આ ન ત યમ ઈશ વરન શક ત ઓ ત ર હ મ મ મચ વ છ આ ન ત ય શ વ, ક લ
 • પઢ ર ન ત ય મધ ય ગ જર તમ ભજવ ત એક લ કન ત ય છ પઢ ર સ ર ષ ટ રમ ભ લ વ સ ત રન નળસર વરન ક ન ર વસત મ છ મ ર ક મન ન મ છ પઢ ર ન ત ય ત મન દ વ ર
 • મ ર ય ન ત ય ઉત તર ગ જર તન બન સક ઠ જ લ લ ન વ વ ત લ ક મ ભજવ ત લ કન ત ય છ ત મ સ મ ન યત ઠ ક ર સમ દ યન લ ક ભ ગ લ ત હ ય છ સરઘડ અથવ ઝ ઝ ળ
                                               

મકરધ્વજ દારોગા

મકરધ્વજ દારોગા ; ભારત દેશના ઝારખંડ રાજ્યમાં રહેતા એક પરંપરાગત કલાકાર છે. તેમને અભિનય ક્ષેત્રે ઝારખંડના સાંસ્કૃતિક નૃત્ય માટે કરેલા ઉત્કૃષ્ટ યોગદાન બદલ ઈ. સ. ૨૦૧૧ના વર્ષમાં ભારત સરકાર તરફથી પદ્મશ્રી વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.